In this Post you will get Gujarati love status with download option in 900*1600 size. This Beautiful Love Status Gujarati is in high resolution.
Love Status Gujarati
જ્યારે તમે સ્ત્રીથી કશું છૂપાવી ના શકો,
ત્યારે સમજવું કે તમે તે સ્ત્રીના પ્રેમમાં છો..
.webp) |
Love Status Gujarati |
છે આકર્ષણ ગજબનું
તારી આંખોમાં...
અસમંંજસમાં છું,
વસવાટ કરું કે વિસામો...!
.webp) |
Love Status Gujarati |
.webp) |
Love Status Gujarati |
ઘોંઘાટનું બહાનું કરી તમે 'સાદ' ના દીધો,
નહીતર હાથવગી રાખી હતી ઈચ્છા
મેં રોકાઈ જવાની.
.webp) |
Love Status Gujarati |
કર્યો છે જે તને
એ પ્રેમ નહીં સમર્પણ છે મારું.
કાગળ પર જે ઉતરે છે
એ શબ્દ નહીં વર્ણન છે તારું.!!
.webp) |
Love Status Gujarati |
એકાદ પત્ર તું લખે જો મને જવાબમાં,
તો બે પંક્તિ હું પણ ઉમેરુ
મારા અંદાજમાં...
.webp) |
Love Status Gujarati |
કરી લે મારી પ્રિતની રીતના વખાણ
શરમાયા વગર,
કરુ તારી જ વાત,
એ પણ તારુ નામ લીધા વગર...
.webp) |
Love Status Gujarati |
તારા સપ્તરંગી પાલવમાં
કુદરતની કેવી કળા વર્તાય છે.
વહેતા પવનમાં
રોજ તારી જ ખુશ્બુ મને મહેકાય છે...
.webp) |
Love Status Gujarati |
હોઉ છું હવા રુપે હું
કે તુ માણી શકે મને,
નથી દુર તારાથી
જો જાણી શકે મને...
.webp) |
Love Status Gujarati |
ક્યાંક તો એ
મોસમની તીથી લખાયેલી હશે..,
જ્યાં ત્રણેય ઋતુ
બસ તારા પ્રેમથી ભીંજાયેલી હશે..
.webp) |
Love Status Gujarati |
વાવું તારો ખ્યાલ
ને ઉગી નીકળે વ્હાલ,
સ્વપ્નોની જાહોજલાલી
ને અમથા-અમથા ન્યાલ...!!
.webp) |
Love Status Gujarati |
આવો તો
આજીવન સાથીદાર બનીને આવજો
પળ બે પળના મુલાકાતીઓ
અમને પસંદ નથી.
.webp) |
Love Status Gujarati |
એટલી સસ્તી નથી આ જિંદગી
કે કોઈની પાછળ હું ગુજારી દઉંં...
છતાં તને જોઈને થાય છે
કે ફરી એક વાર વિચારી લઉં...!!
.webp) |
Love Status Gujarati |
.webp) |
Love Status Gujarati |
આ સિવાયની શાયરી અને સટેટસ ડાઉનલોડ કરવા માટે
1 Comments
This is top-tier work! The practicality of these features really stands out. Keep going, you're Keyword!
ReplyDeletePost a Comment
Thanks For your review.