આ પોસ્ટમાં આપને મળશે નવરાત્રીના ત્રીજા દિવસની શુભકામના પાઠવતી ઈમેજ એ પણ ગરબા સાથે, જેને તમે ડાઉનલોડ કરી શકશો.

નવરાત્રી ત્રીજો દિવસ | Third Day of Navratri in Gujarati

નવરાત્રીના ત્રીજા દિવસે એટલે કે ત્રીજા નોરતે માનું ચંદ્રઘટા સ્વરૂપ પુજાય છે. ચંદ્રઘટા માની સાચા હ્રદયથી અને એક ચિતે આરાધના કરનાર ભક્તને પરાક્રમી અને નિર્ભયી બનાવે છે. ત્રીજા નોરતાનો રંગ પીળો છે. ત્રીજા નોરતાના દિવસને તૃતિય નોરતા તરીકે પણ ઓળખાય છે. માતાનું આ સ્વરૂપ શાંતિ પ્રદાન કરનારુ છે.

Third Day of Navratri Status Gujarati


ત્રીજા નોરતાની આપને શુભકામનાઓ...
આશાભર્યા તે અમે આવિયાં ને
મારે વાલે રમાડ્યાં રાસ રે...
આવેલ આશાભર્યા...

Third Day of Navratri Status Gujarati
Third Day of Navratri Status Gujarati
Download



Navratri Third Day Gujarati Status
Navratri Third Day Gujarati Status
Download



Navratri 3rd day Gujarati status
Navratri 3rd day Gujarati status


Navratri Third Day Gujarati Status



Navratri Third Day Gujarati Status
Navratri Third Day Gujarati Status
Download


આ સિવાયના નોરતાના દિવસ મુજબ દરેક દિવસના સ્ટેટસ ડાઉનલોડ કરવા માટે...