Brother and Sister is a relation of friends. its a relation of love, its relation of gardian. we often celebrate festival to express our loves to our sister. this festival is rakshabandhan, bhaibeej and sister day. so here we provide some post which is very usefull for you. sister status will be in form of instagram post, whatsapp status and facebook post. 

Sister Status Gujarati 

બહેન એટલે
" કિટા થી લઈ બીચ્ચા સુધીનો સંબંધ "

Sister Status In Gujarati
Sister Status In Gujarati 





બહેન એટલે
" બિચારી કલાકો સુધી
Whatsapp અને Instagram
મુકી તમને રસોય બનાવી આપે..."

Sister Status In Gujarati
Sister Status In Gujarati



Sister Status In Gujarati
Sister Status In Gujarati



Sister Status In Gujarati
Sister Status In Gujarati



બહેન એટલે...
" મમ્મીનું Update Version "

Sister Status In Gujarati
Sister Status In Gujarati


Sister Status In Gujarati
Sister Status In Gujarati


બહેન એટલે 
" જ્યારે કોઈ નથી હોતું ને,
ત્યારે એ બહેન હોય છે. "

Sister Status In Gujarati
Sister Status In Gujarati



Sister Status In Gujarati
Sister Status In Gujarati



બહેન એટલે...
" ભાઈની તાકાત અને ભાઈનો સહારો "




Sister Status In Gujarati
Sister Status In Gujarati


બહેન એટલે...
ભાઈના બધાં દુ:ખ પોતે લઈ જાય...

Sister Status In Gujarati
Sister Status In Gujarati


બહેન એટલે...
મારા માટે દુનિયાની બધી ખુશી...

Sister Status In Gujarati
Sister Status In Gujarati





બહેન એટલે...
જેની સાથે બે ઘડી વાતો થાય
અને આંખ મીંચીને વિશ્વાસ કરાય...

Sister Status In Gujarati
Sister Status In Gujarati


બહેન એટલે...
ભાઈને ખુશ કરવામાં પોતાનું દુ:ખ ભૂલી જાય...

Ben Status In Gujarati
Ben Status In Gujarati


બહેન એટલે...
ગમે તેવું Mood Off કેમ ન હોય
તોય પોતાની વાતોથી હસાવી દે...

Ben Status In Gujarati
Ben Status In Gujarati





બહેન એટલે...
ભાઈ માટેની પહેલી બેસ્ટી...

Ben Status In Gujarati
Ben Status In Gujarati


બહેન એટલે...
મમ્મીની કમી પુરી કરે તે...

Ben Status In Gujarati
Ben Status In Gujarati


બહેન એટલે...
બહેન વગરનો તહેવાર એટલે
રંગ વગરની હોળી...

Ben Status In Gujarati
Ben Status In Gujarati



Ben Status In Gujarati
Ben Status In Gujarati



બહેન એટલે...
આ કાંઈ કાંચ નથી સાહેબ તો તૂટી જાય,
આ તો સાહેબ બહેનનો અતૂટ સંબંધ છે...

Ben Status In Gujarati
Ben Status In Gujarati


બહેન એટલે...
ભાઈની તાકાત અને ભાઈનો સહારો...

Bahen Status In Gujarati
Bahen Status In Gujarati



Bahen Status In Gujarati
Bahen Status In Gujarati



Bahen Status In Gujarati
Bahen Status In Gujarati


બહેન એટલે...
" બહેને બાંધેલો ભાઈ સાથે
જીંદગીભરનો પ્રેમ... "

Bahen Status In Gujarati
Bahen Status In Gujarati



Bahen Status In Gujarati
Bahen Status In Gujarati



બહેન એટલે...
" ભાઈ નાનો હોય કે મોટો
પણ બહેન માટે એ ઢીંગલો જ હોય છે. "

Bahen Status In Gujarati
Bahen Status In Gujarati



Gujarati Sister Status
Gujarati Sister Status



બહેન એટલે...
" ભાઈ ભલે બીજા માટે જીરો હોય
પણ બહેન માટે તો એ હીરો જ હોય. "

Gujarati Sister Status
Gujarati Sister Status



Gujarati Sister Status
Gujarati Sister Status




Gujarati Sister Status
Gujarati Sister Status


બહેન એટલે...
બ : બોવ
હે : હેરાન કરનારી
ન : નારી

Gujarati Sister Status
Gujarati Sister Status


Gujarati Sister Status
Gujarati Sister Status