Ashadhi Bij Gujarati Status | Asadi Bij | Ashadhi Beej Wishes in Gujarati | Ashadhi Bij

અષાઢી બીજનું મહત્વ 

    અષાઢ સુદ બીજ (અ‍ષાઢી બીજ) એટલે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નો દિવસ. કંસના તેડાથી અક્રુરજી બાળ કૃષ્ણને રથમાં બેસાડીને ગોકુળથી મથુરા લાવ્યા હતા. આ દિવસથી રથાયાત્રાનો પ્રારંભ થયેલ હોવાનું માનવામાં આવે છે.અને આ દિવસે અમદાવાદ, જગન્નાથ પુરી સહિત દેશભરમાં રથયાત્રા નિકળે છે. અમદાવાદમાં નિકળતી રથયાત્રા ગુજરાતની સૌથી મોટી રથયાત્રા છે. જ્યારે ઓરીસ્સામાં જગન્નાથ (શ્રી કૃષ્ણ), બલરામ અને સુભદ્રા આ ત્રણેય મૂર્તિઓને મોટા રથમાં બિરાજમાન કરી પુરીની મુખ્ય બજારમાં થઈ આશરે ૩ કિ.મી. દુર ગુડીયા મંદિરે લવાય છે. આ રથયાત્રા ભારતની તથા વિશ્વની સૌથી મોટી રથયાત્રા છે. આ સિવાય દસમી સદીમાં ગુજરાતના મુળરાજના સમકાલીન ગણાતા અને કચ્છ પ્રદેશના પ્રજાવત્સલ રાજવી લાખા ફુલાણીએ અષાઢી બીજથી નવા વર્ષની શરૂઆત કરેલી ત્યારથી કચ્છી માંડુઓ આ દિવસને નુતન વર્ષ તરીકે ઉજવે છે. 

અષાઢી બીજની તારીખ 

આ દિવસ વિક્રમ સંવત મુજબ વર્ષના નવમાં મહિનાનો બીજો દિવસ છે જ્યારે શક સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો બીજો દિવસ થાય છે. 

Click on Download Button and Enjoy this all Gujarati Status of Ashadhi bij. You can share, download and repost this all Ashadhi beej Status.

કોટે મોર ટહુક્યા,
વાદળે ચમકી વીજળી,
મારો રુદા રાણો સાયભળો,
આવી અષાઢી બીજ

સર્વે ભાઈઓને મારા
અષાઢીબીજના રામ રામ
Ashadhi Bij Gujarati Status
Ashadhi Bij Gujarati Status





Ashadhi Bij Gujarati Status
Ashadhi Bij Gujarati Status





ગગન ગાજેને મોરલા બોલે,
માથે ચમકતી વીજ,
એ હાલો પાંજે કચ્છમે,
આવી અષાઢી બીજ...
Ashadhi Bij Gujarati Status
Ashadhi Bij Gujarati Status





Ashadhi Bij Gujarati Status
Ashadhi Bij Gujarati Status

Ashadhi Beej Wishes in Gujarati


શુભ અષાઢી બીજ
કચ્છી નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ.

Ashadhi Beej Festival Wishes in Gujarati language
Ashadhi Beej Wishes in Gujarati




Ashadhi Beej Festival Wishes in Gujarati language
Ashadhi Beej Wishes in Gujarati




Ashadhi Beej Festival Wishes in Gujarati language
Ashadhi Beej Wishes in Gujarati




Jagannath Rath Yatra Wishes Gujarati

ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી 
અને બહેન સુભદ્રાજી અમદાવાદવાસીઓને
દર્શન આપવા રથયાત્રા પર નિકળ્યા છે.
ત્યારે સર્વેને હાર્દિક શુભકામનાઓ
ભગવાન સૌને સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય આપે
એવી પ્રાર્થના...!! 

Jagannath Rath Yatra Wishes Gujarati
Jagannath Rath Yatra Wishes Gujarati





જય રણછોડ... માખણ ચોર...
ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી
અમદાવાદવાસીઓને દર્શન આપવા રથયાત્રા પર નિકળ્યા છે
ત્યારે સર્વેને હાર્દિક શુભકામનાઓ.
ભગવાન સૌને સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય આપે
એવી પ્રાર્થના...!!

Jagannath Rath Yatra Wishes Gujarati
Jagannath Rath Yatra Wishes Gujarati





Jagannath Rath Yatra Wishes Gujarati
Jagannath Rath Yatra Wishes Gujarati




ગગન ગાજે ને મોરલા બોલે,
માથે ચમકે વીજ...
હરખની હેલી એ ચડીને,
આવી છે અષાઢી બીજ...
જય જગન્નાથ...

Jagannath Rath Yatra Wishes Gujarati
Jagannath Rath Yatra Wishes Gujarati
Download



Kutchi New Year Wishes

અન્ન વધે, ધન વધે, શાંતી વધે, હેત વધે, વધે દયાભાવ,
વધે મેણીજો સહયોગ, હીજ અસાજી શુભેચ્છા.
આ ભા ભેણે કે, કચ્છી નવે વરે જી લખ લખ વધાઈયું.
આવઈ પાંજી કચ્છી અષાઢી બીજ...!!

Kutchi New Year Wishes




Kutchi New Year Wishes




કોટે મોર ટહુક્યા,
ને વાદળે ચમકી વીજ,
મારા વિરાને વતન સાંભળ્યો,
જો ને આવી અષાઢી બીજ.
શુભ અષાઢી બીજ.

Kutchi New Year Wishes




આવર બાવર બોરડી, ફોલ કંઠા ને કખ,
હલો હોથલ પાંજે કચ્છડે જેતે માડૂ સવા લખ.
કચ્છી નવે વરે જીયું જજી જજી વધાઈયું...!!

Kutchi New Year Wishes



ટુંક સમયમાં આવનારા તહેવાર અને દિવસો




દરરોજ અપલોડ કરવા જેવા સ્ટેટસ