Raksha Bandhan Gujarati Status | Raksha bandhan wishes in gujarati

In Family if you have to choose one relation with too many forms of life phase. them you definitely choose your sibling. if you are brother then you alway look your sister as a updated version of your mother, caring friend, love like small childeren and a good friend. if you are sister then you look your brother as a updated version of your father. whom protect you from any problems, help you in any situations. 


Raksha Bandhan in Gujarati

Raksha Bandhan is a Holy Festival of India. and it celebrate all over india. Raksha bandhan festival also called as Rakhi Festival. Rakshabandha Festival is Celebrate on Shravan Months Poornima. its a special day which is only for brother and sister.

How to Celebrate Rakshabandhan gujarati People

Rakshabandhan is a festival to represent holy love beetween brother and sister. on this day sister ties rakhi on brothers Wrist. Sister Decorate Pooja thal with Flowers, Dipak, kum kum, rice and Sweets or chocolates. 

Sister ties rakhi on brothers wrist and Feeds the brother sweets or chocolate and send greetings. Brothers also gifts her sister and gave promise to secure her from any Problems.  


Raksha Bandhan Gujarati Status

To Celebrate this festival we are bring some Rakshabandh gujarati status. which status will help you lot to show your love about rakshabandhan festival. This all Happy Rakshabandh Images in Gujarati language and all Rakshabandhan Gujarati Status are with Download Buttons. so you can Download Raksha Bandhan Gujarati Status and then you are free to share any where you want.


Raksha Bandhan Gujarati Status 01 to 10

રક્ષાબંધનના વધામણાં
આ રક્ષાની દોરી ફક્ત દોરી નથી...
આ તો બહેનનો ભાઈને અને
ભાઈનો બહેનને
હદયથી અપાતો લાગણીઓનો દસ્તાવેજ છે.

Raksha Bandhan Gujarati Status
Raksha Bandhan Gujarati Status






મારી પ્રિય બહેન,
તમે જલ્દીથી ધરે આવો,
અને મારી સુંદર સુંદર રાખડી લાવો ... !!

Raksha Bandhan Gujarati Status
Raksha Bandhan Gujarati Status




બેન જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે
ભાઈને રાતે ઉંધ જ ના આવે...
કેમકે રાખડીની ફરજ ભાઈને બેચેન રાખે છે.
Happy Rakshabandhan

Raksha Bandhan Gujarati Status
Raksha Bandhan Gujarati Status




Raksha Bandhan Gujarati Status
Raksha Bandhan Gujarati Status




You Are My દીદુ...
I Want લડાઈ...
If you forget Me...
Be Ready To ધુલાઈ...

Raksha Bandhan Gujarati Status
Raksha Bandhan Gujarati Status




એક ભાઈ માટે જૂની Best Friend
તેની બહેન જ હોય છે.

Raksha Bandhan Gujarati Status
Raksha Bandhan Gujarati Status





You Are My દીદુ...
I Want લડાઈ...
If you forget Me...
Be Ready To ધુલાઈ...

Raksha Bandhan Gujarati Status
Raksha Bandhan Gujarati Status




" બહેન " તારી સહી ખૂટે તો
મારું " લોહી " લેજે
પણ મારી વ્હાલી 
" બહેન " દરેક જન્મમાં
તુ મારી " બહેન " રહેજે.

Raksha Bandhan Gujarati Status
Raksha Bandhan Gujarati Status




સૂરજમાં આગ છે,
ચંદામાં દાગ છે,
પણ ભાઈ બહેનનો પ્રેમ
અથાગ છે.

Raksha Bandhan Gujarati Status
Raksha Bandhan Gujarati Status



આવે બેનડી, બાંધે વીરાને રાખડી,
વીરાને ખુશ જોઈને ઠરે તેની આંખડી,
અક્ષતથી વધાવે ને આરતી ઉતારે,
ઓવારણા લઈને મોં માં મૂકે સાકરની ગાંગડી.
Happy Rakshabandhan

Raksha Bandhan Gujarati Status
Raksha Bandhan Gujarati Status



Happy Raksha Bandhan Images in Gujarati 11 to 20 


ગલીયો ફુલોથી સજાવીને રાખી છે,

દરેક વણાંકમાં છોકરીઓને બેસાડી રાખી છે.
ખબર નથી તું ક્યાંથી આવીશ,
એટલા જ માટે એમના હાથમાં રાખડીઓ થમાવી રાખી છે.

Rakshabandhan gujarati
Rakshabandhan gujarati




Rakshabandhan gujarati
Rakshabandhan gujarati




Rakshabandhan gujarati
Rakshabandhan gujarati



ભાવ-સ્નેહનું સતત સર્જન,
અદકેરું બંધન, રક્ષાબંધન.
રેશમનો તાર, એક અનોખો સાર,
ભીંજાય એમાં આખો સંસાર.
હેપ્પી રક્ષાબંધન

Rakshabandhan gujarati
Rakshabandhan gujarati




Rakshabandhan gujarati
Rakshabandhan gujarati





Rakshabandhan gujarati
Rakshabandhan gujarati




Rakshabandhan gujarati
Rakshabandhan gujarati



બહેન ઈચ્છે છે ભાઈનો પ્રેમ,
ના કે કિંમતી ઉપહાર,
સદીઓ સુધી રહે આ સંબંધ અતૂટ,
મળે મારા ભાઈને ખુશીઓ અપાર.

Rakshabandhan gujarati
Rakshabandhan gujarati



રક્ષાબંધન એટલે...
" બહેને બાંધેલો ભાઈ સાથે
જીંદગીભરનો પ્રેમ " 

Rakshabandhan gujarati
Rakshabandhan gujarati



આવે બેનડી, બાંધે વીરાને રાખડી,
વીરાને ખુશ જોઈને ઠરે તેની આંખડી,
અક્ષતથી વધાવે ને આરતી ઉતારે,
ઓવારણાં લઈ ને મો માં મુકે સાકરની ગાંગડી.
Happy Raksha Bandhan 

Rakshabandhan gujarati
Rakshabandhan gujarati



Raksha bandhan in gujarati 21 to ....


આ રક્ષાની દોરી એ ફક્ત દોરી નથી.
આ તો બહેનનો ભાઈને અને
ભાઈનો બહેનને હદયથી અપાતો
લાગણીઓનો દસ્તાવેજ છે. 

Raksha bandhan in gujarati
Raksha bandhan in gujarati




Raksha bandhan in gujarati
Raksha bandhan in gujarati