આ પોસ્ટમાં આપને મળશે વિશ્વ અકસ્માત દિવસની મૂળ ભાવના, ઉદ્દેશ અને મહત્વની માહિતી. તથા અકસ્માતમાં માર્યા ગયેલા વિશ્વભરના લોકોને શ્રદ્ધાંજલી પાઠવતા સ્ટેટસ.

World Accident Day Status in Gujarati

વિશ્વ અકસ્માત દિવસ
(નવેમ્બર માસનો ત્રીજો રવિવાર)
અકસ્માત એકને 
પરેશાની અનેકને
વિશ્વ અકસ્માત દિવસના રોજ આપ સૌને
સાવચેતી પૂર્વક વાહન ચલાવવા અપીલ કરું છું.

World Accident Day Status in Gujarati
World Accident Day Status in Gujarati




વિશ્વ અકસ્માત દિવસ
(નવેમ્બર માસનો ત્રીજો રવિવાર)
અકસ્માત એ કુદરતની દેણ નથી,
આપણી ભૂલનું પરિણામ છે.
વિશ્વ અકસ્માત દિવસના રોજ આપ સૌને
સાવચેતી પૂર્વક વાહન ચલાવવા અપીલ કરું છું.

World Accident Day Status in Gujarati
World Accident Day Status in Gujarati



અકસ્માતથી વ્યકતિ નહિ પરિવાર વિંખાય છે.

History of World Accident Day in Gujarati

    યુનાઈટેડ નેશન્સ દ્રારા દર વર્ષે નવેમ્બર મહિનાના ત્રીજા રવિવાર ‘The World Day Of Remembrance For Road Traffic Victima’ ની એટલે કે ‘માર્ગઅકસ્માતનો ભોગ બનેલા લોકોની સ્મૃતિ માટેના આંતરરાષ્ટ્રીય દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે.

    તેને ‘વિશ્વઅકસ્માત દિવસ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

    આ અંતર્ગત ૨૦૨૨ માં ૨૦ નવેમ્બરના રોજ ‘વિશ્વઅકસ્માત દિવસ’ ની ઉજવણી કરવામાં આવે છે.