આ પોસ્ટમાં આપને મળશે ગુજરાતી એટીટ્યુડ સ્ટેટસ. અને આ ગુજરાતીમાં એટીટ્યુડ સ્ટેટસ એ પણ ઈમેજ સાથે જેને તમે ડાઉનલોડ કરી શકશો.

Attitude Status in Gujarati | Gujarati Attitude Status

    એટીટ્યુડ સ્ટેટસ ઘણી વાર લોકો અભિમાનની દ્રષ્ટિએ જોતા હોય છે. પરંતું એટીટ્યુડ એટલે શું ? અને આ પોસ્ટમાં તમને મળનાર એટીટ્યુડ સ્ટેટસ ક્યાં ઉપયોગી થશે ?

    તો સૌથી પહેલા વાત કરીએ કે આ પોસ્ટમાં તમને મળનાર એટીટ્યુડ સ્ટેટસ નો ઉપયોગ શું છે. જીવનમાં ઘણીવાર આપણે એવા તબકકામાંથી પસાર થતા હોઈએ છીએ કે જેમાં આપણે અન્‍ય લોકોને આપણે મનથી મજબૂત હોવાની વાત પહોંચાડવી પડે છે. આવા તબકકા ઘણીવાર ભણતી વખતે, બ્રેક અપ પછી, લગ્ન પછી અને ધંધા કે સંબંધમાં ખોટ ખાધા પછી આવતા હોય છે.

    ત્યારે આપણું મનોબળ મજબુત રાખવા અને આવેલી આ પરિસ્થિતીને પહોંચી વળવા આપણે સક્ષમ છીએ એવું અન્ય લોકો સમક્ષ દર્શાવવ માટે આ એટીટ્યુડ સ્ટેટસ ઘણા ઉપયોગી થશે.

    પ્રથમ સવાલ એટીટ્યુડ ની વાત કરીએ તો એટીટ્યુડનો સીધો મતલબ લોકો અભિમાન ગણતા હોય છે. પરંતું ખરેખર એવું નથી. એટીટ્યુડ પોઝીટીવ અને નેગેટીવ પણ હોઈ શકે છે. તો પોઝીટીવ એટીટ્યુડ વાળા વ્યક્તિ હાર માનવાને બદલે કોઈ પણ સંજોગોમાં હંમેશા પોતાનાથી થઈ શકતું સર્વશ્રેષ્ઠ આપવાનો પ્રયત્ન કરે છે. અને આવા વ્યક્તિઓ પોતાના મનની વાત વ્યક્ત કરવા માટે આ સ્ટેટસ ઉપયોગી થશે.


Attitude Status in Gujarati

શક્ય જ નથી કે હું દરેકની નજરોમાં નિર્દોષ દેખાઉં.
પ્રયત્ન મારો એ છે કે હું મારી નજરમાં સાફ દેખાઉં !!

Attitude Status in Gujarati
Attitude Status in Gujarati
શક્ય જ નથી કે હું દરેકની નજરોમાં નિર્દોષ દેખાઉં,
પ્રયત્ન મારો એ છે કે હું મારી નજરમાં સાફ દેખાઉં !!

Attitude Status in Gujarati
Attitude Status in GujaratiAttitude Status in Gujarati
Attitude Status in GujaratiIn Fram : Ekta Ramoliya
Attitude Status in Gujarati
Attitude Status in Gujarati
મારી ખામોશી પર ના જશો સાહેબ,
રાખની નીચે પણ આગ સળગતી હોય છે !!

In Fram : Ekta Ramoliya

Attitude Status in Gujarati
Attitude Status in Gujarati
Attitude Status in Gujarati
Attitude Status in Gujarati
મારું છેતરાવું એ કંઈ તમારી હોંશિયારી નથી.
પણ મારા વિશ્વાસનું પરિણામ છે...!!

Attitude Status in Gujarati
Attitude Status in Gujarati
Attitude Status in Gujarati
Attitude Status in Gujarati
મને મારી લાગણીઓ રોકી રાખે છે.
બાકી રમત રમતા તો મને પણ આવડે છે...!!

Attitude Status in Gujarati
Attitude Status in Gujarati
Attitude Status in Gujarati
Attitude Status in Gujarati
Gujarati Attitude Status 

હું પૈસાનો હિસાબ નથી રાખતો,
પણ બદલાતા ચહેરાનો હિસાબ જરૂર રાખુ છું.

Gujarati Attitude Status
Gujarati Attitude Status
મેં સંબંધ ઓછા કરી નાખ્યા,
પણ જેટલા રાખ્યા એટલા મજબુત કરી નાખ્યા !!

Gujarati Attitude Status
Gujarati Attitude Status
Gujarati Attitude Status
Gujarati Attitude Status
સફળ માણસોની ટીકા,
નિષ્ફળ માણસોનો ફેવરીટ ટાઈમપાસ છે.

Gujarati Attitude Status
Gujarati Attitude Status
રાખવુ હોય ને તો,
સ્વાભિમાન રાખજો, સાહેબ
બાકી તો અભિમાનમાં
કેટલાઈ ખોવાઈ ગયા છે...

Gujarati Attitude Status
Gujarati Attitude Status
સાંભળી લે... ઓ, મેડમ
તારું એટીટ્યુડ તારી પાસે રાખજે
તારી કરતા સરસ છોકરીઓ
મારા ફોટો પર લાઈક આપે છે.

Gujarati Attitude Status
Gujarati Attitude Status
પોતાની જાતને મક્કમતાથી રજૂ કરો.
કારણકે, તમે ગમે તેટલું સારૂ કામ કર્યું હશે.
પણ લોકો સૌથી પહેલા 
તમારી નબળાઈઓ જ ગણાવશે.

Gujarati Attitude Status
Gujarati Attitude Status
વિચિત્ર વિશિષ્ટ અને વિચારશીલ બનવુ છે.
એટલે તો સમયને દાદ દઈને ચાલીએ છીએ.

Gujarati Attitude Status
Gujarati Attitude Status
માણસો ગમે તેટલો સારો હોય,
એના વિશે ખરાબ બોલવા વાળા મળી જ જાય છે.!!

Gujarati Attitude Status
Gujarati Attitude Status


આ સિવાયના ગુજરાતી પોસ્ટ ડાઉનલોડ કરવા માટે