આ પોસ્ટમાં આપને મળશે નવરાત્રીના બીજા દિવસની શુભકામના પાઠવતી ઈમેજ એ પણ ગરબા સાથે, જેને તમે ડાઉનલોડ કરી શકશો.
નવરાત્રીનો બીજો દિવસ | Second Day of Navratri in Gujarati
નવરાત્રીના બીજા દિવસે માતાનું બ્રહ્મચારીણી સ્વરૂપ પુજાય છે. માં બ્રહ્મચારીણીની ઉપાસના થકી તપ, જ્ઞાન, ભક્તિભાવ અને વૈરાગ્યનો ઉદય થઈ તેનો વ્યાપ વધે છે. બીજા નોરતાએ જે સ્વરૂપ પુજાય છે એ બ્રહ્મચારીનું સ્વરૂપ બહું રમ્ય અને ભવ્ય છે. બ્રહ્મચારીણીમા આનંદકારક અને શાંત છે.
બ્રહ્મચારીણીમાં તપના આચરણ કરવાવાળી, તપ વિના તૃપ્ત ન થવાય, કસોટી વિના સોના જેવા ન થવાય તેવું દર્શાવવાની સાથે સાથે માં અણીશુદ્ધ બનવાની પ્રેરણા આપે છે. શાસ્ત્રોમાં બ્રહ્મને તપ પણ કહેવામાં આવે છે અને એટલે જ બ્રહ્મચારીણીમા ને બીજા નામે તપનીચારીણી પણ કહેવાય છે. જો તમારે મોક્ષ પ્રાપ્ત કરવો હોય અથવા તમારા કર્મોથી મુક્તિ મેળવવી હોય તો તેની પૂજા કરવી જોઈએ. જે કૃપા અને સમુદ્ધિ આપે છે. બીજા નોરતાના આ દિવસે વાદળી રંગ પહેરવો જોઈએ.
સર્જનના દેવતા બ્રહ્મ દ્વારા ઉત્પન્ન કરાવાયેલી સર્જનહારી, અજ્ઞાનના અંધકારને દૂર કરી આત્માને ઉજાળી અજવાળી કરનારી બહ્મને પ્રાપ્ત કરનારી મા એટલે જ બ્રહ્મચારીણી મા.
Second Day of Navratri Status Gujarati
બીજા નોરતાની આપને શુભકામનાઓ...
મારે મહી વેચવાને જાવાં
મૈયારા રે... ગોકુળ ગામનાં...
અમે મૈયારાં રે.... ગોકુળ ગામના
|
Second Day of Navratri Status Gujarati |
Download
|
Navratri Status Gujarati |
Download
|
Navratri Status Gujarati |
Download
|
Garba Status Gujarati |
|
Garba Status Gujarati |
Navratri Second Day Gujarati Status
|
Navratri Second Day Gujarati Status |
આ સિવાયના નોરતાના દિવસ મુજબ દરેક દિવસના સ્ટેટસ ડાઉનલોડ કરવા માટે...
0 Comments
Post a Comment
Thanks For your review.