આ પોસ્ટમાં આપને મળશે ગુજરાતી મોટીવેશનલ ક્વોટ્સ (Gujarati Motivational Quotes) અને આ ક્વોટસ ઈમેજ સાથે હોય તેને તમે બીજા શબ્દોમાં ગુજરાતી મોટીવેશનલ સ્ટેટસ (Gujarati Motivational Status) પણ કહી શકશો.
Gujarati Motivational Quotes | Motivational Quotes In Gujarati
કોઈ પણ કાર્યની શરૂઆત કરવા માટે જરૂરી છે કાંઈક પ્રાપ્ત કરવાની ઈચ્છા શક્તિ અને કોઈ પણ કાર્યમાં સફળ થવા માટે જરૂરી છે મહેનત અને આ બન્નેની સાથે ત્રીજી વસ્તુની જરૂર છે એ છે પ્રેરણા અથવા તો ચાલકબળ, જેને બીજા શબ્દોમાં આપણે મોટીવેશન (Motivation) પણ કહીએ છીએ.
કાર્યની શરૂઆત પહેલા આપણે તેમા સફળ થશું કે કેમ તે અંગે આશંકા ઉદ્ભવે કે પછી આ કામ મારાથી ન થઈ શકે તેવી ભાવના તમારા પર આધિપત્ય સ્થાપી લે તેવા સમયે મોટીવેશન જ માનવીને બધી નિરાશા કે નકારાત્મક વિચારો ખંખેરી કાર્ય શરૂ કરવા પ્રેરી શકે છે.
કોઈ કામનો આરંભ કરી દીધા પછી જ્યારે તે કામમાં ધાર્યા પરિણામ ન મળે કે કામ અધવચ્ચે જ છોડી જવાનો વિચાર થાય કે નિરાશા તમને ઘેરી વળે ત્યારે પણ મોટીવેશન જ માનવીને નિરાશા કે નિષ્ફળતામાંથી ઉભા થઈ જે તે કામમાં સફળતાના પંથે લાગી જવા પ્રેરે છે.
Gujarati Motivational Quotes
જો તમારે ઉંચા ધ્યેય સુધી પહોંચવું હોય,
તો નેગેટીવ વાતો માટે બહેરા બની જાઓ !!
 |
Gujarati Motivational Quotes |
હારેલો માણસ જે કરી શકે છે,
તે જીતેલો માણસ ક્યારેય કરી શકતો નથી.
 |
Gujarati Motivational Quotes |
આજની તકો
ગઈકાલની નિષ્ફળતાઓને ભૂંસી નાખે છે.
 |
Gujarati Motivational Quotes |
તમે ક્યારેય પણ હાર માનશો નહીં,
કોને ખબર તમારો આગલો પ્રયાસ જ
તમને સફળતા તરફ દોરી જાય.
 |
Gujarati Motivational Quotes |
જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય,
તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને
લક્ષ પ્રાપ્ત કરી શકે છે.
 |
Gujarati Motivational Quotes |
ખુદમાં વિશ્વાસ હોવો
એ સફળતાનું પહેલું રહસ્ય છે.
 |
Gujarati Motivational Quotes |
ખુદની ઓળખાણ બનાવવામાં
જે મજા છે
એ બીજાની પડછાય બનવામાં નહી.
%20(1).webp) |
Gujarati Motivational Quotes |
મહેનત અને લગન હોય તો,
મંજિલ સુધી પહોંચતા,
તમને કોઈ રોકી નહીં શકે !!
.webp) |
Gujarati Motivational Quotes |
જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય,
તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને
લક્ષ પ્રાપ્ત કરી શકે છે...
.webp) |
Gujarati Motivational Quotes |
મળ્યો મોકો લડી લે તું, દોડી લે તું,
લોકો તને જોવા આવે એવું કામ કરી લે તું,
સપના ને કરવા સાકાર દોડી લે જે તું...
.webp) |
Gujarati Motivational Quotes |
.webp) |
Gujarati Motivational Quotes |
ખુદમાં વિશ્વાસ હોવો
એ સફળતાનું પહેલું રહસ્ય છે.
.webp) |
Gujarati Motivational Quotes |
ખરાબ સમયમાં ખભા પર રાખેલો હાથ
કામયાબી
પર તાળીઓથી પણ મૂલ્યવાન હોય છે.
.webp) |
Gujarati Motivational Quotes |
જે ભાનમાં હોય છે,
એ ક્યારેય અભિમાનમાં નથી હોતા...
.webp) |
Gujarati Motivational Quotes |
જે વ્યક્તિ પોતાને
Control કરી શકે છે,
તે જીવનમાં કંઈ પણ કરી શકે છે.
.webp) |
Gujarati Motivational Quotes |
જિંદગી જેવી મળી છે તેવી જીવી લ્યો
સાહેબ
મજા જીવવામાં છે ફરિયાદ કરવામાં નહી.
.webp) |
Gujarati Motivational Quotes |
Motivational Quotes in Gujarati
તકલીફો
હંમેશા એક નવો માર્ગ બતાવવા આવે છે.
 |
Motivational Quotes in Gujarati |
એક નવી શરૂઆત
ક્યારેય પણ સરળ હોતી નથી.
 |
Motivational Quotes in Gujarati |
જે
હાર નથી માનતો તે જીતીને જ રહે છે...
 |
Motivational Quotes in Gujarati |
હારીને પન ના હારવું
એજ શરૂઆત છે જીતની...
 |
Motivational Quotes in Gujarati |
આજની તકો
ગઈકાલની નિષ્ફળતાઓને ભૂંસી નાખે છે.
 |
Motivational Quotes in Gujarati |
તકલીફો
હંંમેશા એક નવો માર્ગ બતાવવા આવે છે.
 |
Motivational Quotes in Gujarati |
ઉદાહરણ આપવું તો સહેલું છે,
પરંતુ ઉદાહરણ બનવું મુશ્કેલ છે !
.webp) |
Motivational Quotes in Gujarati |
જીંદગીમાં ઉમ્મીદ તો નહીં જ છોડવાની દોસ્ત
કેમકે કમજોર આપણો સમય હોય છે
આપણે નહીં
.webp) |
Motivational Quotes in Gujarati |
.webp) |
Motivational Quotes in Gujarati |
કોઈની સલાહથી રસ્તો જરૂર મળી જાય છે, સાહેબ
પણ મંજિલ પોતાની મહેનતથી જ મળે છે.
.webp) |
Motivational Quotes in Gujarati |
.webp) |
Motivational Quotes in Gujarati |
અસલમાં એ જ રસ્તાની ચાલ સમજે છે,
સફરની ધૂળને જેઓ ગુલાલ સમજે છે.
.webp) |
Motivational Quotes in Gujarati |
આશા ના છોડતા સાહેબ,
આજનો દિવસ ગઈકાલ કરતાં સારો હશે !
.webp) |
Motivational Quotes in Gujarati |
.webp) |
Motivational Quotes in Gujarati |
જીંદગીમાં ઉમ્મીદ તો નહીં જ છોડવાની
દોસ્ત કેમ કે કમજોર
આપણો સમય હોય છે આપણે નહીં.
.webp) |
Motivational Quotes in Gujarati |
Motivational Quotes Gujarati
ભગવાને કોઈનું નસીબ ખરાબ લખ્યું જ નથી સાહેબ,
એ આપણને દુ:ખ આપીને ખોટા રસ્તેથી
પાછા વાળવા માંગતા હોય છે.
 |
Motivational Quotes Gujarati |
જિંદગીની કિતાબમાં ભૂતકાળમાં
ખોટું લખાઈ ગયું હોય
તેની ચિંતામાં પડવા કરતા
કિતાબના કોરા પાનાં
સારા લખાય તેની ચિંતા કરો.
" જાગ્યા ત્યારથી સવાર "
 |
Motivational Quotes Gujarati |
શિખામણના સો શબ્દો કરતા
અનુભવની એક ઠોકર વધારે અસરકારક હોય છે.
 |
Motivational Quotes Gujarati |
કબૂલ કરવાની હિંમત અને સુધારી લેવાની દાનત હોય તો
ભૂલમાંથી પણ ઘણું બધુ શીખી શકાય છે.
 |
Motivational Quotes Gujarati |
જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જાઓ,
ત્યાં પહોંચશો એટલે આગળનું પણ દેખાશે.
 |
Motivational Quotes Gujarati |
મુશ્કેલીઓ રૂ થી ભરેલા કોથળા જેવી હોય છે સાહેબ,
જો જોયા જ કરો તો બહું મોટી દેખાશે
પણ ઉપાડી લેશો તો હળવીફુલ જ હોય છે.
 |
Motivational Quotes Gujarati |
0 Comments
Post a Comment
Thanks For your review.