In this post you will get Diwali Wishes in Gujarati. you can also download this Gujarati diwali wishes.

Gujarati Diwali Wishes | દિવાળીની શુભકામના

    વર્ષના છેલ્લા દિવસે આસો વદ અમાસ ના દિવસે ઉજવાતો દિવાળીનો તહેવાર એટલે પ્રકાશનો તહેવાર. આ તહેવાર પછીના દિવસે થી નવુ વર્ષ શરૂ થાય છે. આ તહેવાર આપણને સંદેશો આપે છે કે દરેક અંધારાના દિવસો પછી પ્રકાશનો દિવસ આવે જ છે. એમ જીવનમાં પણ અંધારા પછી ઉજાસ નક્કી જ હોય છે. દિવાળીનો તહેવાર આમ જોઈએ તો એક તહેવારોનો સમૂહ છે કે જેમાં વાધ બારસ, ધનતેરશ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ (નૂતન વર્ષનો પહેલો દિવસ) અને ભાઈબીજ નો સમાવેશ થાય છે.

    દિવાળીનો તહેવાર ગુજરાત સહિત ભારત ભરમાં ખૂબ ધામ ધૂમથી ઉજવાય છે. ખાસ કરીને આ દિવસે બાળકો ફટાકડા ફોડી, મીઠાઈઓ ખાઈને આનંદ કરે છે. તો માતાઓ અને બહેનો ઘર આંગણે સુંદર મજાની રંગોળી બનાવે છે. વડીલો દિવાળી પછીના તરફ બીજા દિવસે એટલે કે નુતન વર્ષના પહેલા જ દિવસે એક બીજાના ઘરે જઈ નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે. નાના બાળકોને આશીર્વાદ આપે છે. 
    
    તો આવા સૌના વહાલા તહેવારની શુભકામના પાઠવવા માટે અમે લાવ્યા છીએ સુંદર મજાની પોસ્ટ.

Diwali Wishes in Gujarati


દિવાળીના આ તહેવાર પર
સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય,
સમૃદ્ધિ અને સદભાવનાની અવિરત જ્યોત
આપના જીવનમાં ઝગમગતિ રહે અને
આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.
એવી શુભેચ્છા.
શુભ દિપાવલી

Diwali Wishes in Gujarati
Diwali Wishes in Gujarati




Diwali Wishes in Gujarati
Diwali Wishes in Gujarati



પ્રેમનો દીવો પ્રગટાવી દુ:ખની સાંકળ ફોડીએ.
સમૃદ્ધિનું રોકેટ છોડીએ સુખની કોઠીએ ફોડીએ.
બસ આજ રીતે ખુશ થઈ બધા સંબંધો ફરી જોડીએ.
તમને અને તમારા પરિવારને અમારા તરફથી
દીપાવલીની હાર્દિક શુભેચ્છા.

Diwali Wishes in Gujarati
Diwali Wishes in Gujarati




Diwali Wishes in Gujarati
Diwali Wishes in Gujarati



દિવાળીનો પાવન પર્વ
આપને અને આપના પરિવારને
સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી
મારી અને મારા પરિવાર તરફથી
દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ.

Diwali Wishes in Gujarati
Diwali Wishes in Gujarati




Diwali Wishes in Gujarati
Diwali Wishes in Gujarati




Diwali Wishes Gujarati


દિવાની સાથે પોતાના અવગુણ પણ જલાવજો,
ફક્ત દિવા સાથે થાય એ દિવાળી શું કામની.
શુભ દિવાળી

Diwali Wishes Gujarati
Diwali Wishes Gujarati

[ In Frame : @lakshhmenon ]



Diwali Wishes Gujarati
Diwali Wishes Gujarati




શુભ દિવાળી
થોડા દીવા કરી જો અજવાળું લાગશે,
અંદરથી ઝળહળી જો દિવાળી લાગશે.

Diwali Wishes Gujarati
Diwali Wishes Gujarati

[ In Frame : @sreeleela14 ]



થોડા દિવા કરી જો અજવાળું લાગશે,
અંદરથી ઝળહળી જો દિવાળી લાગશે.
દિવાળીની હાર્દિક શુભકામનાઓ

Diwali Wishes Gujarati
Diwali Wishes Gujarati




Diwali Wishes Gujarati
Diwali Wishes Gujarati

[ In frame : @niilampaanchal ]

Gujarati Diwali Wishes

દીવડાથી દીવડા સળગે તો છે દિવાળી,
ઉદાસ ચહેરો ખીલી ઉઠે તો છે દિવાળી,
બહારની સફાઈ પૂરતી છે,
જો દિલથી દિલ મળે તો છે દિવાળી.

Gujarati Diwali Wishes
Gujarati Diwali Wishes




Gujarati Diwali Wishes
Gujarati Diwali Wishes




Gujarati Diwali Wishes
Gujarati Diwali Wishes



આવી રે દિવાળી...
એ તો સૌને લાગે વ્હાલી,
આનંદ ઉત્સવ ગામો રે ગામમાં,
દર્શન કાજે દોડે દેવના મંદિરમાં,
કુમ કુમ પગલાં કરવા આવે મહાલક્ષ્મી...!!

Gujarati Diwali Wishes
Gujarati Diwali Wishes


આવી રે દિવાળી
એ તો સૌને લાગે વ્હાલી
આનંદ ઉત્સવ ગામો રે ગામમાં
દર્શન કાજે દોડે દેવના મદિરમાં...

Gujarati Diwali Wishes
Gujarati Diwali Wishes




Diwali Status Gujarati

દિપાવલીના પાવન પ્રસંગે
શુભેચ્છા પાઠવવા બદલ
આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
આપને તથા આપના પરિવારને પણ દિપાવલીની
ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને નુતન વર્ષાભિનંદન.
નવું વર્ષ આપના તથા આપના પરિવાર માટે
સુખદાયી, નીરોગી અને સમૃદ્ધિભર્યું નિવડે તેવી
દિલથી શુભેચ્છાઓ.

Diwali Status Gujarati
 Diwali Status Gujarati




Diwali Status Gujarati
Diwali Status Gujarati




Diwali Status Gujarati
Diwali Status Gujarati




Diwali Status Gujarati
Diwali Status Gujarati



અમારા તરફથી આપને તથા આપના પરીવારને
શુભ દિવાળી

Diwali Status Gujarati
Diwali Status Gujarati




શુભ દિપાવલી

Diwali Status Gujarati
Diwali Status Gujarati



દિવાળી પર્વ પછીનો દિવસ એટલે નવા વર્ષનો પહેલો દિવસ. નવા વર્ષની શુભેચ્છા પાઠવતા સ્ટેટસ માટે