100+ Gujarati Jokes | Gujarati Jokes Images without Watermark | Jokes Gujarati | Gujarati Jokes Image
Laughing is the really useful in our life. so we provide laughing by Gujarati Jokes. this Jokes in Gujarati are really Funny and hope you will enjoy this Gujarati comedy jokes. All Gujarati Jokes ideas are in form of vijudi na jokes, kathiyawadi jokes, Gujarati Jokes, new funny jokes in Gujarati. All Gujarati Jokes are with Gujarati jokes text ane Gujarati jokes image. you are feel free to download this Gujarati Jokes Images. You Can Share This Gujarati Jokes Image or Gujarati Jokes Text as your instagram gujarati post, Facebook Gujarati post, sharechat gujarati post, Tiktok Gujarati comedy video. if you are gujarati page admin then this Gujarati Jokes will become very helpfull for your gujarati page.
હસવું જીવનમાં ખૂબ જરૂરી છે. તો આપને હસાવવા માટે અમે ગુજરાતી જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ ગુજરાતીમાં છે અને ખૂબ જ ફની છે તો આશા રાખીએ કે તમે આ ગુજરાતી કોમેડી જોક્સનો આનંંદ માણશો. બધા જ ગુજરાતી જોક્સ વિજુડીના જોક્સ, કાઠિયાવાડી જોક્સ, ગુજરાતી જોક્સ, નવા ગુજરાતી ફની જોક્સ પ્રકારના છે. બધા ગુજરાતી જોક્સ ગુજરાતી જોક્સના લખાણ તથા ગુજરાતી જોક્સના ફોટો સાથે આપેલા છે. તમે આ ગુજરાતી જોક્સના ફોટો તથા ગુજરાતી જોક્સના લખાણને તમારી ઈન્સ્ટાગ્રામ પોસ્ટ, ફેસબૂક પોસ્ટ, શેરચેટ પોસ્ટ પર શેર કરી શકો છો કે ટીકટોકના વિડીયો બનાવવા માટે ઉપયોગમાં લઈ શકો છો.જો તમે ગુજરાતી પેજ એડમિન છો તો આ ગુજરાતી જોક્સ તમારા પેજ માટે મદદ રૂપ થઈ શકે છે.
Gujarati Jokes 01 to 10
ગણિતના શિક્ષક સ્ટાફ રૂમમાં બેસીને
ખાલી ડબામાં રોટલી ડૂબવીને ખાતા હતા....
તે જોઈને ગુજરાતીના શિક્ષક બોલ્યા
"અલ્યા ડબામાં શાકતો નથી ?"
ગણિત શિક્ષક બોલ્યા અમે તો શાકને એક્સ ધારેલ છે.
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
Gujarati Jokes 11 to 20
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
Gujarati Jokes 21 to 30
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
Gujarati Jokes 31 to 40
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
જે હું બોલું છું એ હું કરૂ છું
જે હું નથી બોલતો એ હું કરતો જ નથી.
આપડા થી થાય નઇ એમાં શું
મગજ મારી કરવી....
![]() |
Gujarati Jokes Image |
રીંગણાં અને દૂધી
ખાતા ના હોય
અને પાછાં ક્યે
જાનુ, તુ મારી સાથે વાત નહીં
કર
તો હું, ઝેર પી લઇશ.
હવે ભાઈ તું
પેલા કારેલા ખાતા શીખ
હાલી નિકળો
છો...
![]() |
Gujarati Jokes Image |
નવેમ્બર-ડિસેમ્બરમાં તો
એવી રીતે લગ્નો થાય છે,
કે જાણે વર-કન્યા ઉપર
૫૦% નું ડિસ્કાઉન્ટ
મળી રહ્યું હોય.
![]() |
Gujarati Jokes Image |
વાળ
કપાવતા વખતે ધીમેથી
ટીવી
જેવા માટે ગરદન ઊંચી કરીએ,
અને
વાણંદ એક જ ઝાટકે
ગરદન નીચી કરી નાખે.
ત્યારે,સાલું
લાગી આવે કે,
આ દુનિયામાં આપણી
કોઈ ઈજ્જત જ નથી..
કંકોત્રીની
અંદર
પુરુષના
નામ આગળ ચિ.
કેમ
લખેલું હોય છે?
“ચિંતાગ્રસ્ત”
પત્ની
ના નામ આગળ
અ.સૌ.
કેમ લખેલું હોય છે?
“એકલી
સો બરાબર.”
![]() |
Gujarati Jokes Image |
હું મારી ગર્લફ્રેન્ડને
બહુ પ્રેમ કરું છું,
પણ પ્રોબ્લેમ એ છે કે
એને ખબર નથી કે
એ મારી ગર્લફ્રેન્ડ છે.
![]() |
Gujarati Jokes Image |
કોમેન્ટ ટાઇપ કરવામાં
સાવધાની રાખવી,
“હા જી” નીજગ્યાએ
“હા દી” ટાઇપ થઇ જશે તો
ગઠબંધન, રક્ષાબંધનમાં
પરિવર્તિત થઇ શકે છે.
![]() |
Gujarati Jokes Image |
જીવનનો
સૌથી અધરો પ્રસંગ
એટલે
ચા રકાબીમાં રેડીયાં પછી
છીંક આવવી.
![]() |
Gujarati Jokes Image |
બાળપણમાં મમ્મીએ
કાઇક એવી નજર ઉતારી છે,
કે આજ સુધી કોઇ
છોકરીની મારા પર નજર જ નહિ પડી.
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
ન્હાવાનાંં સાબુ ઉપર
છોકરીઓના જ ફોટા કેમ હોય છે.?
ન્હાતા તો છોકરાઓ પણ હોય છે...!!
આંદોલન
કરવું પડશે હવે...
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
પેપરમાં
જાહેરાત હતી..!!
જોઇએ
છે...
ધરના ઉંબરામાં
ચોખાથી ભરેલા કળશને
લાત
મારવા વાળી..!!
ટચૂકડી
જાહેરાત
![]() |
Gujarati Jokes Image |
અમારી
બધી ખુશી
છીનવી
લેશો તો ચાલશે,
પણ જો કોઇએ ગોદડું ખેચ્યું
તો માથાકૂટ થઇ જશે...
ઠંડી
લાગે છે બાપલિયાવ
![]() |
Gujarati Jokes Image |
છોકરીઓનું
બેસ્ટ ફ્રેન્ડ હોવું
સહેલું
નથી હોતું.
એના નખ તુટે
તો પણ બેસણું કરવું પડે....
![]() |
Gujarati Jokes Image |
પ્રેમમાં
આંધળો માણસ
અને ચા માં ડૂબેલું બિસ્કીટ
બંનેને બચાવવા
ખુબ
મુશ્કેલ હોય છે...
![]() |
Gujarati Jokes Image |
દૂધ સી સફેદી
ફોટો એડીટીંગ સે આયે...
કાલી કાલી લડકીયા ભી
ખીલ ખીલ જાયે..
![]() |
Gujarati Jokes Image |
“૨૦૨૧ ની કંકોત્રી નો ટહુકો”:
રસી
મુકાવી દીધી હોય તો,
માલા
કાકા/મામા ના લગ્ન
માં
જલુલ પધારજો..
![]() |
Gujarati Jokes Image |
એક વાર હોઠ પર.
એક વાર ગાલ પર.
એક વાર કપાળ પર.
એક વાર હાથ પર.
.........
........
વેસેલીન જરૂર
લગાવી લેજો.
શિયાળો આવી ગયો છે.
![]() |
Gujarati Jokes Image |
એક નેતા
ગામડામાં ગયા અને લોકોને પુછયું કે
“તમારી ગમે તે
સમસ્યા હોય એ કહો...”
ગામ લોકો એ
કહ્યું કે ગામમાં બે સમસ્યા છે.
એક તો ગામમાં
ડોકટર નથી !
નેતાએ ફોન
કાઢીને કોઇક સાથે વાત કરીને કહ્યું
“હાલો એ સમસ્યા પતી ગઇ,બીજી બોલો!”
ગામ લોકોએ
કહ્યું બીજુ એ કે,
અમારા ગામમાં એકેય કંપનીનું મોબાઇલ નેટવર્ક નથી આવતું.
![]() |
Gujarati Jokes Image |
કય કહેવા જેવું જ નથી
મારું Body ડોરેમોન જેવી
ને life નોબિતા જેવી
બની ગઇ છે.
![]() |
Gujarati Jokes Image |
અત્યારે ઠંડુ
પાણી પીએ નેતો
શરીરમાં પાણી ક્યાં પોચ્યું
એ LOCATION
પણ ખબર પડી
જાય....
![]() |
Gujarati Jokes Image |
આજ મે ખુદ
મારું સન્માન કર્યું...!!
શાલ ઓઢી ને,
ટાઇઢ તો જો
![]() |
Gujarati Jokes Image |
પ્રેમમાં પેહલું
ડગલું
અને આ શિયાળામાં
નહાવામાં પહેલું ડબલું
ખૂબ અગત્યના હોય છે.
![]() |
Gujarati Jokes Image |
ચાર ભાઇબંધ
હોટલમાં જમવા ગયા,
ખાધા પછી બધા ઝગડો કરતા હતા,
બધા કહેતા હતા બિલ હું આપીશ, બિલ હું આપીશ
છેલ્લે નક્કી થયું જે હોટેલ નો એક ચકકર મારી
પહેલા આવશે એ બીલ આપશે
મેનેજર ને સિટી
મારવાનું કહ્યું.
મેનેજરે સિટી
મારી ચારે જણા દોડ્યા
મેનેજર આજ સુધી ત્યાં જ ઉભો છે,
એકેય વળી ને પાછો નથી આયો.
![]() |
Gujarati Jokes Image |
ભૂલો ભલે બીજું
બધું પણ
જ્યારે ફોન CHARGING મા મૂકો
ત્યારેએની સ્વીચ ચાલુ કરવાનું ભુલતા નહિં...
![]() |
Gujarati Jokes Image |
પાણી ઉકાળીને પીવાનું રાખો
કારણકે, નદી તળાવમાં
માછલીનાં બચ્ચાં ડાઇપર નથી પહેરતાં
![]() |
Gujarati Jokes Image |
સવાર સવારમાં લોકો
એટલા બધા સુવિચાર મોકલે છે કે
જાણે મારે જ
સુધારવાનું બાકી હોય...
![]() |
Gujarati Jokes Image |
ઠંડીનું જોર વધતા
બાથરૂમ જતી તમામ
ફલાઇટો
રદ કરેલ છે...
![]() |
Gujarati Jokes Image |
લ્યો એમ ના ચાલે...
નાસતો લેવો જ પડશે
“પણ મને ભૂખ નથી”
“અરે એમ નહીં, હું કહું છું કે,
"નાસ" તો લેવો જ
પડશે......
![]() |
Gujarati Jokes Image |
મે એને કાર ગિફટ મા આપી
તો પણ એ નારાજ છે....
તમે જ કહો હવે,
એ ૧૦ રૂપિયા નો સેલ તો
જાતે ખરીદી શકે ને...
![]() |
Gujarati Jokes Image |
મારે GIRL FRIEND એટલા માટે
નથી
કેમ કે,
ફુક મારીને વાગેલું
મટાડવા નું ટેલેન્ટ મારા માંં નથી...
![]() |
Gujarati Jokes Image |
ખુશ કેમ રહેવું એ તો
કુકર પાસેથી શીખવા જેવું છે...
ઉપર પ્રેશર
નીચે આગ
તો પણ બિન્દાસ
સીટી મારતો રહે છે...
![]() |
Gujarati Jokes Image |
પોલીસ ને જોઇને
લોકો
એટલી ઝડપથી માસ્ક પહેરે છે,
કે
જેવી રીતે પહેલાના જમાનામાં
સસરાંને જોઇને વહુઓ લાજ કાઢતી...
![]() |
Gujarati Jokes Image |
લગન માં બાયું
એકબીજા ની
સાડી જોઇને
બળતરા કરે
અને ભાઇઓ એકબીજા
ની
લાડી ને જોઇને
બળતરા કરે...
![]() |
Gujarati Jokes Image |
વધારે ફોન
વાપરવાથી
આંખો ખરાબ થાય,
એટલે હું એક જ
ફોન
વાપરું છું....
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
બધાના દિલ પથ્થરના
નથી હોતા સાહેબ
અમુકના .
બટેટાના પણ હોય છે
ગમે તે શાકમાં મિક્ષ થઈ જાય છે.
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
![]() |
Gujarati Jokes Image |
0 Comments
Post a Comment
Thanks For your review.