આ પોસ્ટમાં આપને મળશે નવરાત્રીના આઠમા દિવસની શુભકામના પાઠવતી ઈમેજ એ પણ ગરબા સાથે, જેને તમે ડાઉનલોડ કરી શકશો.
નવરાત્રી આઠમો દિવસ | Eighth Day of Navratri in Gujarati
નવરાત્રીના આઠમા દિવસે એટલે કે આઠમા નોરતે મા નું મહાગૌરી સ્વરૂપ પૂજાય છે. આ શુભ દિને મા જગદંબા પ્રભુ શ્રીરામને પ્રસન્ન થયાં હતાં તેમજ રાવણનો વધ કરી વિજય પ્રાપ્ત કરવાના આશિષ તેમણે આપ્યા હતા.
આઠમા નોરતાના દિવસે મા નાં નવરાત્રીના સ્થાને માતાના મંદિરે શતચંડી હવન થાય છે. આથી જ આસો સુદ આઠમ હવનાષ્ટમી તરીકે પણ ઉજવાય છે. આજે દક્ષના યજ્ઞનો વિનાશ કરનારી મા ભદ્રકાળી રુદ્ર સ્વરૂપે કરોડો યોગીનીઓ સાથે પ્રગટ થયેલાં.
Eighth Day of Navratri Status Gujarati
આઠમા નોરતાની આપને શુભકામનાઓ...
પાવલી લઈને હું તો પાવાગઢ ગઇતી
પાવાગઢ વાળી મને દર્શન દે,
નહિ તો મારી પાવલી પાછી દે...
Eighth Day of Navratri Status Gujarati |
Navratri Status Gujarati |
Navratri Status Gujarati |
Navratri Gujarati Status Download |
Navratri Gujarati Status Download |
Navratri Gujarati Status Download |
Navratri Eighth Day Gujarati Status
Navratri Gujarati Status Download |
આ સિવાયના નોરતાના દિવસ મુજબ દરેક દિવસના સ્ટેટસ ડાઉનલોડ કરવા માટે...
0 Comments
Post a Comment
Thanks For your review.