આ પોસ્ટમાં આપને મળશે ગણતંત્ર દિવસના સુવાક્યો, સ્ટેટસ, શુભકામનાઓ અને ભારતીય પ્રજાસત્તાક દિવસની ટુંકી માહિતી.

Republic Day Quotes, Status, Wishes, information in Gujarati | ગણતંત્ર દિવસના સુવાક્યો, સ્ટેટસ અને શુભેચ્છાઓ

ભારત દેશમાં ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ ના રોજ બંધારણ લાગુ થયું એટલે કે ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યાની તારીખ એટલે કે પ્રતિ વર્ષ ૨૬ મી જાન્યુઆરીના દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવાય છે.

Republic Day In Gujarati

     ભારતનું બંધારણ બનાવવા માટે ૨ વર્ષ, ૧૧ મહિના અને ૧૮ દિવસનો સમય લાગ્યો અને આ બધારણની રચના માટે ૬૦ દેશોના બધારણનો અભ્યાસ કર્યો તથા ૬૪ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. ભારતનું વધારણ ૨૬ નવેમ્વર,૧૯૪૯ ના રોજ તૈયાર થયું અને નાગરીકતા, ચુંટણી, કામચલાઉ સરકાર અને સંસદ, કટોકટીને લગતી જોગવાઈઓ વગેરે બંધારણીય કાયદાઓ લાગુ કરી દેવામાં આવ્યા હતા. અને આખરે ભારતમાં ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ ના રોજ બંધારણનો સંપૂર્ણ પણે અમલ શરૂ થયો. અને આ દિવસને આપણે ગણતંત્ર દિવસ અથવા પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવીએ છીએ. તો ચાલો જાણીએ બંધારણની રચાના પાછળનો રોચક ઈતિહાસ.
 
 

Republic Day Quotes In Gujarati


ચાલો આ ગણતંત્ર દિવસ પર
વાસ્તવિક નાયકોને સલામ કરીએ.
ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ

Republic Day Quotes In Gujarati
Republic Day Quotes In Gujarati




ચાલો આપણે એક પ્રતિજ્ઞા લઈએ કે,
આપણે આપણા બહાદુર સ્વાતંત્ર્ય સેનાનીઓના
પ્રયત્નોને વ્યર્થ ન જવા દઈએ. આપણે આપણા દેશને
વિશ્વનો શ્રેષ્ઠ દેશ બનાવવાનો પ્રયત્ન કરીશું.

Republic Day Quotes In Gujarati
Republic Day Quotes In Gujarati




બચપન કા વોભી એક દોર થા,
ગણતંત્ર મેં ભી ખુશીકા શોર થા.
ના જાને ક્યુ મેં ઈતના બડા હો ગયા,
ઈન્‍સાનિયત મેં મજહબી બૈર હો ગયા !

Republic Day Quotes In Gujarati
Republic Day Quotes In Gujarati




ભિન્ન છે ભાષા, ધર્મ ને જાત,
પ્રાંત, વેશ અને પરિવેશ.
પણ આપણા સહુનું ગૌરવ એક
આપણો રાષ્ટ્ર ધ્વજ તિરંગો શ્રેષ્ઠ.
પ્રજાસત્તાક દિવસની રંગીન શુભેચ્છાઓ.

Republic Day Quotes In Gujarati
Republic Day Quotes In Gujarati




Republic Day Wishes In Gujarati

 આપ સૌને પ્રજાસત્તાક દિવસની
ખૂબ ખૂબ શુભેચ્છાઓ...

Republic Day Wishes In Gujarati
Republic Day Wishes In Gujarati




Republic Day Wishes In Gujarati
Republic Day Wishes In Gujarati




ભારત માતા કી જય...
ગણતંત્ર દિવસની હાર્દિક શુભકામનાઓ

Republic Day Wishes In Gujarati
Republic Day Wishes In Gujarati




એક દો તીન ચાર,
ભારતમાતા કી જય જય કાર...
પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભકામનાઓ.

Republic Day Wishes In Gujarati
Republic Day Wishes In Gujarati


આ સિવાયની દેશભક્તિની પોસ્ટ ડાઉનલોડ કરવા માટે