આ પોસ્ટમાં આપને મળશે નવરાત્રીના નવમા દિવસની શુભકામના પાઠવતી ઈમેજ એ પણ ગરબા સાથે, જેને તમે ડાઉનલોડ કરી શકશો.

Ninth Day of Navratri in Gujarati | નવરાત્રીનો નવમો દિવસ

નવરાત્રીનો નવમો દિવસ એટલે કે નવમા નોરતે મા નું સિધ્ધદાત્રી સ્વરૂપ પુજાય છે. મા નું સિધ્ધદાત્રી સ્વરૂપ એટલે અષ્ટસિધ્ધી પ્રદાન કરતું સ્વરૂપ.

    માર્કેન્‍ડય પુરાણ અનુસાર સિધ્ધદાત્રીમાં એ મહિમા, ઈશિત્વ, વાકસિધ્ધિ, કલ્પવૃક્ષ, સુષ્ટિ, સામર્થ્ય, અમરતત્વ, સર્વન્યાક્ત્વ અને ભાવના પ્રદાન કરતી દેવી છે. દેવી પુરાણ અનુસાર ભગવાન શિવે માતા સિધ્ધિદાત્રીની કૃપાથી જ સર્વે સિધ્ધિઓ પ્રાપ્ત કરી હતી આથી ભગવાન શિવ અર્ધનારીશ્વર તરીકે ઓળખાય છે.

Ninth Day of Navratri Status Gujarati


નવમા નોરતાની આપને શુભકામનાઓ...
પેથલપુરમા પાવો રે વાગ્યો ને મારો
સુતો સોનીડો જાગી ગયો રે લાલ
ધમ્મરીયા રે લાલ ધમ્મરિયા...
Ninth Day of Navratri Status Gujarati
Ninth Day of Navratri Status Gujarati



Navratri Status Gujarati
Navratri Status Gujarati



Navratri Day Wishes Gujarati
Navratri Day Wishes Gujarati



Navratri Day Wishes Gujarati
Navratri Day Wishes Gujarati


Navratri Ninth Day Gujarati Status



Navratri Ninth Day Gujarati Status
Navratri Ninth Day Gujarati Status
Download