આ પોસ્ટમાં આપને મળશે પવિત્ર શ્રાવણ માસની શુભકામના પાઠવતા ગુજરાતી ઈમેજ.
Shravan Month Wishes in Gujarati | પવિત્ર શ્રાવણ માસની શુભકામના
કારતક માસથી શરૂ કરીએ તો વર્ષનો નવમો માસ એટલે શ્રાવણ માસ અને શ્રાવણ માસ એટલે ભગવાન ભોળાનાથ નો માસ. અને આ માસ દરમિયાન અનેક તહેવારો આવે છે. જેમકે, રક્ષાબંધન, બોળ ચોથ, નાગ પંચમી, રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ અને જન્માષ્ટમી.
Shraravan Mas Festival as Per Tithi
- શ્રાવણ સુદ પાંચમના દિવસે નાગ પંચમી
- શ્રાવણ સુદ છઠ્ઠના દિવસે રાંધણ છઠ્ઠ
- શ્રાવણ સુદ સાતમના દિવસે શીતળા સાતમ
- શ્રાવણ સુદ નોમના દિવસે નોળી નોમ
- શ્રાવણ માસની પૂનમના દિવસે રક્ષાબંધન
- શ્રાવણ વદ આઠમના દિવસે જન્માષ્ટમી
Shravan Month Wishes in Gujarati
આ બધા તહેવારોને સમાવતા હોવાથી શ્રાવણ માસને સૌથી વધુ પવિત્ર માસ ગણવામાં આવે છે. શ્રાવણ માસ દરમિયાન ખાસ તો ભગવાન ભોળાનાથનું સ્મરણ અને પુજન અર્ચન થાય છે. મોટા ભાગના ભાવિકો સંપૂર્ણ શ્રાવણ માસ ઉપવાસ કરે છે અથવા તો શ્રાવણ માસના દરેક સોમવારે ઉપવાસ કરે છે. શ્રાવણ માસનું ભાવિકો હર્ષોલ્લાસથી સ્વાગત કરતા હોય છે. તો ચાલો આ પવિત્ર શ્રાવણ માસની શુભેચ્છા પાઠવતા સ્ટેટસ ડાઉનલોડ કરીને શ્રાવણ માસને આવકારીએ.
પવિત્ર શ્રાવણ માસની આપ સૌને
હાર્દિક શુભકામનાઓ..
![]() |
shravan month wishes in gujarati |
આજથી શરૂ થતા
પવિત્ર શ્રાવણ માસની
આપ સૌને હાર્દિક શુભકામનાઓ.
હર હર મહાદેવ
![]() |
shravan month wishes in gujarati |
![]() |
shravan month wishes in gujarati |
શ્રાવણ માસના તમામ દિવસો પવિત્ર છે. પરંતું આ માસમાં આવતા તહેવારો અને આ માસના સોમવારનું વિશેષ મહત્વ છે. તો ચાલો જોઈએ પવિત્ર શ્રાવણ માસના સોમવારની શુભેચ્છા પાઠવતા સ્ટેટસ.
Shravan Mas Somvar Gujarati Wishes
શ્રાવણ માસના
પવિત્ર સોમવારની
હાર્દિક શુભકામનાઓ
![]() |
shravan mas somvar gujarati wishes |
હર હર મહાદેવ...
પવિત્ર શ્રાવણ માસના
સોમવારની હાર્દિક શુભકામનાઓ.
![]() |
shravan mas somvar gujarati wishes |
પવિત્ર શ્રાવણ માસના
સોમવારની હાર્દિક શુભકામનાઓ.
![]() |
shravan mas somvar gujarati wishes |
તો આ તહેવારો અને શ્રાવણ માસના સોમવારની શુભેચ્છા પાઠવતા સ્ટેટસ ડાઉનલોડ કરવા માટે નીચેની પોસ્ટની મુલાકાત લેવા વિનંતી.
2 Comments
Good work in this site !!!
ReplyDeleteI like it !!!!
Appreciatte this blog post
ReplyDeletePost a Comment
Thanks For your review.