આ પોસ્ટમાં આપને મળશે નવરાત્રીના ચોથા દિવસની શુભકામના પાઠવતી ઈમેજ એ પણ ગરબા સાથે, જેને તમે ડાઉનલોડ કરી શકશો.

નવરાત્રી ચોથો દિવસ | Fourth Day of Navratri in Gujarati

નવરાત્રીના ચોથા દિવસે મા કુષ્માન્‍ડા ના સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. માનું કુષ્માન્‍ડા સ્વરૂપ રોગ મુક્તિ, દુ:ખ મુક્તિ, શોક મુક્તિ, ભય મુક્તિ કરે છે તથા આનંદ આપે છે. માનું કુષ્માન્‍ડા સ્વરૂપ આહલાદક મનોહર છે. મા હંમેશ મલકતા મુખડે જોવા મળે છે.

મા નું આ સ્વરૂપને બ્રહ્માંડ પાછળની રચનાત્મક શક્તિ માટે માનવામાં આવે છે. મા એ ફક્ત હસાવવાની સાથે સાથે જીવનના પ્રતિકો, હરીયાળી અને વનસ્પતિથી વિશ્વને સમૃદ્ધ કર્યું, આથી ચોથા નોરતાના દિવસનો રંગ લીલો છે.


Fourth Day of Navratri Status Gujarati


ચોથા નોરતાની આપને શુભકામનાઓ...
છેલાજી રે...
મારે હાટુ પાટણથી પટોળા મોંધા લાવજો
એમાં રુડાં રે મોરલિયા ચિરાવજો
પાટણથી પટોળા મોંધા લાવજો...

Fourth Day of Navratri Status Gujarati
Fourth Day of Navratri Status Gujarati


Navratri Fourth Day Gujarati Status



Navratri Whatsapp Status Gujarati
Navratri Whatsapp Status Gujarati
Download