આ પોસ્ટમાં આપને મળશે નવરાત્રીના પાંચમાં દિવસની શુભકામના પાઠવતી ઈમેજ એ પણ ગરબા સાથે, જેને તમે ડાઉનલોડ કરી શકશો.

નવરાત્રી પાંચમો દિવસ | Fifth Day of Navratri in Gujarati

    નવરાત્રીના પાંચમાં દિવસે એટલે કે પાંચમાં નોરતે સ્કંદમાતાનું સ્વરૂપ પુજાય છે. સ્કંદમાતા આપણને પોતાનું સંતાન ગણી આપણું કલ્યાણ અને ઉધ્વગતિ કરનારી છે. માતાનું આ સ્વરૂપ જીવનદાતા, ભાગ્યદાતા, વિધાતારૂપે માતૃત્વ શક્તિને ઉજાગર કરે છે. 
    માતા દ્વારા અવતાર પામનાર ભગવાન કાર્તિકેયનું બીજું નામ સ્કંદ છે આથી સ્કંદમાતા તરીકે માતાનું આ સ્વરૂપ પ્રસિધ્ધ છે. કાર્તિકેય દેવો અને આસુરના સંગ્રામમાં દેવોના સેનાપતિ હતા. મોર જેમનું વાહન છે એવા કાર્તિકેયને પુરાણોમાં શક્તિધર કહી તેમની મહતા અને મહિમા ગાવામાં આવી છે. અને આવા સુપુત્રની માતા સ્કંદમાતા પણ મહાશક્તિશાળી જ હોવાના.
    સ્કંદમાતાનું રૂપ સૌમ્ય, નવલું, નમણું છે. એ પુત્રદાયી છે.

Fifth Day of Navratri Status Gujarati


પાંચમા નોરતાની આપને શુભકામનાઓ...
કુમકુમ કેરા પગલે માડી ગરબે રમવા આવ
કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા...
ચાચર કેરા ચોકે માડી ગરબે રમવા આવ
કે માડી ઘણી ખમ્મા ખમ્મા ખમ્મા...
Fifth Day of Navratri Status Gujarati
Fifth Day of Navratri Status Gujarati
Download


Navratri Fifth Day Gujarati Status



Navratri Gujarati Status Download
Navratri Gujarati Status Download
Download