Hanuman Jayanti Gujarati | Hanuman Jayanti Wishes in Gujarati
Hanuman Jayanti is a Famous Hindu Festival of India. It celebrate in large scale in india.As per tithi Hanuman Jayanti is Celebrating on Chaitra sud Poonam (Chaitra Shukla Poornima). This holy Day is Celebrating as Birthday of Shri Lord Hanuman whom is also know as Bajarang Bali, Maruti, Anjani Putra,Pavan putra, Mahabali, Anjaney, Hanuman. Hanuman ji is One of the seven Chiranjivi (Immortal) person on earth. (Seven Chiranjivi on Earth is Ashwasthama, Bali, Vyas, Vibhishana, Krupacharya, Parashuram and Hanuman) But Hanuman ji is only one immortal Persone whom is Considered as Holy and Venerable. On this Day most part of india makes bal bhojan or samuh bhojan.on this day People make and donate food to childerens and poor people.Hanuman ji is famous for his devotion to Prabhu Shri Ram.so on this holy day we will take Pledge that we will become Holy, Humble, Fearless and Honest Persone.On This Holy Day Wishing You A Happy Hanuman Jayanti.
Below here i make some lovely and holy picture of Lord Hanuman jo for this Hanuman Jayanti Festival. This All Pictures are in Gujarati language, so, you can call its as Hanuman Jayanti Gujarati, Hanuman Jayanti Wishes in Gujarati, Gujarati Hanuman Jayanti Images, Happy Hanuman Jayanti in Gujarati.you can feel free to download,share and repost this Hanuman Jayanti Gujarati Photos, Hanuman Jayanti Wishes in Gujarati, Gujarati Hanuman Jayanti Images, Happy Hanuman Jayanti in Gujarati.
હનુમાન જયંતિ ભારત ભરમાં એક પ્રખ્યાત હિન્દુ તહેવાર છે. આ તહેવાર પૂરા ભારતમાં ઉજવાય છે. તિથી મુજબ હનુમાન જયંતિ ચૈત્ર સુદ પૂનમ ના દિવસે ઉજવાય છે. આ પવિત્ર દિવસ ભગવાન શ્રી રામ ચંદ્રજીના પરમ ભક્ત એવા ભગવાન હનુમાનજીના જન્મદિવસ તરીકે ઉજવાય છે. હનુમાનજી ધીર, વીર, પ્રાજ્ઞ અને રાજનીતિજ્ઞ હતા તેઓ વેદત્રય, ઉપનિષદ, નીતિશાસ્ત્ર અને માનસશાસ્ત્રના જાણકાર હતા. હનુમાનજી નું મૂળ નામ વજંગ્ર હતું. જેનો મતલબ વજ્ર જેવું મજબૂત અંગ ધરાવનાર થાય છે. ભગવાન હનુમાનજીના કેશરી નંદન, બજરંગબલી, મારૂતિ, અંજની પુત્ર, પવનપુત્ર, મહાબલી, અંજનેય તથા હનુમાનજી આવા ઉપનામો પણ છે.(તેઓ પવનની ઝડપે ઉડી શકતા હતા એટલે મારૂતિ, પવનદેવના પુત્ર ગણાતા હોવાથી પવનપુત્ર, પિતાનું નામ કેશરી હોવાથી કેશરી નંદન, વજંગ્ર નામ ઘસાતું ઘસાતું બજરંગ થઈ ગયું છે. એમનું ડાબું હનું (જડબું) ભાંગી ગયું હોવાથી હનુમાન નામ પડ્યું હતું. ભગવાન હનુમાનજી સાત ચિરંજીવી વ્યક્તિઓ પૈકી ના એક છે. (સાત ચિરંજીવી વ્યક્તિઓમાં અશ્વસ્થામા, બલિ,વ્યાસ, વિભીષણ, કૃપાચાર્ય, પરશુરામ અને હનુમાનજી નો સમાવેશ થાય છે.) હનુમાનજીના પાંચ નાના ભાઈ પણ હતા, જેમના નામ મતિમાન, શ્રુતિમાન, કેતુમાન, ગતિમાન અને ઘૃતિમાન હતું. આ પાંચેય ભાઈઓ લગ્ન કરી સંસારી બન્યા હતા પરંતુ હનુમાનજી બ્રહ્મચારી રહ્યા હતા.
નિયમિત રીતે હનુમાનજીની પૂજા શનિવારે કરવામાં આવતી હોય છે, ઘણાં લોકો મંગળવારે પણ હનુમાનજીની પૂજા કરે છે. મોટા ભાગના વિસ્તારોમાં હનુમાન જયંતિનો તહેવાર બાળ ભોજન કે સમુહ ભોજન કરાવીને ઉજવાય છે. જેમાં ગરીબ લોકો તથા નાના બાળકોને ભોજન કરાવવામાં આવે છે. આપણે સૌ પણ આજના દિવસે ભગવાન હનુમાનજીના ગુણોને આપણા જીવનમાં ઉતારીયે તેવી આપને તથા આપના પરિવારને હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ.
નીચે હનુમાન જયંતિ (Hanuman Jayanti Festival) ની શુભેચ્છા પાઠવતા અને ભગવાન હનુમાનજી (Lord Hanuman) માં આપની આસ્થાને ચરિતાર્થ કરવા માટે ફોટોગ્રાફ અપલોડ કરેલ છે. નીચેના તમામ ફોટો કે ઈમેજ ગુજરાતીમાં છેેે તમે આ તમામ ઈમેજ કે જેને શેર, ડાઉનલોડ કે રીપોસ્ટ કરી શકો છો.
Download Hanuman Jayanti Gujarati Images 1 to 6
હાથ જોડી વિનંતી કરું,
પ્રભુ રાખો મારી લાજ
આ બધન ના છુટે ક્યારેય
મારા પાલનહાર
 |
Gujarati Hanuman Jayanti Images |
 |
Gujarati Hanuman Jayanti Images |
 |
Gujarati Hanuman Jayanti Images |
 |
Gujarati Hanuman Jayanti Images |
અંજનીના સુપુત્ર,
તને રામનું વરદાન,
એક મુખેથી બોલો,
જય જય હનુમાન .....
હનુમાન જયંતિની હાર્દિક શુભેચ્છા....
 |
Gujarati Hanuman Jayanti Images |
 |
Gujarati Hanuman Jayanti Images |
Download Hanuman Jayanti Gujarati Images 7 to 12
કષ્ટભંજન દેવ સત્ય છે.
 |
Gujarati Hanuman Jayanti Images |
 |
Gujarati Hanuman Jayanti Images |
હનુમાન જયંતિની હાર્દિક શુભેચ્છા ....
 |
Gujarati Hanuman Jayanti Images |
 |
Gujarati Hanuman Jayanti Images |
રામ લક્ષ્મણ જાનકી,
બોલો જય હનુમાન કી...
 |
Gujarati Hanuman Jayanti Images |
॥ ઓમ નમો હનુમંતે ભયભંજનાય સુખં કુરુ ફટ સ્વાહા ॥
 |
Gujarati Hanuman Jayanti Images |
Download Hanuman Jayanti Gujarati Images 13 to 18
 |
Gujarati Hanuman Jayanti Images |
 |
Gujarati Hanuman Jayanti Images |
 |
Gujarati Hanuman Jayanti Images |
 |
Gujarati Hanuman Jayanti Images |
હનુમાન જયંતિની હાર્દિક શુભેચ્છાઓ...
 |
Gujarati Hanuman Jayanti Images |
 |
Gujarati Hanuman Jayanti Images |
અહીંયાથી નીચે હનુમાન ચાલીસા Hanuman Chalisha ની કડીઓનો ઉપયોગ કરી બનાવેલ ઈમેજ આપને જરૂર ગમશે. આ તમામ ઈમેજ Hanuman Chalisha Gujarati Image છે.
Happy Hanuman Jayanti in Gujarati 1 to 6
શ્રી ગુરુ ચરન સરોજ રજ,
નિજ મન મુકુરુ સુધારી ।
બરનઉ-રધુવીર બિમલ જશું,
જો દાયકુ ફલ ચારી ॥
 |
Hanuman Jayanti Wishes in Gujarati |
 |
Hanuman Jayanti Wishes in Gujarati |
બુધ્ધિહીન તનુ જાનિકે,
સુમીરો પવન-કુમાર ।
બલબુધ્ધિ વિદ્યા દેહું મોહિ
હર હું કલેશ વિકાર ॥
 |
Hanuman Jayanti Wishes in Gujarati |
જય હનુમાન જ્ઞાન ગુન સાગર,
જય કપીશ તિહું લોક ઉજાગર ।
રામદૂત અતુલિત બલધામા,
અંજનીપુત્ર પવનસૂત્ર નામા ॥
 |
Hanuman Jayanti Wishes in Gujarati |
મહાબીર વિક્રમ બજરંગી,
કુમતિ નિવાર સુમતિ કે સંગી ।
કંચન વર્ણ બિરાજ સુવેશા,
કાનન કુંડલ કુંચિત કેશા ॥
 |
Hanuman Jayanti Wishes in Gujarati |

હાથ વ્રજ ઔર ધ્વજા બિરાજૈ,
કાંધે મૂંજ જનેઊ સાજૈ ।
શંકર, સુવન કેસરીનંદન,
તેજ પ્રતાપ મહા જગ વંદન ॥
 |
Hanuman Jayanti Wishes in Gujarati |
Happy Hanuman Jayanti in Gujarati 7 to 12
વિદ્યાવાન ગુણી અતિ ચાતુર,
રામ કાજ કરિબે કો આતુર ।
પ્રભુ ચરિત્ર સુનિવે કો રસિયા,
રામ-લખન સીતા મન બસિયા ॥
 |
Hanuman Jayanti Wishes in Gujarati |
સૂક્ષ્મ રૂપ ધરિ સીયહીં દિખાવા,
વિકટ રૂપ ધરિ લંક જલાવા ॥
ભીમ રૂપ ધરી અસુર સંહારે,
શ્રી રામચંદ્ર કે કાજ સંવારે ।
 |
Hanuman Jayanti Wishes in Gujarati |
લાય સંજીવન લખન જીવાયે,
શ્રી રધુવીર હરષિ ઉર લાયે ॥
રધુપતિ કીન્હી બહુત બડાઈ,
તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ ॥
 |
Hanuman Jayanti Wishes in Gujarati |
સહસ્ત્ર બદન તુમ્હારો જશ ગાવૈ,
અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈ ॥
સનકાદીક બ્રહ્માદિ મુનિસા,
નારદ શારદ સહિત અહીંસા ॥
 |
Hanuman Jayanti Wishes in Gujarati |
યમકુબેર દિગ્પાલ જહાં તે,
કબિ કોબિદ કહિ સકે કહાં તે ।
તુમ ઉપકાર સુગ્રીવહિ કીન્હા,
રામ મિલાય રાજપદ દિન્હા ॥
 |
Hanuman Jayanti Wishes in Gujarati |
તુમ્હારો મંત્રવિભીષણ માના,
લંકેશ્વર ભયે સબ જગ જાના ।
જુગ સહસ્ત્ર જોજન પર ભાનૂ,
લીલ્યો તાહિ મધુર ફલ જાનું ॥
 |
Hanuman Jayanti Wishes in Gujarati |
Happy Hanuman Jayanti in Gujarati 13 to 18
પ્રભુ મુદ્રીકા મેલી મુખ માંહી,
જલધિ લાંધિ ગયે અચરજ નાહી ।
દુર્ગમ કાજ જગત કે જે તે,
સુગમ અનુગ્રહ તુમ્હરે તે તે ॥
 |
Hanuman Jayanti Wishes in Gujarati |
રામ દુઆરે તમુ રખવારે,
હોત ન આજ્ઞા બિન પૈસારે ।
સબ સુખ લહે તુમ્હારી શરના,
તુમ રક્ષક કાહુ કો ડરના ॥
 |
Hanuman Jayanti Wishes in Gujarati |
આપન તેજ સમ્હારો આપે,
તીનો લોક હાંક તે કાપૈ ।
ભૂત પિશાય નિકટ નહિ આવે,
મહાવીર જબ નામ સુનાવૈ ॥
 |
Hanuman Jayanti Wishes in Gujarati |
નાસે રોગ હરે સબ પીરા,
જપત નિરંતર હનુમંત વીરા ।
સંકટ સે હનુમાન છુડાવૈ,
મન-કર્મ-બચન ધ્યાન જો લાવૈ ॥
 |
Hanuman Jayanti Wishes in Gujarati |
સબ પર રામ તપસ્વી રાજા,
તિન કે કાજ સકલ તુમ સાજા ॥
ઔર મનોરથ જો કોઈ લાવે,
સોઈ અમિત જીવન ફલ પાવૈ ॥
 |
Hanuman Jayanti Wishes in Gujarati |
ચારો જુગ પરતાપ તુમ્હારા,
હૈ પ્રસિધ્ધ જગત ઉજીયારા ।
સાધુ સંત કે તુમ રખવારે,
અસુર નિકંદન રામ દુલારે ॥
Happy Hanuman Jayanti in Gujarati 19 to 24
અષ્ટ સિધ્ધિ નવ નિધિ કે દાતા,
અસબરદીન જાનકી માતા ।
રામ રસાયન તુમ્હારે પાસા,
સદા રહો રધુપતિ કે દાસા ॥
 |
Hanuman Jayanti Wishes in Gujarati |
તુમ્હારો ભજન રામકો ભાવૈ,
જનમ જનમ કે દુઃખ બિસરાવે ।
અંત કાલ રધુવર પુર જાઈ,
જહાં જન્મ હરિ-ભકત કહાઈ ॥
 |
Hanuman Jayanti Wishes in Gujarati |
ઔર દેવતા ચિત્ત ન ધરઈ,
હનુમંત સીએ સર્વ સુખ કરઈ ।
સંકટ હરે મિટે સબ પીરા,
જો સુમિરે હનુમંત બલવીરા ॥
 |
Hanuman Jayanti Wishes in Gujarati |
સંકટ કટે મિટે સબ પિરા,
જો સુમિરે હનુમત બલવીરા ॥
 |
Hanuman Jayanti Wishes in Gujarati |
જય જય જય હનુમાન ગોસાઇ,
કૃપા કરો ગુરુદેવ કી નાંઇ ।
જો સત બાર પાઠ કરે કોઇ,
છુટે બંદિ મહા સુખ હોઇ ॥
 |
Hanuman Jayanti Wishes in Gujarati |
જો યહ પઢે હનુમાન ચાલીસા,
હોઇ સિધ્ધિ સાખી ગૌરીસા ।
તુલસીદાસ સદા હરિ ચેરા,
કીજે નાથ હ્રદય મહી ડેરા ॥
 |
Hanuman Jayanti Wishes in Gujarati |
Happy Hanuman Jayanti in Gujarati 25 to Still Uploading
પવનતનય સંકટ હરન,
મગલ મૂર્તિ રૂપ ।
રામ લખન સીતા સહીત
હ્રદય બસહુ સુર ભૂપ ॥
 |
Hanuman Jayanti Wishes in Gujarati |
 |
Hanuman Jayanti Wishes in Gujarati |
0 Comments
Post a Comment
Thanks For your review.