આ પોસ્ટમાં આપને મળશે ૨૧ નવેમ્બર ના રોજ ઉજવાતા વિશ્વ ટીવી દિવસ અથવા  વિશ્વ ટેલિવિઝન દિવસનું ઉદ્ભવ, મહતવ અને આ World TV Day Wishes in Gujarati જેવી શુભકામનાઓના સ્ટેટસ.

[21 November] World Television Day in Gujarati | Television day Gujarati Status


    ‘વિશ્વ ટીવી દિવસ’ અથવા ‘વિશ્વ ટેલિવિઝન  દિવસ’ ની ઉજવણી દર વર્ષે ૨૧ નવેમ્બર ના રોજ કરવામાં આવે છે. આ દિવસ ની ઉજવણી વૈશ્વિક સ્તરે ટેલિવિઝન ના મહત્વને ઉજાગર કરવામાં આવે છે.

World Television Day in Gujarati


    ટેલિવિઝન ની શોધ થઈ ત્યારથી તે મનોરંજન ના સૌથી મહત્વપૂર્ણ સ્ત્રોતમાંનુ એક છે. મનોરંજનની સાથે સાથે તે લોકોને શિક્ષિત અને માહિતીગાર કરવામાં પણ એટલી જ મહત્વની ભૂમિકા ભજવે છે.

    નવેમ્બર ૧૯૯૬ માં સંયુક્તરાષ્ટ્ર દ્રારા પ્રથમ વિશ્વ ટેલિવિઝન ફોરમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં અગ્રણી મીડિયા હસ્તિઓએ હાજરી આપી હતી. જ્યાં તેઓએ વિશ્વભરમાં ટેલિવિઝનના વધતા મહત્વ વિશે ચર્ચા કરી હતી. ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા એ ૨૧ નવેમ્બરને વિશ્વ ટેલિવિઝન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું હતું 

Fact About Television in Gujarati

૧) ટેલિવિઝન ની શોધ ૧૯૨૪ માં સ્કોટિશ એન્જિનિયર જહોન લોગી બાયર્ડ દ્રારા કરવામાં આવી હતી.
૨) ભારતમાં UNESCO ની મદદથી ૧૫ સપ્ટેમ્બર , ૧૯૫૯ના રોજ દિલ્હીમાં ટેલિવિઝનની શરૂઆત કરવામાં આવી હતી.
૩) ગુજરાતમાં સૌપ્રથમ ટેલિવિઝન ની શરૂઆત ૧૫ ઓગસ્ટ, ૧૯૭૫ના ખેડા જિલ્લાના પીજ કેન્દ્રથી થઈ હતી.

World Television Day Gujarati Status

વિશ્વ ટેલિવિઝન દિવસ પર ટેલિવિઝનથી તમને
મનોરંજન, માહિતી અને સારા વિચારો મળતા રહે
તેવી શુભેચ્છાઓ.

World Television Day Gujarati Status
World Television Day Gujarati Statusએ ટેલિવિઝન જ હતું કે જેણે
મનોરંજન, માહિતી અને સારા વિચારો
ઘરે ઘરે પહોંચાડ્યા હતાં.
World Television Day Gujarati Status
World Television Day Gujarati StatusWorld Television Day Status in Gujarati


World Television Day Status in Gujarati
World Television Day Status in Gujarati
World Television Day Status in Gujarati
World Television Day Status in Gujarati
World Television Day Status in Gujarati
World Television Day Status in Gujarati