25+ Gujarati jokes on Uttrayan | Gujarati jokes on Makar sankranti | Uttrayan jokes in gujarati | Makar sankranti jokes in gujarati
All Gujarati makar sankranti images based on jokes.This Makar sankranti images in
gujarati. So, Gujarati uttrayan images often write as Uttrayan
images in gujarati.this Makar sankranti images is for festival of Makar sankranti also known as Uttrayan. in our busy life Uttrayan
jokes in gujarati provide relaxation for Makar sankranti jokes in gujarati you can share this Gujarati jokes on
uttrayan or Gujarati jokes on makar sankranti, Uttrayan images, makar sankranti
images with out any hatitation.
Gujarati jokes on Uttrayan
હમે તો પતંગને લૂટા,
દોરી મેં કહા દમ થા.
જહાં ચગાને કા મોકા મિલા,
વહા સાલા પવન કમ થા...
 |
Gujarati jokes on Uttrayan |
કોઈને નોકરી નથી મળતી,
તો કોઈને છોકરી નથી મળતી,
બાકી બધું તો ઠીક પણ
મને તો મારી જુની ફીરકી
પણ નથી મળતી.
 |
Gujarati jokes on Uttrayan |
માણસ અને પતંગની વ્યથા
સરખી છે, સાહેબ
પતંગને બેલેન્સ રાખવા
" પંછડું " બાંધવામાં આવે અને
માણસને બેલેન્સ રાખવા
" પરણાવી " દેવામાં આવે.
 |
Gujarati jokes on Uttrayan |
Gujarati Jokes on Makar Sankranti
કુંવારાઓના " પેચ " લાગી જાય
અને પરણેલાઓને
થોડી " ઢીલ " મળી જાય.
એવી મારા તરફથી સૌને
ઉતરાયણની શુભેચ્છાઓ
 |
Gujarati jokes on Makar sankranti |
હવે આવી અફવા કોણે ફેલાવી કે,
ઉતરાયણ એટલે વેલેન્ટાઈન ડે ના
દિવસે કોને પ્રપોઝ કરવું
એ શોધવા માટે એક મહિના
પહેલા આવતો મોકો છે.
 |
Gujarati jokes on Makar sankranti |
ફીરકી પકડનારી છોકરીઓ તો ઘણી મળી જશે,
મારે તો એવી છોકરી જોઈએ
જે દોરીમાં પડેલી ગુંચને ઉકેલી આપે.
 |
Gujarati jokes on Makar sankranti |
પુરુષનું પણ પતંગ જેવું છે, સાહેબ
કન્યા સારી બંધાય તો ઉંચી ઉડાન
અને ખોટી બંધાય તો
ગોળ ગોળ ફરતો થઈ જાય.
 |
Gujarati jokes on Makar sankranti |
Makar Sankranti Gujarati Jokes
આખુ વરસ સ્માર્ટફોન વાપરી વાપરીને
તમારી વાંકી વળી ગયેલી ડોકને,
સીધી કરવાનો મોકો આપનાર,
અદભૂત તહેવાર
મકરસંક્રાંતિની આપને શુભકામના.
.webp) |
Makar Sankranti Gujarati Jokes |
કુવારાઓના 'પેચ' લાગી જાય અને
પરણેલાઓને થોડી 'ઢીલ' મળી જાય
એવી મારા તરફથી સહુને
ઉત્તરાયણની શુભેચ્છા...!
.webp) |
Makar Sankranti Gujarati Jokes |
ઊંધિયું તો બધાને ત્યાં હશે,
સીધીયું જ મળતી નથી.
.webp) |
Makar Sankranti Gujarati Jokes |
Uttrayan Jokes
ગમે તેટલા ટીચકા મારીને
આપની પતંગ ચગાવી હોય,
પણ બાજુમાં કપાયેલી પતંગ આવે
એટલે આપણું મન પલળે જ...!
પરણીત પુરુષની ફાટેલી ડાયરીમાંથી...
 |
Uttrayan jokes |
જેના ગાલનો તલ જોઈને હું હલી જતો હતો,
કાલે એના જ હાથના તલાના લાડુ ખાઈને
દાંત પણ હલી ગયા...
 |
Uttrayan jokes |
 |
Uttrayan jokes |
આ તમામ જોક્સનો ઉદ્દેશ કોઈની લાગણી દુભાવવાનો કે ભાવનાને ઠેસ પહોંચાડવાનો નથી. પરંતુ આ તણાવ ભરી જીંદગીમાં હાસ્યના બે ક્ષણ લાવવાનો છે.
આ સિવાયના ઉતરાયણના સ્ટેટસ, ઉતરાયણની શુભકામનાઓ મેળવવા માટે
Makar sankranti Wishes Gujarati
0 Comments
Post a Comment
Thanks For your review.