આ પોસ્ટમાં આપને મળશે પતિ પત્નીના જોકસ ગુજરાતી ભાષામાં. આ પતિ પત્નીના જોક્સને તમે ડાઉનલોડ તથા શેર પણ કરી શકશો.
Pati Patni Jokes Gujarati | Pati Patni Jokes In Gujarati
પત્ની : જો ફરી પાછા લઈ આવ્યા ને
સડેલા રીંગણા.
કેટલી વાર કીધું છે,
શાક લેવામાં ધ્યાન રાખો.
શાક વેચવા વાળીમાં નહી...
![]() |
Pati Patni Jokes Gujarati |
છેલાજી રે મારી હાટૂ પાટણથી
પટોળા મોંઘા લાવજો...
પણ કેટલા મોંઘા.....?
ભાવ ખબર છે ? પાટણના પટોળાનો ?
૬૦,૦૦૦ થી શરૂ થાય તો છેક ૧૦,૦૦,૦૦૦ સુધી.
છેલાજી છોલાઈ જાય આમાં.
લિ.ભડકેલા છેલાજી
![]() |
Pati Patni Jokes Gujarati |
સસરાનો ફોન આવ્યો,
" વાયરસના શું વાવડ છે કુમાર..? "
જમાઈ : ખાઈ પી ને સોફા પર
સ્પ્રેડ થઈ ગયો છે.!!
![]() |
Pati Patni Jokes Gujarati |
પત્ની : શું બનાઉં આજે ??
પતિ : કોશિશ કર કોરોનાની વેક્સીન બનતી હોય તો...
પત્ની : તમને પરણી ગઈ એમાં ટેલેન્ટ પૂરું થઈ ગયું,
બાકી બનાવી નાંખી હોત.
પતિ : ટેલેન્ટ પાછું આવી જતું હોય તો
છુટાછેડા આપવા તૈયાર છું,
આખરે આખી દુનિયાને બચાવવાનો સવાલ છે.
![]() |
Pati Patni Jokes Gujarati |
દુનિયામાં સૌથી મોટો દગો
લગ્નમાં થતો હોય છે,
ગાય જેવી કહીને
સિંહણ જેવી પધરાવી દે છે.
![]() |
Pati Patni Jokes Gujarati |
ગઈકાલે સાંજે પત્નીએ મને કહ્યું
તમારી પાસે ગરમ મોજાં નથી.
ચાલો બજારમાં જઈએ...
પાછા ફરતી વખતે અમારા હાથમાં
શાલ, ૨ ગરમ કુર્તી, ૧ લેડીઝ સ્વેટર
અને ૩ લેડીઝ કેપ હતી.
અને મારી ખાતરી માટે એમ કહ્યું કે
આ બજારમાં મોજાં સારા નથી
આવતીકાલે બીજે જઈશ...
![]() |
Pati Patni Jokes Gujarati |
પહેલા એણે ફસાવ્યો મને એની જાળમાં,
ને પછી સંસારની માયાજાળમાં.
જેટલી વાર ફેરવ્યો હતો મેં હાથ એના વાળમાં,
એ બધાય આજે નીકળે છે ભાત અને દાળમાં...
![]() |
Pati Patni Jokes Gujarati |
પરણેલા પુરુષોની તકલીફ તો જુઓ,
પોતાની સાથે સાથે
ફોનને પણ સાઈલન્ટ રાખવો પડે છે.
![]() |
Pati Patni Jokes Gujarati |
પત્ની : આજે ઓફિસથી ધરે બહેલા આવી જજો.
ફિલ્મ જોવા જવાનું છે.
પતિ : ન આવુ તો ?
પત્ની : જુદાં જુદાં ચૂંટણી ચિહ્નોથી સ્વાગત થશે.
સમયસર આવશો તો બીજેપી ના ચિહ્નથી,
મોડા આવ્યા તો કોંગ્રેસના ચિહ્નથી અને
વધુ મોડા આવ્યા તો આપના ચિહ્નથી.
![]() |
Pati Patni Jokes Gujarati |
0 Comments
Post a Comment
Thanks For your review.