સત્ય પણ શિવ છે અને અનંત પણ શિવ છે, અનાદે પણ શિવ છે, અને ઓમકાર પણ શિવ છે, શિવ જ બ્રહા અને શિવ જ શક્તિ. તો આવા દેવાધિ દેવ મહાદેવનો દિવસ એટલે સોમવાર અને એમાં પણ શ્રાવણ માસનો સોમવાર એટલે તો મહાતહેવાર જ બની જાય. તો આ દિવસને ઉજવવા માટે જરૂરી છે. 

મહાદેવ સ્ટેટસ । Mahadev Gujarati Status


ભગવાન શિવજીનાં કેટકેટલા સ્વરૂપો પૂજાય છે. પરંતુ તેમનું આદિ-પ્રચલિતરૂપ એટલે શિવલિંગ. દેશ અને વિદેશમાં બધા જ શિવાલયોમાં જળઅભિષેક સાથે શિવલિંગનું પૂજન અને અર્ચન થતું હોય છે. અને આ પવિત્ર પૂજા દરમિયાન ભગવાન શિવ શંકરના ભક્તો રુદ્રાક્ષ ધારણ કરતા હોય છે, 

હીરા મોતી તો શેઠ લોકો પહેરે,
અમે તો મહાદેવ ના ભકત એટલે રૂદ્રાક્ષ પહેરીએ..


શિવજી ભગવાન તો નિવ્યાર્જ અને નિસ્વાર્થ માનવ કલ્યાણનાં પ્રતિક સમાન છે. એમના શિવલિંગને જળાઅભિષેક, ધતૂરાનાં ફૂલ, બીલીપત્ર ચઢાવવા જેવી સરળ એમની ઉપાસના થાય છે. પરંતુ શિવજી રિઝે છે, પવિત્ર પાવનકારી ભાવનાઓથી અને શુધ્ધ અંત: કરણમાંથી પ્રગટેલા શિવ સંકલ્પનાં પુષ્પ થી આવી નિયમિત શિવભક્તિથી માનવજીવનને પ્રેરણા તથા ઊર્જા મળે છે.

એક પણ ગુનાને જતો ના કરે
એને ન્યાયાધીશ કહેવાય,
અને એક વાર જેના શરણે જતા રહો,
ને હજારો ગુના માફ કરે
એને મારો ભોળાનાથ કહેવાય..

        ભગવાન શિવજીનું તો ચરિત્ર તો અનેક વિરોધાભાસોથી ભરેલું અકળ-અગમ્ય ભાસે છે. વૈકુંઠના વાસી વિષ્ણુ, વૈભવ વિના ન રહી શકે તો ભગવાના ઇન્દ્રદેવને તો સ્વર્ગના રાજભોગ જ જોઇએ. પણ ભગવાન શિવજી તો રહ્યા ત્યાગના મૂર્ત, તેઓ તો સ્મશાનની ભૂમિમાંયે ધૂણી ધખાવી દે ! ન એમને જોઇએ મુક્તાહાર કે ન વૈજયંતી માલા. તેમનો શણગાર તો મૂંડમાલાથી થાય તો જટામાંરાખે સર્પનાગના ધરેણાં. કાંતા સહિત અર્ધનારીશ્વર દેહ.છતાં પણ તેઓ યોગીઓનાં યોગી, અને ધોર હોવા છતાં અધોર છે.
આવા મહાદેવ શિવજી, દેવાધિદેવ બનીને સર્વત્ર જગતમાં સ્ત્ય શિવ સૌન્દ્રય પ્રસરાવ, શિવા ભકતોનાંજીવના ને સુખ સમ્રુધિ ની સુંગધ થી ભરી દે. આવા ભોલેનાથ શિવજી શ્રાવણીયા નાં દેવ બની ને ભક્ત, ધ્યાન ની ઋતુ ખીલવી દે, જયારે વર્ષામાં પ્રાણી જીવન અને પર્યાવરણ ને પ્રાણવાયુ અને મધમધતું બનાવી દે છે.
વેદમાં ભગવાન શિવજીને રૂદ્ર ગણ્યા છે. જગતનાં સંહારકદેવ રૂદ્ર સમસ્ત જગત માટે કલ્યાણકારી છે. વેદ અને શિવપુરાણોમાં શિવજીનાં અનેક અવતારો નો ઉલ્લેખ છે. જેમકે મહાકાલ, તારા, બાલભુવનેશ, ભૈરવ, બગલામુખ, કમલ, માતંગ વગેરે...
મહાકાલ એ મહેશ્વર મહાદેવના અવતારોમાં સૌપ્રથમ અવતાર મહાકાલછે. શક્તિ સ્વરૂપમાં ભગવતી મહાકાળીના સ્વરૂપે તેમની સાથે હોય છે.
બિનજરૂરી ચિંતા રહેવા દો અને મહાદેવ એટલે કે ભોળાનાથનું નામ લો, તમારું કામ કર્યા કરો મહાદેવ તમારે સાથે જ છે.

Mahadev Gujarati Status 01 to 10

" હર હર મહાદેવ "
આખું બ્રહ્માંડ હુકે છે જેના શરણમાં,
પ્રણામ છે એવા મારા મહાદેવના ચરણમાં.

Mahadev Gujarati Status
Mahadev Gujarati Status





જીસકી શિવ સે પ્રીત હૈ,
ઉસકી હર જંગ મે જીત હૈ...
હર હરા મહાદેવ

Mahadev Gujarati Status
Mahadev Gujarati Status





જેનો નાથ હોય સ્વયં ભોલેનાથ,
એ ક્યારેય ન થાય અનાથ
ઓમ નમ: શિવાય

Mahadev Gujarati Status
Mahadev Gujarati Status




સૌથી મોટો તારો દરબાર,
તું જ બધાનો પાલનહાર !
સજા આપ કે માફી મહાદેવ,
તું જ અમારી સરકાર

Mahadev Gujarati Status
Mahadev Gujarati Status




જે અમૃત પીવે છે તેને દેવ કહે છે,
પણ
જે ઝેર પીવે તેને મહાદેવ કહે છે.

Mahadev Gujarati Status
Mahadev Gujarati Status




આપી દો મહાદેવ બસ એક જ વરદાન,
અમારાથી ના થાય કોઈ દિવસ ખોટું કામ...

Mahadev Gujarati Status
Mahadev Gujarati Status



હર હર મહાદેવ
નદે હોય તો ગંગા જેવી...!!
પહાડ હોય તો ગિરનાર જેવો...!!
રણ હોય તો કચ્છ જેવું ને...!!
દેવ હોય તો મારા મહાદેવ જેવો...!!

Mahadev Gujarati Status
Mahadev Gujarati Status




શુભ સોમવાર
જે સુખ આખાં વિશ્વમાં નથી
તે સુખ મારા મહાદેવના ચરણોમાં છે...

Mahadev Gujarati Status
Mahadev Gujarati Status




ઓમ નમ: શિવાય
શુભ સોમવાર

Mahadev Gujarati Status
Mahadev Gujarati Status




દેવો આગળ દુત કાયમ રૂપાળા ફરે,
પણ ભેળા રાખે છે ભૂત ઈ કૈલાશ વાલો કાગડા.
હર હર મહાદેવ

Mahadev Gujarati Status
Mahadev Gujarati Status




હસીને પીધો છે જેણે વિષ ભરેલ પ્યાલો,
શું ડર હોય જ્યારે સાથે આપણી હોય ત્રિશુલ વાળો.
જય મહાકાલ

Mahadev Gujarati Status
Mahadev Gujarati Status


        આ મહાદેવના ગુજરાતી સ્ટેટસ આપને શ્રાવણ મહિનાની સાથે સાથે દરેક સોમવારે પણ ઉપયોગી થશે. અને આને લીધે જ આ સ્ટેટસને શ્રાવણના સટેટસ કે સોમવારના સ્ટેટસ પણ કહી શકાય છે. આ શિવજીના સ્ટેટસ  સિવાય આપને ગુજરાતી સ્ટેટસ ડાઉનલોડ કરવા માટે ધણા વિકલ્પો મળી રહેશે.



શિવજીને લગતા બીજા સ્ટેટસ ડાઉનલોડ કરવા માટે