[Download] Happy Friendship day Gujarati Wishes | Happy Friendship Day Status Gujarati

આ પોસ્ટમાં આપને મળશે ફ્રેન્‍ડશીપ ડે ની શુભકામના પાઠવતા સ્ટેટસ.


એક દોસ્તી એવી પણ કરી લઈએ,
સાથે ભલે ના રહીએ
પણ સાથ આપે જિંદગી જીવી લઈએ.

Friendship day gujarati wishes
Friendship day gujarati wishes



જીવનમાં મિત્રો રાખવા જરૂરી છે,
નહી તો દિલની વાત ડીપી અને
સ્ટેટસ બદલાવી બદલાવીને કહેવી પડે.

Friendship day gujarati wishes
Friendship day gujarati wishes




Friendship day gujarati wishes
Friendship day gujarati wishes




દોસ્તી ઉજવવાનો કોઈ દિવસના હોય સાહેબ,
જે દિવસે દોસ્ત મળેને
એ દિવસ જ સાચો તહેવાર બની જાય !!

Friendship day gujarati wishes
Friendship day gujarati wishes




યાદે ભી દોસ્તો સે હૈ, મુલાકાતે ભી દોસ્તો સે હૈ,
સપને ભી દોસ્તો સે હૈ, અપને ભી દોસ્તો સે હૈ,
યા ફીર યુ હી કહે કી,
અપની તો દુનિયા હી દોસ્તો સે હૈ.

Friendship day gujarati wishes
Friendship day gujarati wishes




દોસ્તીમાં જીવજો દોસ્તીમાં મરજો,
હિંમત ના હોય તો દોસ્તી ના કરજો,
જિંદગી નથી અમને દોસ્તોથી વ્હાલી,
દોસ્તો માટે જ છે આ જિંદગી અમારી.

Friendship day gujarati wishes
Friendship day gujarati wishes


આ સિવાય દોસ્તીના સ્ટેટસ, દોસ્તીની શાયરી ડાઉનલોડ કરવા માટે



નજીકના સમયમાં આવનારા તહેવારની શુભકામનાઓ ડાઉનલોડ કરવા માટે