[Latest] Good Morning Gujarati Suvichar | Gujarati Suvichar Good Morning

Morning Wishes Play an Important Role in Our life because we means gujarati people believe that if morning become good then our whole day gone good. so morning wishes are usefull for us to wish a good morning to our dear ones. 

Basically we wish good morning to our friends and family with Images of flowers, tea and nature. but here we brings some images good morning images with gujarati suvichar. so you can call this good morning gujarati suvichar. this images play and double role of Good morning wish and Gujarati suvichar. so this will save your time and data from uploading two status.

Use of Gujarati Suvichar Good Morning

If we think about our school time our teacher or class monitor write a suvichar or black board. and after prayer someone have to spoke gujarati suvichar in morning. and this gujarati suvichar good morning make positive impact on our day and although make our life also positive. 

if we show on internet there are plenty of Good Morning Images, but there are too less Good Morning images in gujarati. so in this post basically i want to try this things to solve and make beautiful iamges with title Good Morning Gujarati Suvichar. 


All Gujarati Good Morning Whatsapp Status Created from non copyright images, but if you have any image's right then feel free to contact us. and we will give you proper credit. All Good Morning Gujarati Suvichar are free to download you have to just click on download button and then enjoy this all gujarati good morning images. you can share, repost and upload this all gujarati good morning images on any social media without any hesitation. lets hope you will enjoy it. and by the way " Good Morning " 

Here Are Some Sample Image of Gujarati Suvichar Good Morning. so just show this good morning status download and share it on your whatsapp.


Suprabhat Gujarati


સુપ્રભાત
માટીની ભીનાશ જેમ
વૃક્ષને પકડી રાખે છે તેમ
શબ્દોની મીઠાસ મનુષ્યના
સંબંધોને સાચવી રાખે છે.

Suprabhat Gujarati
Suprabhat Gujarati




સુપ્રભાત
અનુમાન
આપણા મનની કલ્પના છે.
અને અનુભવ
આપણા જીવનનો પાઠ છે...!

Suprabhat Gujarati
Suprabhat Gujarati




સુપ્રભાત
સપના એટલે
પગથિયાં વિનાની સીડી...!
સંકલ્પ એટલે નિશ્ચિત
કરેલાં પગથિયાં...!!

Suprabhat Gujarati
Suprabhat Gujarati




સુપ્રભાત
જીંદગી પણ કેવી અજીબ થઈ ગઈ છે,
ખુશ દેખાવું એ 
ખુશ રહેવા કરતા પણ વધારે જરૂરી છે...!!

Suprabhat Gujarati
Suprabhat Gujarati




સુપ્રભાત
મજા તો ગાંડા બનીને રહેવામાં જ છે.
સમજદારી તો જીંદગીના રંગો ઉડાવી નાંંખે છે...!!

Suprabhat Gujarati
Suprabhat Gujarati




સુપ્રભાત
ગઈકાલના પાનામાં 
કંઈ સુધારો થઈ શકશે નહીં.
આજનું પાનું કોરું છે
ઉઠો તમે ધારો તેં લખી શકો છો.

Suprabhat Gujarati
Suprabhat Gujarati




સુપ્રભાત
જીવવું થોડું ને મનમાં શું લેવું.
બધું આપણું એ ભ્રમમાં શું રહેવું.

Suprabhat Gujarati
Suprabhat Gujarati




સુપ્રભાત
જિંદગીમાં હંમેશા જીદ કરતા શીખો.
જે નસીબમાં નથી લખ્યું એને પણ
મહેનતથી મેળવતા શીખો.

Suprabhat Gujarati
Suprabhat Gujarati




સુપ્રભાત
પુસ્તકો રોજ નથી લખાતા
છાંપા રોજ છપાય છે
એટલે જ
એક કબાટમાં સચવાય છે
અને બીજું પસ્તીમાં વેંચાય છે.

Suprabhat Gujarati
Suprabhat Gujarati




સુપ્રભાત
જિંદગીના તડકાને પણ
સહન કરતા શીખો સાહેબ,
એ છોડ મોટાભાગે સુકાઈ જાય છે
જેનો ઉછેર છાંંયામાં થાય છે. !!

Suprabhat Gujarati
Suprabhat Gujarati




સારા કર્મ કરવાથી સરવાળો થાય છે,
પણ
કોઈના અંતરના આશીર્વાદ મળવાથી ગુણાકાર થાય છે.
સુપ્રભાત

Suprabhat Gujarati
Suprabhat Gujarati




સાચું બોલવું શ્રેષ્ઠ છે.
પરંતુ સાચું સાંભળી લેવું સર્વશ્રેષ્ઠ છે...!!

Suprabhat Gujarati
Suprabhat Gujarati



સુપ્રભાત
વિચાર અને વિકાર
એક વૃક્ષનાં જ બે ફળ છે.
વિચારની દિશા બદલો.
વિકાર ખુદ ભાગી જશે...!!!

Suprabhat Gujarati
Suprabhat Gujarati



સુપ્રભાત
સફરની મજા લેવી હોય તો સામાન ઓછો રાખવો,
જિંદગીની મજા લેવી હોય તો અરમાન ઓછા રાખવા,
અને જો શાંતિની મજા લેવી હોય
તો મગજમાં વિચારો ઓછા રાખવા.

Suprabhat Gujarati
Suprabhat Gujarati




Gujarati Suprabhat

સુપ્રભાત
હસતા ચહેરાઓનો અર્થ એ નથી કે
એમાં દુ:ખની ગેરહાજરી છે,
પણ એનો અર્થ એ છે કે
એમનામાં પરિસ્થિતિને સંભાળવાની ક્ષમતા છે.

Gujarati Suprabhat
Gujarati Suprabhat




સુપ્રભાત
એક સારી વ્યક્તિ 
પોતાના વ્યક્તિત્વનું અને
સામેવાળાના અસ્તિત્વનું 
હંમેશા માન જાળવી રાખે છે.

Gujarati Suprabhat
Gujarati Suprabhat




સુપ્રભાત
પ્રમાણિકતા રાખવી એ
કોઈના ઉપર ઉપકાર નથી.
પન પોતાના હિતની 
એક શ્રેષ્ઠ વિચારધારા છે.

Gujarati Suprabhat
Gujarati Suprabhat




સુપ્રભાત
અતિ પ્રવૃતિ અને સંપૂર્ણ નિવૃતિ
બન્ને એક સરખા જ ખતરનાક છે.

Gujarati Suprabhat
Gujarati Suprabhat




સુપ્રભાત
પરિશ્રમ આપણને ત્રણ આફતો થી ઉગારે છે.
કંટાળો, કુટેવ અને જરૂરિયાત.

Gujarati Suprabhat
Gujarati Suprabhat




સુપ્રભાત
એક વાત હંમેશા યાદ રાખજો,
સારા દિવસો માટે
ખરાબ દિવસ સામે લડવું પડે છે.

Gujarati Suprabhat
Gujarati Suprabhat




સુપ્રભાત
તું રોજ ઈશ્વરને નમીને ઘરની બહાર નીકળ...
એ તને બહાર કશે નમવા જ નહીં દે...

Gujarati Suprabhat
Gujarati Suprabhat




સુપ્રભાત
માટીની ભીનાશ જેમ વૃક્ષના મૂળને પકડી રાખે છે.
તેમ શબ્દોની મીઠાશ
મનુષ્યના સબંધોને પકડી રાખે છે.

Gujarati Suprabhat
Gujarati Suprabhat




સુપ્રભાત
શાણપણ એટલે
ક્યારે અને કેવી રીતે અજ્ઞાની દેખાવું
તેની સમજ.

Gujarati Suprabhat
Gujarati Suprabhat




સુપ્રભાત
પ્રયાસ કર્યા વગર હાર માનવી એના કરતાં,
સાહેબ પ્રયાસ કરીને હારવું વધારે ઉત્તમ છે.

Gujarati Suprabhat
Gujarati Suprabhat




Shubh Savar

શુભ સવાર
મતલબની વાત બધા સમજે છે,
બસ વાતનો મતલબ કોઈ નથી સમજતું...!!

Shubh Savar
Shubh Savar



શુભ સવાર
લોકો પૈસા જોઈને પ્રેમ કરે છે,
અને લાગણી જોઈને વહેમ કરે છે...!!

Shubh Savar
Shubh Savar



શુભ સવાર
સમય બધું જ શીખવી દે છે,
લોકો સાથે રહેવું અને લોકો વગર રહેવાનું પણ..!!

Shubh Savar
Shubh Savar



શુભ સવાર
લોકો પણ હવે વાઈ-ફાઈ જેવા થઈ ગયા છે, સાહેબ
નવું નેટવર્ક મળતા જ જૂનું નેટવર્ક છોડી દે છે..!!

Shubh Savar
Shubh Savar



શુભ સવાર
દુનિયા નહીં લોકો જ મતલબી છે સાહેબ,
કામ પુરું થાય એટલે તું કોણ હું કોણ...!!

Shubh Savar
Shubh Savar



શુભ સવાર
સંબંધ બને કે ના બને,
બસ બગડવા ન જોઈએ...!!

Shubh Savar
Shubh Savar



Good Morning Gujarati Suvichar 01 to 10


સુપ્રભાત
હિંમત હોવી જોઈએ,
બાકી સાથ નિભાવવાના વાયદા 
બહુ લોકો કરતાં હોય છે...!!

Good Morning Gujarati Suvichar
Good Morning Gujarati Suvichar



સુપ્રભાત
એકલા ચાલવાનું શીખી લો,
આ સ્વાર્થી સમયમાં કોણ
સાથ છોડીને ચાલ્યા જાય કંઈ નક્કી નહીં...!!





સુપ્રભાત
કપડાં અને ચહેરા હંમેશા ખોટું બોલે છે , 
માણસ ની સાચી હકીકત સમય જ બતાવે છે..!!

Good Morning Gujarati Suvichar
Good Morning Gujarati Suvichar



સુપ્રભાત
 સમય બધું જ શીખવી દે છે ,
લોકો સાથે રહેવું અને લોકો વગર રહેવાનું પણ..!!

Good Morning Gujarati Suvichar
Good Morning Gujarati Suvichar



શુભ સવાર
માણસ ને માણસ નહીં પણ મદારી થવું છે , 
પોતાની આંગળી પર બીજાને નચાવવા છે..!!

Good Morning Gujarati Suvichar
Good Morning Gujarati Suvichar




હેસિયત જોઈને ખેરિયત પૂછતાં લોકોથી દૂર રહેવું સારું..!!

Good Morning Gujarati Suvichar
Good Morning Gujarati Suvichar




શુભ સવાર
હવે નથી રહી તલાશ કોઈની ,
કેમ કે લોકો ખોવાયા નથી બદલાય ગયાં છે..!!

Good Morning Gujarati Suvichar
Good Morning Gujarati Suvichar




હૃદય માં રહેતા શીખો , 
હવા માં તો કેટલાય રહે છે..!!

Good Morning Gujarati Suvichar
Good Morning Gujarati Suvichar




જેટલા ઓછા લોકોને પોતાના માનશો , 
એટલા વધારે ખુશ રહેશો..!!

Good Morning Gujarati Suvichar
Good Morning Gujarati Suvichar




સંબંધ ગમે તેટલો ભલે ને બગડેલા હોય ,
જો સુધારવા માંગતા હોય તો બધું ઠીક થઈ શકે છે..!!

Good Morning Gujarati Suvichar
Good Morning Gujarati Suvichar




Good Morning Status Gujarati


જ્યારે પણ તમને તમારું પોતાનું ધર
નાનું લાગે ને, સાહેબ...
ત્યારે આખા ધરમાં પોતુ મારી લેજો.
તાજ મહેલ જેવો બંગલો દેખાશે...
શુભ સવાર

Good Morning Status Gujarati
Good Morning Status Gujarati




સંગત કરવી હોય તો સમુદ્ર જેવા વ્યક્તિની કરો.
જે તમારી બધી વાતો સમાવી લે.
ખાબોચિયા જેવા વ્યક્તિની સંગત કરશો.
તો સમય આવતા જ છલકાય જશે,
અને વાતને કીચડની જેમ ફેલાવી દેશે.

Good Morning Status Gujarati
Good Morning Status Gujarati



લો ફરી સવાર થઈ ગઈ..
ને જવાબદારી સવાર થઈ ગઈ...!!
શુભ સવાર 

Good Morning Status Gujarati
Good Morning Status Gujarati




તમારા કાર્યોની નોંધ ના લેવાય તો
ચિંતા ના કરશો,
સૂર્યોદય વખતે પણ બહુ
થોડા લોકો જ જાગતા હોય છે...!
શુભ સવાર

Good Morning Status Gujarati
Good Morning Status Gujarati




મજબુત બનવાની મજા તો ત્યારે જ આવે,
સાહેબ
જ્યારે આખી દુનિયા
તમને કમજોર કરવાની આડમાં હોય...
શુભ સવાર

Good Morning Status Gujarati
Good Morning Status Gujarati





Good Morning Status Gujarati
Good Morning Status Gujarati




નસીબમાં જો સારું લખ્યં હશે ને,
તો હાથની આડી અવળી રેખાઓ પણ
સીધી દોર થઈ જશે !!
શુભ સવાર

Good Morning Status Gujarati
Good Morning Status Gujarati


Gujarati Suvichar Good Morning 11 to 20


સુપ્રભાત
મતલબની વાત બધા સમજે છે ,
બસ વાતનો મતલબ કોઈ નથી સમજતું..!!

Gujarati Suvichar Good Morning
Gujarati Suvichar Good Morning




ખોટી લાગણી ની વેલિડીટી બહુ ટૂંકી હોય છે..!!

Gujarati Suvichar Good Morning
Gujarati Suvichar Good Morning




હેસિયત જોઈને ખેરિયત પૂછતાં લોકોથી દૂર રહેવું સારું..!!

Gujarati Suvichar Good Morning
Gujarati Suvichar Good Morning




રંગ અને ઢંગ ગમે ત્યારે બદલે એ માણસ..!!

Gujarati Suvichar Good Morning
Gujarati Suvichar Good Morning




હૃદય માં રહેતા શીખો , 
હવામાં તો કેટલાય રહે છે..!!

Gujarati Suvichar Good Morning
Gujarati Suvichar Good Morning




દરેક સંબંધમાં એક ત્રીજી વ્યક્તિ રાહ જોતી જ હોય છે , 
કે આમનો સંબંધ બગડે અને મારો મેળ પડે..!!

Gujarati Suvichar Good Morning
Gujarati Suvichar Good Morning



મતલબ પૂરો થઈ ગયા પછી 
ખૂબી પણ ખામી દેખાવા લાગે છે..!!

Gujarati Suvichar Good Morning
Gujarati Suvichar Good Morning




તમે સમજો છો એટલું માસૂમ તો અહીંયા કોઈ નથી..!!

Gujarati Suvichar Good Morning
Gujarati Suvichar Good Morning




સંબંધોના ગણિત પણ ખોટા પડે ,
જ્યારે પોતાના જ રકમ બદલે..!!

Gujarati Suvichar Good Morning
Gujarati Suvichar Good Morning




હેસિયત જોઈને ખેરિયત પૂછતાં 
લોકોથી દૂર રહેવું સારું..!!

Gujarati Suvichar Good Morning
Gujarati Suvichar Good Morning

Subh savar 21 to 30



ઘણી વખત જતું કરવામાં જ બધું જતું રહેતું હોય છે..!!
Shubh Savar
Shubh Savar



Shubh Savar
Shubh Savar



સંબંધ ગમે તેટલો ભલે ને બગડેલા હોય ,
જો સુધારવા માંગતા હોય તો બધું ઠીક થઈ શકે છે..!!

Shubh Savar
Shubh Savar



હસતી કુદતી જિંદગીમાં ક્યારે કોને કય વાતનું ખોટું લાગી 
જાય છે એ જ ખબર નથી પડતી..!!

Shubh Savar
Shubh Savar




Shubh Savar
Shubh Savar



તમારા અમુક સંબંધ ભગવાન એટલે બગાડે છે ,
કે તમારી આખી જિંદગી ન બગડે..!!

Shubh Savar
Shubh Savar




હકીકત કંઈક અલગ જ હોય છે ,
બધા ગુમસુમ માણસ પાગલ નથી હોતા..!!

Shubh Savar
Shubh Savar




લાખ કસમો આપી દો ,
પણ છોડીને જવા વાળા જતા જ રહેશે સાહેબ..!!

Shubh Savar
Shubh Savar




બદલવાનો TREND છે સાહેબ ,
નવું આવે એટલે જૂનું બદલાઈ જાય છે..!!

Shubh Savar
Shubh Savar




સંબંધ બને કે ના બને , 
બસ બગડવા ન જોઈએ..!!

Shubh Savar
Shubh Savar

Good Morning Gujarati 31 to 40



Good Morning Gujarati
Good Morning Gujarati




સાથ આપવાવાળા કયારેય હાલાત નથી જોતા..!!

Good Morning Gujarati
Good Morning Gujarati




રંગ અને ઢંગ ગમે ત્યારે બદલે એ માણસ..!!

Good Morning Gujarati
Good Morning Gujarati




લાખ કસમો આપી દો ,
પણ છોડીને જવા વાળા જતા જ રહેશે સાહેબ..!!

Good Morning Gujarati
Good Morning Gujarati



Good Morning Gujarati
Good Morning Gujarati




હકીકત કંઈક અલગ જ હોય છે ,
બધા ગુમસુમ માણસ પાગલ નથી હોતા..!!

Good Morning Gujarati
Good Morning Gujarati




અમુક માણસો ને સંબંધ ની જરૂર નથી હોતી ,
ફક્ત વ્યક્તિ ની જ જરૂર હોય છે..!!

Good Morning Gujarati
Good Morning Gujarati



શુભ સવાર

નિભાવવું જ અઘરું છે..!!

છોડી દેવું તો સહેલું છે સાહેબ ,

Good Morning Gujarati
Good Morning Gujarati




હિંમત હોવી જોઈએ ,
બાકી સાથ નિભાવવાના વાયદા
બહુ લોકો કરતાં હોય છે..!!

Good Morning Gujarati
Good Morning Gujarati




આજકાલના સમયમાં તમે હોય કે ના હોય , 
કોઈને કંઈ ફરક નથી પડતો..!!

Good Morning Gujarati
Good Morning Gujarati

Suprabhat Gujarati 41 to 50



Suprabhat Gujarati
Suprabhat Gujarati




આ દુનિયા માં માણસ જ એક માત્ર એવું પ્રાણી છે , 
જેનું ઝહેર દાંતો માં નહીં પણ વાતો માં હોય છે..!!

Suprabhat Gujarati
Suprabhat Gujarati




આજકાલ ના સબંધો મૃગજળ જેવા જ છે , 
દુર થી પાસે દેખાય 
અને નજીક જાવ એમ દુર થઈ જાય..!!

Suprabhat Gujarati
Suprabhat Gujarati



માણસ ને માણસ નહીં પણ મદારી થવું છે , 
પોતાની આંગળી પર બીજાને નચાવવા છે..!!

Suprabhat Gujarati
Suprabhat Gujarati



કોઈ વગર કંઈ અટકતું નથી , 
એટલે કોઈએ ખોટા વહેમમાં ના રહેવું..!!

Suprabhat Gujarati
Suprabhat Gujarati



અમુક સંબંધો તો પહાડો જેવાં થઈ ગયા છે ,
જ્યાં સુધી આપણે ન બોલાવી 
ત્યાં સુધી તો એ જવાબ પણ નથી આપતાં..!!

Suprabhat Gujarati
Suprabhat Gujarati




માણસ અને હવા નો સ્વભાવ એક સરખો જ છે , 
હવા દિશા બદલે અને માણસ રંગ..!!

Suprabhat Gujarati
Suprabhat Gujarati



Suprabhat Gujarati
Suprabhat Gujarati



બધા માટે FREE ના રહ્યા કરો ,
બાકી ખુદ ની IMPORTANCE ખોઈ દેશો..!!

Suprabhat Gujarati
Suprabhat Gujarati



અત્યારના લોકો જોઈને લાગે છે કે ,
મતલબી ડે પણ હોવો જોઈએ..!!

Suprabhat Gujarati
Suprabhat Gujarati


Good Morning Gujarati Images 51 to 60


ૐ ગં ગણપતેય નમો નમઃ
શ્રી સિદ્ધિવિનાયક નમો નમઃ
અષ્ટવિનાયક નમો નમઃ
ગણપતિ બાપ મોરિયા

Ganapati Bapa Gujarati Status
Ganapati Bapa Gujarati Status



કોઈ વાર નથી લાગતી અલગ થવામાં , 
બસ એક થવામાં જ સમય લાગે છે..!!

Good Morning Gujarati Images
Good Morning Gujarati Images



લડી લેવાની તાકાત બધામાં હોય ,
પણ અમુક ને જીત વ્હાલી હોય તો અમુક ને સંબંધ..!!

Good Morning Gujarati Images
Good Morning Gujarati Images



સાંભળવાવાળા તો ઘણા છે , 
બસ સમજવાવાળું કોઈ નથી..!!

Good Morning Gujarati Images
Good Morning Gujarati Images



અત્યારે જમાનો એક જ વસ્તુ પર ચાલે છે , 
હું કહું એમ કરો તો જ તમે સારા બાકી ખરાબ..!!

Good Morning Gujarati Images
Good Morning Gujarati Images



છોડી દેવું તો સહેલું છે સાહેબ ,
નિભાવવું જ અઘરું છે..!!

Good Morning Gujarati Images
Good Morning Gujarati Images



સંબંધ અને Wi-Fi જ્યારે મફતનાં હોય ને ,
ત્યારે વ્યક્તિને તેની કદર જ થતી નથી..!!

Good Morning Gujarati Images
Good Morning Gujarati Images



ભટકાય છે જીવનમાં એવા પણ ઘણા , 
જેમના લીધે રસ્તો આપડે ભૂલી જઈએ છીએ..!!

Good Morning Gujarati Images
Good Morning Gujarati Images



રૂપિયાથી કદાચ રૂપ ખરીદી શકાય
પણ સંસ્કાર નહીં ,
સારા સંબંધ માટે 
સારું ખાનદાન જ શોધાય મિલકત નહીં..!!

Good Morning Gujarati Images
Good Morning Gujarati Images



માણસ ને પોતાની ઔકાતની ખબર ત્યારે પડે સાહેબ , 
જ્યારે ત્યાંથી જ ઠોકર વાગે
જ્યાં એને સૌથી વધુ ભરોસો હોય..!!

Good Morning Gujarati Images
Good Morning Gujarati Images

Shubh Savar Gujarati Message 61 to 



પૈસામાં ઘણી ગરમી હોય છે સાહેબ , 
એટલે જ તો સૌથી પહેલા સંબંધો બળી જાય છે..!!

Shubh Savar Gujarati Message
Shubh Savar Gujarati Message



આજકાલ કોઈ પર ભરોસો કરવો
એ જુગાર રમવા બરાબર છે..!!

Shubh Savar Gujarati Message
Shubh Savar Gujarati Message



તમારી તકલીફ અને દુઃખ એને જ કહેવુ 
જેને તમારી કિંમત હોય ,
બાકી પેટ ની વાતો કઢાવીને
લાભ લેવાવાળા ઘણા બેઠા છે..!!

Shubh Savar Gujarati Message
Shubh Savar Gujarati Message



કામ સિવાય કોઈ બોલાવતું નથી સાહેબ ,
સમય અને સંજોગ તો બે નંબર ની વાત છે..!!

Shubh Savar Gujarati Message
Shubh Savar Gujarati Message



માણસ ગમે તેટલો સારો હોય ,
એના વિશે ખરાબ બોલવા વાળા મળી જ જાય છે..!!

Shubh Savar Gujarati Message
Shubh Savar Gujarati Message



સબંધો ફક્ત નામના જ હોય છે ,
બાકી કામ પડે ત્યારે એક પણ કામ નથી આવતા..!!

Shubh Savar Gujarati Message
Shubh Savar Gujarati Message



જરૂર કરતાં વધારે સમય અને ઈજ્જત આપવા થી
લોકો બદલાય જાય છે..!!

Shubh Savar Gujarati Message
Shubh Savar Gujarati Message



બોલતા પહેલા વિચારજો સાહેબ , 
કેમ કે વાણી કરે એવી ઘાણી કોઈ નથી કરતું..!!

Shubh Savar Gujarati Message
Shubh Savar Gujarati Message


Good Morning Gujarati SMS

વર્તમાન જ અણમોલ છે, સાહેબ
હળીમળીને મોજથી જીવી લેજો.
કારણકે ભૂતકાળ પાછો આવતો નથી,
અને ભવિષ્યની કોઈને ખબર નથી !!

Good Morning Gujarati SMS
Good Morning Gujarati SMS




જીવીને  દેખાડો,
દેખાડી દેખાડીને
જીવવામાં કોઈ મજા નથી.
શુભ સવાર

Good Morning Gujarati SMS
Good Morning Gujarati SMS




પોતાના માઈનસ પોઈન્‍ટ જાણી લેવા
એ જિંદગીનો સૌથી મોટો પ્લસ પોઈન્‍ટ છે.

Good Morning Gujarati SMS
Good Morning Gujarati SMS




સાચું કહીને ભ્રમ ભાંગી નાખનાર
અજાણ્યો હોય તો પણ એ હિતેચ્છું ગણાય.

Good Morning Gujarati SMS
Good Morning Gujarati SMS




આવડતનું અભિમાન ન રાખવું.
કેમકે, આવડત કરતા દાનતની કિંમત વધારે હોય છે.

Good Morning Gujarati sms
Good Morning Gujarati SMS




અહંકાર અને ગેરસમજ
પરિવાર અને મિત્રોથી દૂર કરી દે છે.
અહંકાર સત્ય જોવા નથી દેતો અને
ગેરસમજ સત્ય સાંભળવા નથી દેતી...!!

Good Morning Gujarati SMS
Good Morning Gujarati SMS


Good Morning Sms Gujarti

થીગડું મારતા આવડવું
એ પણ એક કળા છે,
પછી એ વસ્ત્રમાં હોય કે વાતમાં
સુપ્રભાત

good morning sms gujarati
good morning sms gujarati




સુપ્રભાત
જીવવની દરેક સવાર
કેટલીક શરતો લઈને આવે છે
અને દરેક સાંજ કેટલાક
અનુભવ આપીને જાય છે.

good morning sms gujarati
good morning sms gujarati




સુપ્રભાત
છે તારી જ અંદર આનંદ,
જરા શોધ કર...
દુનિયાની છોડ ફિકર
જરાક તો મોજ કર...!!!

good morning sms gujarati
good morning sms gujarati




સુપ્રભાત
જીવનમાં ત્યાં સુધી નમવું જોઈએ,
જ્યાં સુધી સંબંધોમાં માન
અને મનમાં આત્મસન્માન બન્યું રહે.

good morning sms gujarati
good morning sms gujarati




શુભ સવાર
સમય ખૂબ ધારદાર હોય છે
કપાઈ તો જાય છે
પણ ઘણું બધું કાપીને...!!

good morning sms gujarati
good morning sms gujarati




જીવનમાં ચાર સિદ્ધાંંતો વ્યક્તિને સુખી કરે છે...!
પહેલું અનુકુળ થવું, બીજુ મનગમતું મૂકવું,
ત્રીજું ઘસાવું અને ચોથું સહન કરવું...!
શુભ સવાર

good morning sms gujarati
good morning sms gujarati




શુભ સવાર
જે શર્ટના કોલર ઉંચા થઈ જાય
એ ખીલી પરથી પડી જ જાય...!!

good morning sms gujarati
good morning sms gujarati




શુભ સવાર
મુશ્કેલી વગરનું જીવન મેળવવા
ક્યારેય પ્રાર્થના ન કરો.
પણ દરેક મુશ્કેલીઓને પહોંચી વળવાની
તાકાત મળે એ માટે પ્રાર્થના કરો.

good morning sms gujarati
good morning sms gujarati



good morning sms gujarati
good morning sms gujarati




શુભ સવાર
કિનારે ઉભા રહી પાણી જોવાથી
ક્યારેય નદી પાર નહીં થાય દોસ્ત !!

good morning sms gujarati
good morning sms gujarati


આ સિવાયના દરરોજની શુભકામના પાઠવતા સ્ટેટસ ડાઉનલોડ કરવા માટે.