Welcome friends, we are here with new Gujarati Kataksh Status. In this Gujarati Status Katax no water mark or not any text on this Gujarati whatsapp status. you can feel free to download this Gujarati Katax Status and also feel free to share or post this Gujarati Status on your facebook page and Instagram page. for Gujarati Status Download click below Download button.

મિત્રો આપનું સ્વાગત છે, અમે હાજર છીએ એક નવા ગુજરાતી સ્ટેટસ સાથે. આ ગુજરાતી સ્ટેટસમાં કોઈ વોટરમાર્ક કે કોઈનું નામ લખેલ નથી. તમે આ ગુજરાતી સ્ટેટસને ડાઉનલોડ, ફેસબુક પેજ કે ઈન્‍સ્ટાગ્રામ પેજ પર શેર કે પોસ્ટ કરી શકો છો.આ ગુજરાતી સ્ટેટસ ને સારી ક્વોલીટીમાં ડાઉનલોડ કરવા માટે નીચેના ડાઉનલોડ બટન પર ક્લિક કરો.


Gujarati Status Download

This Gujarati Status on Kataksh and words of this Gujarati Quotes 

" પોતાની આદત પ્રમાણે ચાલવામાં એટલી ભૂલ નથી થતી જેટલી દુનિયાનો ખ્યાલ અને લોકો શું કહેશે એ મનમાં રાખવાથી થાય છે. " 

Gujarati Kataksh Status


પહેલા ફોન કરીયે તો દૂરના સાથે વાત થતી,
હવે ફોન મુકીયે તો ધરના સાથે વાત થાય છે...!!

Gujarati kataksh Status



પ્રામાણિકતા અત્યંત કીંમતી ભેટ છે,
ચીલા ચાલુ વ્યક્તિ પાસેથી તેની આશા રાખશો નહીં...
- કડવું સત્ય

Gujarati kataksh Status




પ્રી-વેડીંગ ના જમાનામાં
પ્રી-અન્‍ડરસ્ટેંડિંગની વધુ જરૂર છે.
- કડવું સત્ય

Gujarati kataksh Status



મૂકીને આવ્યા છે ગામડાની મોટી હવેલી...!!
સાહેબ, એ લોકો શહેરમાં
બે રૂમને પ્રગતિ સમજે છે.!!

Gujarati kataksh Status




ગાંધી તારુ ટોળું તો મોટું છે.
તેમને ડર માત્ર સત્યની પડખે
ઉભા રહેવામાં લાગે છે.
- પ્રશાંત દયાળ

Gujarati kataksh Status



આ સિવાયના ગુજરાતી પોસ્ટ ડાઉનલોડ કરવા માટે