આ પોસ્ટમાં તમને મળશે Gujarati Quotes on Relationship જેને તમે Relationship Quotes in Gujarati પણ કહી શકશો.

Gujarati Quotes on Relationship


સંબંધોની કદર પણ પૈસાની જેમ કરો,
કારણકે બન્નેને ગુમાવવા સહેલા છે
અને કમાવવા મુશ્કેલ છે.

Gujarati Quotes on Relationship
Gujarati Quotes on Relationship
સાંભળવાવાળા તો ઘણા છે,
બસ સમજવાવાળું કોઈ નથી..!!

Gujarati Quotes on Relationship
વ્યક્તિના પરિચયની શરૂઆત ચહેરાથી ભલે થતી હોય,
પણ એની સંપૂર્ણ ઓળખ તો વાણીથી જ થાય છે...

Gujarati Quotes on Relationship
Gujarati Quotes on Relationship
ઓળખાણ થાય એટલે સંબંધની શરૂઆત થાય,
ઓળખી જાય એટલે પુરો થાય.

Gujarati Quotes on Relationship
સપ્તરંગી આ દુનિયામાં
માણસાઈની સ્વાર્થતાના અનેક રંગ દેખાઈ આવ્યા...!!

Gujarati Quotes on Relationship
સાગર, નદી, સરોવર અને આંખો...
પાણી બધામાં જ હોય છે.
તફાવત માત્ર ઉંડાઈનો જ હોઈ છે...!!

Gujarati Quotes on Relationship
આ દુનિયામાં હસવાની જગ્યાઓ તો ઘણી હોય છે..!
બસ રડવાના ખભા અને ખૂણા બહુ ઓછા હોય છે..!!

Gujarati Quotes on Relationship
કાચા કાન, શંકાશીલ નજર અને ઢીલું મન
માણસને ગમે તેવી સુખ-સાહેબી વચ્ચે
પણ અશાંત અને દુ:ખી રાખી શકે છે...

Gujarati Quotes on Relationship

વ્યક્તિ તરીકે નહીં પરંતુ,
વ્યક્તિત્વ બનીને જીવો, સાહેબ...
કેમકે વ્યક્તિ એક દિવસ
વિદાય લઈ લે છે પરંતુ
વ્યક્તિત્વ હંમેશા જીવંત રહે છે...

Gujarati Quotes on Relationship
વિશ્વાસને નિસ્વાર્થપણે નીભાવતા આવડવું જોઈએ
બાકી...
લાગણીઓનો લાભ લેતા તો આખી દુનિયાને આવડે છે !!

Gujarati Quotes on Relationship
વિશ્વાસ હશે તો મૌન પણ સમજાશે,
વિશ્વાસ નહીં હોય તો
શબ્દોમાં પણ ગેરસમજ વર્તાશે !!

Gujarati Quotes on Relationship
સંબંધો અને સંબંધીઓ કેટલા છે ?
એના કરતાં કેવા છે ? એ મહત્વનું છે સાહેબ.
કારણકે, ૧૦ મણ લોખંડ કરતાં
૧ તોલા સોનાની કિંમત વધારે હોય છે.

Gujarati Quotes on Relationship
સંબંધોમાં ઠંડક રાખજો, ગરમી તો હજી વધશે.
એક લૂ અને એકલું
બંને બહું જ આકરા લાગે છે.

Gujarati Quotes on Relationship
સબંધોની કદર પણ પૈસાની જેમ કરો.
કારણકે બન્ને ને ગુમાવવા સહેલા છે
અને કમાવવા મુશ્કેલ છે.

Gujarati Quotes on Relationship
સંબંધો બનતા રહે, એ જ બહું છે.
બધા હસતાં રહે, એ જ બહું છે.
દરેક જણ દરેક સમયે સાથે નથી રહીં શકતા,
યાદ એકબીજાને કરતા રહે એ જ બહુ છે...

Gujarati Quotes on Relationship
આ સિવાયના ગુજરાતી પોસ્ટ ડાઉનલોડ કરવા માટે