આ પોસ્ટમાં આપને મળશે દેવદિવાળીની શુભકામનાઓ અને દેવદિવાળીની શુભેચ્છા પાઠવતા દેવદિવાળીના સ્ટેટસ.

Dev Diwali Wishes in Gujarati | Happy Dev Diwali Wishes in Gujarati

એવું કહેવાય છે કે દિવાળીના તહેવારોની શરૂઆત વાગબારસથી અને સમાપન દેવદિવાળીના દિવસે થાય છે. આ તહેવાર કારતક સુદ પુનમના (કારતક પુર્ણિમા) દિવસે ઉજવાય છે. 


તમારા સગા-સબંધી કે મિત્રોને દેવ દિવાળીની શુભેચ્છા પાઠવાવા કે દેવ દિવાળીની શુભકામનાઓ આપવા માટે આ પોસ્ટના માધ્યમથી આપને મળશે દેવ દિવાળીના સ્ટેટસ કે જે તદ્દન નવા અને કોઈ પણ જાતના લોગો કે વોટરમાર્ક વગર હશે જેને તમે ડાઉનલોડ, શેર અને રીપોસ્ટ કરી શકશો.

Dev Diwali Wishes in Gujarati


દેવ દિવાળીનો આ મનોહર તહેવાર,
આપના જીવનમાં લાવે ખુશીઓ અપાર,
તમને અને તમારા પરિવારને
દેવ દિવાળીની શુભકામનાઓ

Dev Diwali Wishes in Gujarati
Dev Diwali Wishes in Gujarati


દેવ દિવાળીનો આ મનોહર તહેવાર,
આપના જીવનમાં લાવે ખુશીઓ અપાર,
તમને અને તમારા પરિવારને
શુભ દેવ દિવાળી

Dev Diwali Wishes in Gujarati
Dev Diwali Wishes in Gujarati


આ દેવ દિવાળીનો તહેવાર તમારા પરિવારના જીવનમાં
ઉત્સાહ, સુખ અને તેજ લાવે એવી પ્રાર્થના સાથે
મારા તરફથી તમને અને તમારા પરિવારને
દેવ દિવાળીની શુભેચ્છાઓ.
શુભ દેવ દિવાળી

Dev Diwali Wishes in Gujarati
Dev Diwali Wishes in Gujarati


આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજયને
વધાવવાના પાવનકારી પર્વ કાર્તિક પૂર્ણિમા
અને દેવ દિવાળીની આપને અને આપના
પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ..!!
શુભ દેવ દિવાળી

Dev Diwali Wishes in Gujarati
Dev Diwali Wishes in Gujarati



Dev Diwali Wishes in Gujarati
Dev Diwali Wishes in Gujarati


દેવ દિવાળીના લાખો દિવડાઓ તમારા જીવનને
ખુશીઓ, આનંદ, શાંતિ અને આરોગ્યથી પ્રકાશિત કરે.
તેવી શુભેચ્છા સાથે તમને અને તમારા પરિવારને
દેવ દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ
શુભ દેવ દિવાળી
Dev Diwali Wishes in Gujarati
Dev Diwali Wishes in Gujarati


આ દેવ દિવાળી આપ સૌના માટે
સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય સભર બની રહે.
તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના સાથે
દેવ દિવાળીની શુભકામનાઓ
શુભ દેવ દિવાળી

Dev Diwali Wishes in Gujarati
Dev Diwali Wishes in Gujarati


આશા છે કે, ઉજાસનો આ તહેવાર તમને
અને તમારા પરિવારના જીવનને વધુ પ્રકાશિત કરે,
તમારા ધર અને હ્રદયને શાંતિ મળે.
એવી મારા તરફથી તમને અને તમારા પરિવારને
શુભ દેવ દિવાળી

Dev Diwali Wishes in Gujarati
Dev Diwali Wishes in Gujarati


આશા છે કે અજવાળાનો આ તહેવાર
તમારા જીવનમાં શાંતિ, સંતોષ અને આનંદ લાવશે.
જે આ વર્ષ દરમ્યાન અને
આવનારા વર્ષોમાં પણ તમારી સાથે રહે.
શુભ દેવ દિવાળી

Dev Diwali Wishes in Gujarati
Dev Diwali Wishes in Gujarati



Happy Dev Diwali Wishes in Gujarati


આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજયને
વધાવવાના પાવનકારી પર્વ કાર્તિક પૂર્ણિમા
એટલે કે 'દેવ દિવાળી'ની આપને
અને આપના પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ...
શુભ દેવ દિવાળી

Happy Dev Diwali Wishes in Gujarati
Happy Dev Diwali Wishes in Gujarati



દેવ દિવાળીનો પ્રકાશ તમારા જીવનમાં ફેલાવે
શાંતિ, સમૃદ્ધિ, સુખ, સારું સ્વાસ્થ્ય
અને ભવ્ય સફળતા.
શુભ દેવ દિવાળી

Happy Dev Diwali Wishes in Gujarati
Happy Dev Diwali Wishes in Gujarati



દેવ દિવાળીનો પ્રકાશ તમારા જીવનમાં ફેલાવે
શાંતિ, સમૃદ્ધિ, સુખ, સારું સ્વાસ્થ્ય
અને ભવ્ય સફળતા.
દેવ દિવાળીની શુભેચ્છાઓ

Happy Dev Diwali Wishes in Gujarati
Happy Dev Diwali Wishes in Gujarati



ભગવાન તમે અને તમારા પરિવાર પર
હમેશા કૃપા દ્રષ્ટિ બનાવી રાખે...!!
શુભ દેવ દિવાળી

Happy Dev Diwali Wishes in Gujarati
Happy Dev Diwali Wishes in Gujarati



ભગવાન તમે અને તમારા પરિવાર પર
હમેશા કૃપા દ્રષ્ટિ બનાવી રાખે...!!
દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ

Happy Dev Diwali Wishes in Gujarati
Happy Dev Diwali Wishes in Gujarati