આ પોસ્ટમાં આપને મળશે કોઈ પણ લોગો, વોટરમાર્ક કે નામ વગરના Good Night Gujarati Image એટલે કે ગુજરાતીમાં શુભ રાત્રીના ફોટો જેને તમે એચ.ડી.માં ડાઉનલોડ તથા શેર કરી શકો છો.


[Updated] Good Night Gujarati | શુભ રાત્રી સંદેશ

    તો મિત્રો, સૌથી પહેલા વાત કરીએ કે આ શુભરાત્રીના ઈમેજ શા માટે ? તો રાત્રે આપણે આખા દિવસની દોડધામાથી કે લમણાજીક થી થાકેલા કે કંટાળેલા હોઈએ અને આવા સમયે એક સુંદર શુભ રાત્રી સંદેશ એટલે કે ગુડ નાઇટ વિશ અને એ પણ સુવિચાર કે શાયરી સાથે એટલે કે ગુડ નાઈટની સુંદર પોસ્ટ સુવિચાર કે શાયરી સાથે અને એમાં પણ આવી શુભરાત્રીની શુભેચ્છા આપણા મનગમતા પાત્ર કે મિત્રો તરફથી મળે તો આપણો આખા દિવસનો થાક ઉતરી જાય, કંટાળોય કંટાળી જાય અને મધુર સપના જોતા જોતા એક સરસ મજાની ઊંઘ આવવા લાગે અને આ ઉંધ સમયસર અને સારી લાવવામાં છેલ્લા વ્યક્તિ સાથે કરેલી વાત અને કેવી વાત કરેલ એ પણ અગત્યનો ભાગ ભજવે છે. આથી જ જો તમે પણ આવો કોઈ સારો મેસેજ તમારા મિત્રોને કે મનગમતા વ્યક્તિને કરો તો તમારા મિત્રો કે મનગમતા વ્યક્તિનો પણ આખા દિવસનો થાક અને કંટાળાને તમે ઉતારી શકો અને એમને પણ એક સરસ મજાની ઊંઘ લાવવામાં મદદરૂપ થય શકો છો. એટલે જ અહીંયા અમે તમારા બધા માટે શુભરાત્રી સ્ટેટસ, શુભરાત્રી શાયરી, શુભરાત્રી મેસેજ, શુભરાત્રી સુવિચાર, શુભ રાત્રી ના ફોટા સાથે લઈને આવ્યા છીએ. 

શુભ રાત્રી સંદેશનું મહત્વ

    અને વધુમાં જણાવુ તો જેમ વહેલી સવારે શુભ સવારની શુભકામના પાઠવવી જેટલી અગત્યની છે એટલી જ અગત્યની શુભરાત્રીની શુભકામના પાઠવવી છે. સવારની શુભકામના તમારો દિવસ સુધારે છે જ્યારે રાત્રીની શુભકામના તમારા સપના સુધારે છે. માટે ગુડ મોર્નિંગ સુવિચાર મોકલવો અગત્યનો છે, એટલો જ જરૂરી રાત્રે સુતા પહેલા શુભ રાત્રી સુવિચાર મોકલવો પણ જરૂરી છે.

Good Night Gujarati Images

આમ તો ઈન્‍ટરનેટ પર સર્ચ કરીએ તો ગુડ નાઈટના ઘણા બધા ઈમેજ તમને જોવા મળશે પણ ગુજરાતીમાં ઘણા ઓછા ઈમેજ હોય છે અને તેમા પણ ગુડ નાઈટ સુવિચાર કે ગુડ નાઈટ શાયરી સાથેના ઈમેજ તમને જવલ્લે જ જોવા મળતા હોય છે. આવા સમયે આપણા જીવનમાં બનતા બનાવો કે આખા દિવસના અનુભવો વ્યક્ત કરવા માટે સુવિચારો, પ્રેરણા દાયક સંદેશ સાથેના આ ગુજરાતી ગુડ નાઈટ ઈમેજ તમને ઘણા ઉપયોગી બનશે. આ સિવાય ઘણા ઈમેજ જીવનના મૂલ્યો, કટાક્ષ, જીવનનું સત્ય જેવી અગત્યના વિચારો સાથેની ગુડ નાઈટ પોસ્ટ તમે તમારા મિત્રો, સ્વજનો અને પ્રિયપાત્રને મોકલી તેમને તમારી મનોદશા વ્યક્ત કરી શકો છો કે તેમના દિલ જીતી શકો છો અને આ ગુડનાઈટના ઈમેજ વ્હોત્સએપ સ્ટેટસમાં રાખી તમારા વિરોધીઓને તમે તમારી મકકમતા પણ દર્શાવી શકશો. 

Gujarati Good Night SMS

મતલબી લોકોની વચ્ચે રહેવું એના કરતાં,
આપણે આપણી મોજમાં એકલું રહેવું સારું...!!

Gujarati Good Night SMS




મોજેથી જીવી લેવું સાહેબ કેમકે
રોજ સાંજે સુરજ નહીં.
અનમોલ જિંદગી ઢળતી જાય છે.
શુભ રાત્રી

Gujarati Good Night SMS




ભાગ્યની બત્તી ચાલુ હોય કે બંધ,
પણ...
કર્મના દિવાને ફુંક ના મરાય...
શુભ રાત્રી

Gujarati Good Night SMS




પાનખરમાં જે તમારી સાથે રહી શકે.
એ જ તમારી વસંતના હકદાર હોવા જોઈએ.

Gujarati Good Night SMS




જીવનમાં કોઈની જોડે સંબંધ
લાંબા સમય સુધી ટકાવી રાખવો હોય,
તો તેમની ભૂલોને માફ કરવાની કળા તમને આવડવી જોઈએ.

Gujarati Good Night SMS




સપનાઓ ચા જેવા કડક હોવા જોઈએ,
જે રાતની નિંદર પણ છીનવી લે...!!

Gujarati Good Night SMS




વ્યક્તિની વસંત મનથી છે.
અને
પાનખર એના અભિમાનથી...!!

Gujarati Good Night SMS




સૌથી મોટું સૌભાગ્ય
દરરોજ રાત્રે બાળક
જેવી નિંદર આવી જવી...!!

Gujarati Good Night SMS


Good Night Gujarati Images

રામ ના યુગનો રાવણ સારો હતો ,
ચહેરા દસ હતા પણ બધા સામે હતા..!!
Good Night Gujarati Image
Good Night Gujarati Image



જેની કદર કરો એ લોકો સમય નથી આપતા અને ,
જેને સમય આપો એ લોકો કદર નથી કરતા..!!
Good Night Gujarati Image
Good Night Gujarati Image



તમારા સારા સંબંધને સાંભળીને રાખજો હો સાહેબ,
જો ખોવાય જશે ને તો ગૂગલ પણ ગોતી નહીં શકે..!!
Good Night Gujarati Image
Good Night Gujarati Image



આજ-કાલ તો એવું જ છે કે ,
જ્યાં સ્વાર્થ છે ત્યાં સંબંધ છે..!!
Good Night Gujarati Image
Good Night Gujarati Image



કોઈની પણ વાતોમાં આવી જતા પહેલા ધ્યાન રાખવું ,
અહીં તો વખાણ પણ લોકો મતલબના કારણે જ કરે છે..!!
Good Night Gujarati Image
Good Night Gujarati Image



લગભગ લોકો એવી જ વાત નું સંભળાવતા હોય છે , 
જે વાત નું સૌથી વધારે આપણને દુઃખ હોય છે..!!
Good Night Gujarati Image
Good Night Gujarati Image


મતલબ ના સંબંધ નો કોઈ મતલબ નથી હોતો..!!
Good Night Gujarati Image
Good Night Gujarati Image



એ હંમેશા છૂટી જશે ,
જેને સાચવવા તમે બહુ પ્રયત્નો કર્યા હશે..!!
Good Night Gujarati Image
Good Night Gujarati Image



જે રોકાવાનું હશે એ રોકાઇ જશે,
 હાથ પકડી રાખવાથી કોઇ પોતાનું થતું નથી.. !!
Good Night Gujarati Image
Good Night Gujarati Image



જે વ્યક્તિઓ રડીને હાથ પકડી શકે છે ,
એજ હાથ છોડીને રડાવી પણ શકે છે..!!
Good Night Gujarati Image
Good Night Gujarati Image


Good Night Images in gujarati

તમારું ધ્યાન તો તમારે જ રાખવાનું છે ,
કારણ કે અહીં લોકો કામ પૂરતા જ તમારા હાલચાલ પૂછશે..!!
Good Night Images in gujarati
Good Night Images in gujarati



વધારે પડતાં લાગણીશીલ માણસો ને 
આજનાં યુગમાં મૂર્ખ તરીકે ગણવામાં આવે છે..!!
Good Night Images in gujarati
Good Night Images in gujarati



સમય બદલી જાય ત્યારે 
એટલી તકલીફ થતી નથી સાહેબ ,
જેટલા લોકોને બદલી જવાથી થાય છે..!!
Good Night Images in gujarati
Good Night Images in gujarati



કાચા બંધ અને સ્વાર્થી સંબંધ વધુ નથી ટકતા..!!
Good Night Images in gujarati
Good Night Images in gujarati



આપણે જેની અંગતમાં ગણતરી કરતાં હતાં ,
અને એ જ આપણી અવગણના કરતા હતા..!!
Good Night Images in gujarati
Good Night Images in gujarati



જે લોકોની પાસે આખો બગીચો હોય ને સાહેબ ,
એને એક ફૂલ ની VALUE ના હોય..!!
Good Night Images in gujarati
Good Night Images in gujarati



મારેતો વરસાદ નું બુંદ થાવું છે,
તારો એક સ્પર્શ મળેને ત્યાં જ તારામાં લીન થાવું છે
Good Night Images in gujarati
Good Night Images in gujarati



કદર એની નથી થતી કે જે સંબંધ ની કદર કરે છે,
પણ કદર તો એની થાય છે જે સારો સંબધ હોવાનો દેખાવ કરે છે..!!
Good Night Images in gujarati
Good Night Images in gujarati



લોકો બસ ખાલી મોટી મોટી વાતો કરે છે ,
સમય આવે ત્યારે કોઈ સાથ નથી આપતું..!!
Good Night Images in gujarati
Good Night Images in gujarati



ક્યારેક ક્યારેક આપણે કોઈના માટે એટલા પણ જરૂરી નથી હોતા ,
જેટલા આપણે પોતે વિચારીએ છીએ..!!
Good Night Images in gujarati
Good Night Images in gujarati


Good Night Gujarati Suvichar

વાત એટલી જ કરવી ,
જેટલી સાંભળવા એ માણસ યોગ્ય હોય..!!
Good Night Gujarati Suvichar
Good Night Gujarati Suvichar



સાચું દેખાય ને તો જ કામનું ,
બાકી આંખો તો સહું ની ખુલ્લી જ હોય છે..!!
Good Night Gujarati Suvichar
Good Night Gujarati Suvichar



અમુક માણસો અને સમય ,
ક્યારે બદલી જાઈ કંઇ નક્કી નહીં..!!
Good Night Gujarati Suvichar
Good Night Gujarati Suvichar



તમે સાથ આપો એટલે બસ,
બાકે સલાહ આપવા માટે દુનિયા છે જ.!!
Good Night Gujarati Suvichar
Good Night Gujarati Suvichar



માણસ હોય કે મોસમ ,
મોકો મળે એટલે બદલી જ જાય..!!
Good Night Gujarati Suvichar
Good Night Gujarati Suvichar



અમુક દાખલા અને અમુક માણસો ,
ક્યારેય સમજાતા નથી..!!
Good Night Gujarati Suvichar
Good Night Gujarati Suvichar



કોઈની રાહ જોવામાં
 એને નાં ખોઈ દેતા જે તમારી રાહ જોઇને બેઠું હોય..!!
Good Night Gujarati Suvichar
Good Night Gujarati Suvichar



તમારું મહત્વ ત્યાં સુધી જ છે ,
જ્યાં સુધી તમારા થી સારું ના મળે..!!
Good Night Gujarati Suvichar
Good Night Gujarati Suvichar



એટલું સારું પણ ન શોધો , 
કે જે છે તે પણ ખોઇ દો..!!
Good Night Gujarati Suvichar
Good Night Gujarati Suvichar



એટલું સારું પણ ન શોધો ,
કે જે છે તે પણ ખોઇ દો..!!
Good Night Gujarati Suvichar
Good Night Gujarati Suvichar


Good night suvichar gujarati

ક્યારે કોણ ક્યાં કારણ થી કોના લીધે , 
સાથ છોડી દે કોઈનો ભરોસો નથી..!!
Good night suvichar gujarati
Good night suvichar gujarati



સમય છે તે બધું જ શીખવી દે છે સાહેબ ,
લોકો સાથે રહેવાનું અને લોકો વગર પણ રહેવાનું..!!
Good night suvichar gujarati
Good night suvichar gujarati



દિલ થી સારા બનજો ,
મોઢા માટે તો FITLER છે જ..!!
Good night suvichar gujarati
Good night suvichar gujarati



ભૂલ કરે કોઈ ને ભોગવતું કોઈ બીજું જ હોય છે , 
આ બધામાં મજા તો કોઈ ત્રીજું લેતું હોય છે..!!
Good night suvichar gujarati
Good night suvichar gujarati



જો ખાવા માં કોઈ ઝેર ભેળવી દે તો એનો તો ઈલાજ છે ,
પણ જો કાનમાં ઝેર ફૂકી જાય 
તો એનો કોઈ ઈલાજ નથી..!!
Good night suvichar gujarati
Good night suvichar gujarati



કાચા બંધ અને સ્વાર્થી સંબંધ વધુ નથી ટકતા..!!
Good night suvichar gujarati
Good night suvichar gujarati



અમુક લોકો ખાલી વાતોમાં જ આપણા હોય છે ,
હકીકત માં નહીં..!!
Good night suvichar gujarati
Good night suvichar gujarati



એક નાની એવી ભુલને લીધે,
આપણે એક ખૂબ સારો સબંધ અને
સારું વ્યકિત ખોઈ બેસીએ છીએ..!!
Good night suvichar gujarati
Good night suvichar gujarati



સાચવવા છતાં ય નથી સચવાતા ,
અમુક લોકો આપણા હોય છે 
છતા પણ આપણા નથી કહેવાતા..!!
Good night suvichar gujarati
Good night suvichar gujarati



પોતાની તૈયારી માં રહેવું ,
કેમ કે મોસમ કરતા તો માણસો વધારે બદલાય છે..!!
Good night suvichar gujarati
Good night suvichar gujarati


Good night with gujarati suvichar

સમય એટલો જ આપવો જોઈએ જેટલી એની જરૂર હોય , 
સમય જતા ના તમારી કદર થશે ના તમારા સમયની..!!
Good night with gujarati suvichar
Good night with gujarati suvichar



દરેક માણસ ભરોસા લાયક નથી હોતો , 
પણ આ વાત પણ ભરોસો કર્યા પછી જ ખબર પડે છે..!!
Good night with gujarati suvichar
Good night with gujarati suvichar



લોકો છે સાહેબ વિશ્વાસ ન કરતા ,
જેટલું બતાવે છે એનાથી વધુ સંતાડી ને રાખે છે..!!
Good night with gujarati suvichar
Good night with gujarati suvichar



SOCIAL DISTANCE એના થી શીખો , 
જે લોકો કામ નીકળી ગયા પછી દૂર નીકળી જાઈ છે..!!
Good night with gujarati suvichar
Good night with gujarati suvichar



જેવા છો એવા જ રહો ,
અને બધાને બધું ના કહો..!!
Good night with gujarati suvichar
Good night with gujarati suvichar



બહુ સારા ના બનવું કારણ કે ,
લોકો લાગ જોઇને લાભ લેવા બેઠા જ છે..!!
Good night with gujarati suvichar
Good night with gujarati suvichar



રાહ એમની જ જોવાઈ કે જે પાછા આવવાના હોય ,
એમની નહીં કે જે લટકાવવના હોય..!!
Good night with gujarati suvichar
Good night with gujarati suvichar



કાનમાં કરેલી વાત જ્યારે જાહેરમાં આવે ત્યારે સમજી લેવું ,
કે તમે જેને વાત કરી છે એ વ્યક્તિ ભરોસાને પાત્ર નથી..!!
Good night with gujarati suvichar
Good night with gujarati suvichar



જો અંધારામાં પડછાયો પણ સાથ છોડી દેતો હોય ,
તો પછી આ તો માણસ છે સાહેબ..!!
Good night with gujarati suvichar
Good night with gujarati suvichar



હંમેશા કોઈ ત્રીજા વ્યક્તિ ને વગર માંગ્યે
બધું મળી જતું હોય છે..!!
Good night with gujarati suvichar
Good night with gujarati suvichar

આ તમામ શુભરાત્રી સંદેશને આપ ડાઉનલોડ, શેર કે રીપોસ્ટ કરી શકશો. આપને આ ગુડ નાઈટ મેસેજ કેવા લાગ્યા તે કોમેન્‍ટ કરીને જણાવવા વિનંતી છે.

આ સિવાયના ઈમેજ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો.