In this post you will get Gujarati Suvichar with Jai Shri Krishna. this jai shree krishna gujarati images will usefull as a good morning wishes.

Jai Shree Krishna in Gujarati

    If you are a vaishnav or beliver in lord shri krishna then jai shree krishna speaking is a routine in your life. because in this kind of family any call, guest, old age persone, relatives speak first word is jai shree krishna. 

    I m also this kind of persone whom is grew up in vaishnav family. In the morning after i weakup the first word to every family member is jsk. my mother in law maintain a routine that before drinking or eating any thing she will speak jay shree krishna. when i call someone or someone calling me i useally speak first word as jai shri krishna. we are from gujarati family and this practice is in larger scale in gujarat so useally we speak jai shree krishna in gujarati. even though when gujarati people use whatsapp or any other messaging app then they write last msg as jsk gujarati. when i go to any relatives or relatives comes to our home, there is a warm welcome with jsk in gujarati family.


Krishna Quotes in Gujarati



હું ક્યાં કહું છું કાનજી સુખ સંપત દે અપાર.
આપ ભોળપણ એ બાળક જેવું સુખમય લાગે સંસાર.
- જયશ્રી કૃષ્ણ
Krishna Quotes in Gujarati




હે કૃષ્ણ..!!
નથી રઈ જગતમાં હવે પહેલા જેવી પ્રેમની રીત
નથી કોઈ રાધા જેવી પ્રેમિકા
કે નથી કૃષ્ણ જેવા મિત...
Krishna Quotes in Gujarati




પામું નિરંતર ભિતર છતાંયે ઝાંખીની સદાયે આશા.
કૃષ્ણ તારો જ અંશ છું હું તારી કૃષ્ણાંશા...
Krishna Quotes in Gujarati




હું ક્યાં કહું છું કાન્‍હા
કે મને રોજ મળવા આવજે.
પણ મારી અંતિમ વેળાએ
મને તારામાં સમાવી લેવા તો આવજે.
Krishna Quotes in Gujarati




હું ક્યાં કહું છું કે આપ ધન દોલત ને ઠાઠ
પણ પ્રેમભક્તિ એવી આપજે કે
અહે જન્મોજન્મ તું સાથ.
Krishna Quotes in Gujarati




હે કૃષ્ણ..!!
હું ક્યાં કહું છું આંગણ સુધી આવો.
આંખ મીચું ને બસ પાંપણ સુધી આવો. 
Krishna Quotes in Gujarati




હું ક્યાં કહું છું કાન્‍હા આંગણ સુધી આવ.
હ્રદય મારું તને સમર્પિત છે ધબકાર બની આવ.
Krishna Quotes in Gujarati




હું ક્યાં કહું છું માધવ, સઘળા સુખો આપ.
ન વિસરું તારું સ્મરણ હ્રદયે આસન આપ.
Krishna Quotes in Gujarati




હું ક્યાં કહું છું શામળા લેજે સેવકની સંંભાળ.
પણ ભક્તિ એવી આપજે, છુટે મોહમાયાની જંજાળ.
Krishna Quotes in Gujarati




એણે સુદર્શન હોવા છતાં વાંસળી લીધી,
ક્ષમતાને સ્મિત સાથે સાંકળી લીધી...!!
Krishna Quotes in Gujarati



Jai Shree Krishna Gujarati Images

    This images are Jai Shree Krishna Gujarati Images with Suvichar. This Jai Shree Krishna Images are usefull as morning wishes and night wishes. as above stated gujarati family start their day and end up thier day with jsk so this jsk gujarati images will help you lot to wish your dear ones. so use this images as jai shree krishna good morning and jai shree krishna good night.

    You can share, download, repost this Jai Shree Krishna with Suvichar without any hesitation.

જય શ્રી કૃષ્ણ
જીવનમાં તોફાન તો આવવું જ જોઈએ...
ત્યારે જ ખબર પડે
કોણ હાથ પકડીને ચાલે છે અને કોણ હાથ છોડીને...
Jai Shree Krishna Gujarati
Jai Shree Krishna Gujarati



જયશ્રી કૃષ્ણ
ઉપરવાળો જે આપે એ આપણા માટે શ્રેષ્ઠ હોય છે...,
બાકી માંગીને મેળવેલી વસ્તુ હેરાન જ કરે છે...!!
Jai Shree Krishna Gujarati
Jai Shree Krishna Gujarati



જય શ્રીકૃષ્ણ
ચિંતા સંજોગોના કારણે નથી આવતી,
પરંતુ એ આપણી માનસિક નબળાઈથી જન્મે છે !
Jai Shree Krishna Gujarati
Jai Shree Krishna Gujarati



જય શ્રીકૃષ્ણ
કેટલાક સંબંધોના નામ નથી હોતા,
જ્યારે કેટલાક સંબંધો નામના જ હોય છે.
Jai Shree Krishna Gujarati
Jai Shree Krishna Gujarati



જયશ્રી કૃષ્ણ
ખેલ નસીબનો છે કોને કેટલુંક મળશે,
બાકી તો રાશિ પણ સરખી જ હતી ને રાધા અને રુકમણીની.
Jai Shree Krishna Gujarati
Jai Shree Krishna Gujarati



જયશ્રી કૃષ્ણ
જીદ્દ કરે છે એ જ જીતે છે,
બાકી પ્રેમથી તો મેં લોકોને હારતા જ જોયા છે.
Jai Shree Krishna Gujarati
Jai Shree Krishna Gujarati



જય શ્રીકૃષ્ણ
ખરેખર તો ભવિષ્ય હોતું જ નથી,
આપણે નિર્માણ કરવાનું છે.
Jai Shree Krishna Gujarati
Jai Shree Krishna Gujarati


જય શ્રી કૃષ્ણ
તું ભલે હોથિયાર માફક વાપરે,
આમ એને લાગણી કહેવાય છે.
Jai Shree Krishna Gujarati
Jai Shree Krishna Gujarati



જય શ્રી કૃષ્ણ
ભણેલા જ આંગળી ચીંધે છે...
સાહેબ...
બાકી અભણ તો આંગળી પકડીને લઈ જાય છે...!!
Jai Shree Krishna Gujarati
Jai Shree Krishna Gujarati



જય શ્રી કૃષ્ણ
જે વર્તમાનની ઉપેક્ષા કરે છે
તે બધું જ ખોઈ દે છે.
Jai Shree Krishna Gujarati
Jai Shree Krishna Gujarati



જય શ્રી કૃષ્ણ
રૂપ ગમે તેટલું સુંદર હોય,
તેનો પડછાયો હંમેશા કાળો જ હોય છે.
Jai Shree Krishna Gujarati
Jai Shree Krishna Gujarati



જય શ્રી કૃષ્ણ
જ્યાં નદી ઉંડી હોય છે
ત્યાં પાણીનો પ્રવાહ
અત્યંત શાંત અને ગંભીર હોય છે.
Jai Shree Krishna Gujarati
Jai Shree Krishna Gujarati



જયશ્રી કૃષ્ણ
જીવનનો આનંદ માણવો હોય તો
તમારા જીવનને બીજાની સાથે સરખાવો નહિ.
Jai Shree Krishna Gujarati
Jai Shree Krishna Gujarati



જય શ્રી કૃષ્ણ
એટલા મીઠા પણ ન બનીએ કે કોઈ ગળી જાય
અને એટલા કડવા પણ ના બનીએ કે કોઈ થૂંકી દે...
Jai Shree Krishna Gujarati
Jai Shree Krishna Gujarati



જય શ્રીકૃષ્ણ
ડગલે ને પગલે નવી પરીક્ષા તૈયાર રાખે છે,
વાહ રે "જીંદગી" તું પણ મારું કેટલું ધ્યાન રાખે છે...!!
Jai Shree Krishna Gujarati
Jai Shree Krishna Gujarati



જય શ્રીકૃષ્ણ
જિંદગીનું ગણિત છે સાહેબ...
વિકલ્પો વધુ હોયને ત્યાં સબંધોની કિંમત ઘટતી જ જાય છે...!!
Jai Shree Krishna Gujarati
Jai Shree Krishna Gujarati



જય શ્રી કૃષ્ણ
જીદ્દ કરે છે એ જ જીતે છે
બાકી પ્રેમથી તો મેં લોકોને હારતા જ જોયા છે.
Jai Shree Krishna Gujarati
Jai Shree Krishna Gujarati


જય શ્રીકૃષ્ણ
જીવનને બદલવાની જરૂર નથી,
જરૂર છે કેવળ
આપણો જીવન પ્રત્યેનો અભિગમ બદલવાની
Jai Shree Krishna Gujarati
Jai Shree Krishna Gujarati



જયશ્રી કૃષ્ણ
સુખી જાતે જ થવું પડે...
દુ:ખી તો કોઈ પણ કરી જાય...
Jai Shree Krishna Gujarati
Jai Shree Krishna Gujarati



જય શ્રીકૃષ્ણ
પોતાની મસ્તીમાં જીવતી વ્યક્તિને,
કોઈની પણ વાહ વાહની જરૂર પડતી નથી. 
Jai Shree Krishna Gujarati
Jai Shree Krishna Gujarati



Jai Shree Krishna Gujarati
Jai Shree Krishna Gujarati



જયશ્રી કૃષ્ણ
આ દુનિયા ખરાબ નથી સાહેબ...
બની શકે તમે હદ્દ કરતાં પણ વધારે સારા છો...
Jai Shree Krishna Gujarati
Jai Shree Krishna Gujarati


Jai Shree Krishna Gujarati
Jai Shree Krishna Gujarati


જય શ્રી કૃષ્ણ
દુનિયા સાથે આગળ વધાય પણ,
પોતાની સંસ્કૃતિને પાછળ રાખીને નહિ !
Jai Shree Krishna Gujarati
Jai Shree Krishna Gujarati



જય શ્રી કૃષ્ણ
ચિંતા સંજોગોના કારણે નથી આવતી,
પરંતુ એ આપણી માનસિક નબળાઈથી જન્મે છે !
Jai Shree Krishna Gujarati
Jai Shree Krishna Gujarati



જય શ્રી કૃષ્ણ
સ્વાર્થ સૌથી બળવાન છે,
એટલે જ ક્યારેક મિત્ર શત્રુ બની જાય છે,
અને શત્રુ મિત્ર.
Jai Shree Krishna Gujarati
Jai Shree Krishna Gujarati



જયશ્રી કૃષ્ણ
ઉંમરથી માન જરૂર મળે છે..
પણ દિલથી આદર તો સારા વ્યવહારથી જ મળે છે...
Jai Shree Krishna Gujarati
Jai Shree Krishna Gujarati



Jai Shree Krishna Gujarati
Jai Shree Krishna Gujarati



જય શ્રી કૃષ્ણ
જો સ્વભાવને કાબુમાં રાખશો તો,
બીજા આપો આપ તમારા કાબુમાં રહેશે.
Jai Shree Krishna Gujarati
Jai Shree Krishna Gujarati



જય શ્રીકૃષ્ણ
આ દુનિયા ખરાબ નથી સાહેબ...
બની શકે તમે હદ કરતા વધારે સારા છો...
Jai Shree Krishna Gujarati
Jai Shree Krishna Gujarati



જય શ્રીકૃષ્ણ
પોતાનો પરિચય જો પોતે જ આપવો પડે
તો સમજવું કે સફળતા હજુ દુર છે...
Jai Shree Krishna Gujarati
Jai Shree Krishna Gujarati



જયશ્રી કૃષ્ણ
દરેક હસતું વ્યક્તિ ખુશ નથી હોતું સાહેબ.
વ્યક્તિને જોતા નહીં પણ સમજતા શીખો...
Jai Shree Krishna Gujarati
Jai Shree Krishna Gujarati



જયશ્રી કૃષ્ણ
પત્તામાં જોકરે અને અંગતની ઠોકર...
હંમેશા બાજી ફેરવી જ નાખે છે...!!
Jai Shree Krishna Gujarati
Jai Shree Krishna Gujarati



જયશ્રી કૃષ્ણ
સબંધો અને માટીનો ધડો બન્ને એક સરખાં છે...
તેની કિંમત બનાવનારને જ હોય,
તોડનારને નહિં....
Jai Shree Krishna Gujarati
Jai Shree Krishna Gujarati


Jai Shree Krishna Gujarati Status


દિલથી દુવા કરો તો
માંગેલું બધું જ મળી જાય.
વાણી અને વર્તનમાં જો મીઠાશ હોય તો
દુશ્મન પણ નમી જાય.

Jai Shree Krishna Gujarati Status
Jai Shree Krishna Gujarati Status




જીવનની બાજીમાં
જ્યારે દરેક પાસા અવળા પડે.
ત્યારે જિંદગીને આપી દેવામાં નહીં
રમી લેવામાં મજા છે...!!

Jai Shree Krishna Gujarati Status
Jai Shree Krishna Gujarati Status



જીંદગી ને પણ વાંંસળી જેવી બનાવો
છેદ ગમે તેટલા કેમ ન હોય...!!
પણ અવાજ તો હંમેશા
મધુર જ નીકળવો જોઈએ.

Jai Shree Krishna Gujarati Status
Jai Shree Krishna Gujarati Status




એવી શક્તિ આપ પ્રભુ કે,
અસ્ત સુધી વ્યસ્ત રહીએ
મસ્ત રહીએ અને
જબરજસ્ત રહીએ...!!

Jai Shree Krishna Gujarati Status
Jai Shree Krishna Gujarati Status




સવાર પડે તો ધન્યવાદ માનજો.
અને રાત પડે તો આભાર.
કારણ કે, તમારા હાથમાં કંઈ નથી.
પણ એના હાથમાં બધુ જ છે.
કોની સવાર પાડવી અને કોની નહીં.
જયશ્રી કૃષ્ણ

Jai Shree Krishna Gujarati Status
Jai Shree Krishna Gujarati Status




ચિંતા કરવાથી
આવતીકાલની મુશ્કેલીઓ દૂર થતી નથી.
તે આજની શાંતિ છીનવી લે છે.
જય શ્રી કૃષ્ણ

Jai Shree Krishna Gujarati Status
Jai Shree Krishna Gujarati Status




આ સિવાયના ગુજરાતી પોસ્ટ ડાઉનલોડ કરવા માટે