આ પોસ્ટમાં આપને મળશે વિશ્વ એઈડ્સ દિવસની ટુંકી માહિતી, ઉદ્દેશ અને તેના વિશેની જાગૃતતા લાવતા સ્ટેટસ.
World Aids Day in Gujarati
એઈડ્સ અંગે જાગૃતિ લાવવા માટે સમગ્ર વિશ્વમાં દર વર્ષ ૧ ડિસેમ્બર ના રોજ ‘વિશ્વ એઈડ્સ દિવસ’ ની ઉજવણી કરવામાંઆવે છે. AIDS નું પુરૂ નામ ‘Acquired Immune Deficiency Syndrome’ છે. આ રોગ HIV નો ચેપ લાગવાથી થાય છે. HIV નું પુરૂ નામ ‘Human Immunodefficiency Virus’ છે.
વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણી નો પ્રારંભ ૧૯૮૮ થી થયો હતો. વિશ્વ એઈડ્સ દિવસનો સિમ્બોલ ‘રેડ રિબિન’ છે. લાલ રિબિન HIV પોઝિટિવ તથા એઈડ્સ ધરાવતા લોકો સાથે એકતા માટેનું વૈશ્ર્વિક પ્રતિક છે.
વર્ષ ૨૦૨૨ની ‘વિશ્વ એઈડ્સ દિવસ’ ની થીમ ‘Equalize’ છે.
0 Comments
Post a Comment
Thanks For your review.