આ પોસ્ટમાં આપને મળશે નવરાત્રીના પહેલા દિવસની શુભકામના પાઠવતી ઈમેજ એ પણ ગરબા સાથે, જેને તમે ડાઉનલોડ કરી શકશો.

નવરાત્રીનો પ્રથમ દિવસ | First Day of Navratri in Gujarati

    નવરાત્રીનો પહેલો દિવસ માં જગદંબાની આરાધનાની શરૂઆત કરતો દિવસ અને આ દિવસે માતાનું શૈલપુત્રી એટલે કે હિમાલય પુત્રીનું સ્વરૂપ પૂજાય છે. આ સ્વરૂપ કે જે સર્વત્ર વિદ્યમાન છે અને દેવોમાં શ્રેષ્ઠ એવા દક્ષની પૂર્વ જન્મની પુત્રી ને આરાધવાનો પવિત્ર દિન એટલે પહેલું નોરતુ.

     શ્રીમદ્ ભાગવતમાં, બ્રહ્માંજીના પ્રશ્નના ઉતરમાં દેવી ભગવતી એ સ્વયં કહેલ છે કે " હું ન નર છું ન નારી છું અને ન તો કોઈ એવું પ્રાણ, જે નર યા માદા હોય કે કોઈપણ વસ્તુ કે વ્યક્તિ એવી નથી જેમાં હું વિદ્યમાન ન હોઉ. માતા શૈલપુત્રી પાર્વતી, ભવાની, હેમવતી તરીકે પણ ઓળખાય છે. તે બહ્મા, વિષ્ણું અને મહેશની સામુહિક શક્તિનું પ્રતિનિધીત્વ કરે છે. તે પ્રકૃતિ અને શુદ્ધતાની લાક્ષણિકતાઓનું પ્રતીક છે. પ્રથમ નોરતાના આ દિવસે લાલ રંગ પહેરવો જોઈએ.

    નારી શક્તિની ભક્તિનું ભાવભર્યું સ્વરૂપ એટલે પ્રથમ નોરતાના શૈલપુત્રી.


First Day of Navratri Status Gujarati


પહેલા નોરતાની આપને શુભકામનાઓ...
આસમાની રંગની ચૂંદડી રે, ચૂંદડી રે,
માની ચૂંદડી લહેરાય...
ચૂંદડીમાં ચમકે ચાંદલા રે, ચાંદલા રે,
માની ચૂંદડી લહેરાય...
First Day of Navratri Status Gujarati
First Day of Navratri Status Gujarati

નવરાત્રી પહેલા દિવસના સ્ટેટસ


નવરાત્રી પહેલા દિવસના સ્ટેટસ
નવરાત્રી પહેલા દિવસના સ્ટેટસ



Garba Whatsapp Status
Garba Whatsapp Status



Navratri Status Gujarati
Navratri Status Gujarati



Navratri Status Gujarati
Navratri Status Gujarati


Navratri First Day Gujarati Status



Navratri First Day Gujarati Status
Navratri First Day Gujarati Status
Download