In this post you will get Mom Dad Quotes in Gujarati. you can also tell this as Mom Dad Status in Gujarati.
Mom Dad Quotes in Gujarati
વિશ્વની સૌથી મોટી અને મહત્વની યુનિવર્સિટી
તમારા માતા-પિતા છે.
Mom Dad Quotes in Gujarati |
આમ તો દુનિયાની નજરમાં ઘણો સક્ષમ છું,
પણ આ બે મહાસાગરનું ઋણ ચુકવવા અસક્ષમ છું.
એક પિતાના પરસેવાનું
ને બીજું માતાની મમતાનું...!!
Mom Dad Quotes in Gujarati |
પિતા પાસેથી સંઘર્ષ શીખો.
માતા પાસેથી સંસ્કાર શીખો.
બાકી બધુ તો દુનિયા શિખવાડી દેશે.
Mom Dad Quotes in Gujarati |
Mom Dad Status in Gujarati
સમગ્ર વિશ્વનું ઐશ્વર્ષ, સુખ, ધન
માતા પિતાના ચરણોમાં છે...!
0 Comments
Post a Comment
Thanks For your review.