Click Download Buttons for Gujarati Love Shayari, You Can Copy This Gujarati Love Shayari, you are feel free to share this love shayari gujarati.
Gujarati Love Shayari
ભાર એવો આપજે કે,
ઝૂકી ના શકું,
અને સાથ એવો આપજે
કે હું મૂકી ના શકુંં.
 |
Gujarati Love Shayari |
પ્રેમ એટલે માત્ર આખો દિવસ -
વાત કરવી નહીં પણ ,
તમે જ્યારે એમની સાથે વાત -
ન કરી રહ્યાં હોવ તો પણ ,
તમને એમનાંજ વિચારો આવે એ "પ્રેમ" છે.
 |
Gujarati Love Shayari |
એક સામટો ના આપી શકે,
તો કંઈ નઈ....
મને તારા અનહદ પ્રેમના
હપ્તા કરી દે....
 |
Gujarati Love Shayari |
કરીએ પ્રિત અનોખી,
કે સાંજ પણ શરમાય...
હું હોંઉ સૂરજ સામે,
ને પડછાયો તુજ માં દેખાય ....!!
 |
Gujarati Love Shayari |
તું એટલી ખાસ બની જા
હું બનું ધબકાર, તું શ્વાસ બનીજા...
કદાચ ના મળે બીજો જન્મ સાથે...
આ જન્મ મારો સંગાથ બની જા...!!
 |
Gujarati Love Shayari |
પ્રેમ સંબંધ સિંદુર સુધી પહોંચે,
એવું જરૂરી નથી હોતું,
સાહેબ કેમકે
મળ્યા વગરનો પ્રેમ
પણ અદ્દ્ભુત હોય છે.
 |
Gujarati Love Shayari |
ચલ મૌન બેઠો છું અહીં
તારા જ સાનિધ્યે,
ઘૂંટી લે એકરાર પ્રણયનો
હૈયાના કોરા કાગળે...
 |
Gujarati Love Shayari |
સાંજનો વિસામો તો ત્યાં જ ગમે,
જ્યાં રાહ જોતું કોઈ
આપણું મળે.
 |
Gujarati Love Shayari |
સુંદર હોવું જરૂરી નથી.
કોઈ માટે "જરૂરી" હોવું સુંદર છે.
 |
Gujarati Love Shayari |
" હગ એટલે"
સાહેબ, સામેવાળી વ્યક્તિને
કઈ પણ બોલ્યા વગર
કહી શકાય કે
તમે મારા માટે ખાસ છો.
 |
Gujarati Love Shayari |
 |
Gujarati Love Shayari |
હું કહું કે કેળ છે,
ને તમે કહો વેલ છે !!
મને લાગે આપણા પ્રેમમાં
ભેળસેળ છે...!!
 |
Gujarati Love Shayari |
મે કીધું ચા મોળી છે,
થોડી મોરસ નાખો.....
ને એણે એઠી કરીને કીધું,
જરા હવે ચાખો....!!
 |
Gujarati Love Shayari |
વર્ષો સુધી રાહ જોઈ હતી અને વર્ષો
સુધી રાહ જોવામાં આવશે,
ના કદીએ અમે કશું કહ્યું હતું અને ના
કદીએ કશું કહેવામાં આવશે.
 |
Gujarati Love Shayari |
છે આકર્ષણ ગજબનું
તારી આંખો માં...
વિચારમાં છું,
વસવાટ કરું કે વિસામો ?
 |
Gujarati Love Shayari |
લોટરી કંઈ પૈસાની જ ના લાગે,
અમુક વ્યક્તિઓનું
આપણા જીવનમાં આવવું,
એ પણ લોટરીથી
ઓછું નથી હોતું....
 |
Gujarati Love Shayari |
ભાગ્યનું પણ ભાગ્ય ખુલી જાય,
જો કોઈ ગમતીલું રસ્તે મળી જાય.
પછી તો રસ્તાને રસ્તા જેવું ના રહે,
સામે આવીને એ ખુદને ભુલી જાય.
 |
Gujarati Love Shayari |
મૂકી દઉં બાજી પર જીવ મારો,
જો ઈનામ તું હોય,
ખર્ચી નાખું જિંદગી આખી,
જો પરિણામ તું હોય તો !!
 |
Gujarati Love Shayari |
પ્રેમ બે પળનો નહીં,
જિંદગીભરની
જીદ હોવી જોઈએ !!
 |
Gujarati Love Shayari |
ભલે ના સમજે કોઈ
તારી ને મારી વેદના,
ચાલને આપણે સમજી લઈએ
એકબીજાની સંવેદના !!
 |
Gujarati Love Shayari |
કેમ ઝુકાવી દે છે
તું તારી
આંખો નાં પલકારા...
શું તારે રોકી દેવા છે,
હવે હ્રદય નાં ધબકારા.?
 |
Gujarati Love Shayari |
બધાની પર્સનલ લાઈફ હોય છે,
પણ મારે તો
પર્સનલ પણ તું અને
લાઈફ પણ તું!!
 |
Gujarati Love Shayari |
હું નથી ગગન
કે મને ચાંદ મળે,
બસ એક તારી ચાહત મળે
તો મારા દિલને રાહત મળે!!
 |
Gujarati Love Shayari |
બધુ અનુકુળ ક્યાં હોય છે,
વરસવું છે મારે ને
તારે છત્રીમાં રહેવું હોય છે !!
 |
Gujarati Love Shayari |
ધોંધાટનું બહાનું કરી
તમે 'સાદ' ના દીધો,
નહીતર
'હાથવગી' રાખી હતી ઈચ્છા
મેં રોંકાઈ જવાની...
 |
Gujarati Love Shayari |
બસ,
એટલા નજીક રહો,
કે
વાત ન પણ થાય
તો યે દૂરી ના લાગે.
 |
Gujarati Love Shayari |
અણગમતું છે ને
એ બધું મનગમતું થઈ જશે,
જ્યારે તમારા હૈયે
કોઈ રમતું થઈ જશે...
 |
Gujarati Love Shayari |
એમ શોધશો તો
હું નહી મળું,
બસ, યાદ કરશો
તો કદાચ સામે મળું...
 |
Gujarati Love Shayari |
શરણ નહીં સહારો છું,
આજીવન હું તારો છું
ઝાંખી લે તારા હ્રદયમાં,
ટમટમતો સિતારો છું...
 |
Gujarati Love Shayari |
પ્રેમનાં પુષ્પો,
ભરીને રાખજો...
દિલ દીધું છે,
સાચવીને રાખજો...
 |
Gujarati Love Shayari |
હ્રદયમાં આવકારો
બધાને અપાય...
બાકી સ્થાન
અમુકને જ અપાય...!!
 |
Gujarati Love Shayari |
સાંજ પડે ને
એ શરમાતા સામા મળે !
આંખ અને દેલને
એવો બીજો વિસામો
ક્યાં મળે ?
 |
Gujarati Love Shayari |
શું વાત છે
આજે આ તરફ પગલાં પડયા...
હું રસ્તા માં મળ્યો કે
પછી
રસ્તો ભુલા પડયા..?
 |
Gujarati Love Shayari |
હળવું સ્મિત આપી
એ સરકી ગઈ પળવારમાં,
ને દિલ માં પડયા લાખો છેદ
ક્ષણવારમાં !!
 |
Gujarati Love Shayari |
પાંપણ પાથરીને તારો ઈંતેજાર કરવો...
એક ને એક ગુન્હો મારે કેટલી વાર કરવો...!!
 |
Gujarati Love Shayari |
સાવ બેફિકર બનીને મારી ફિકર કરે છે,
એ ફેરવી ફેરવીને મુજ તરફ નજર કરે છે.
 |
Gujarati Love Shayari |
આજે તારો કોરો કાગળ
બંધ આંખે પણ પૂરો વાંચી લીધો.
પ્રેમમાં શબ્દોની ક્યાં જરૂર હતી,
બસ ધબકારો વાંચી લીધો.
 |
Gujarati Love Shayari |
ગોરંભાયું છે ગગન
લાગણીઓના વધામણાં છે.
છલકાયું છે મન
તારા આવવાના શમણાં છે.
 |
Gujarati Love Shayari |
મોહક અદા અને આ સાદગીની વાત શું કરવી..!!
તને જોયા પછી ચાંદનીની વાત શું કરવી...!!
 |
Gujarati Love Shayari |
For More Gujarati Status and Gujarati Images Click Any Option Below
10 Comments
Vicky
ReplyDeleteખૂબ સરસ કવિતા
ReplyDeleteits so amazing post bro one of best gujrati shayari
ReplyDeleteNice gujrati Shayari
ReplyDeleteBest gujrati Shayari
ReplyDeleteSabse khash shayari
ReplyDeleteNice post thanks for sharing
ReplyDeleteVery good post ever and this is so interesting
ReplyDeleteNice Post... loving it !
ReplyDeleteઆ એક ખૂબ જ સુંદર કવિતા છે, મારા હૃદયના તળિયેથી આભાર
ReplyDeletePost a Comment
Thanks For your review.