આ પોસ્ટમાં આપને મળશે નેતાજી સુભાષચંદ્ર બોઝનું જીવનચરિત્ર નિબંધ સ્વરૂપે તથા તેમના સુવિચારો અને સ્ટેટસ. 

Netaji Subhash Chandra Bose In Gujarati | નેતાજી સુભાષચંદ્ર બોઝ વિશે નિબંધ, તેમના સુવિચારો અને સ્ટેટસ

    સુભાષચંદ્ર બોઝનો જન્‍મ ૨૩ જાન્યુઆરી ૧૯૮૭ ના રોજ ઓરિસ્સા રાજ્યના કટક શહેર ખાતે થયો હતો. પિતા જાનકીનાથ કટક શહેરના પ્રખ્યાત વકીલ હતા. જાનકીનાથ બંગાળ વિધાનસભાના સભ્ય પણ રહ્યા હતા. અંગ્રેજોએ તમને રાયબહાદુરનો ખિતાબ આપ્યો હતો. માતાનું નામ પ્રભાવતી હતું.

    પ્રભાવતી અને જાનકીનાથના ૬ દિકરીઓ અને ૮ દિકરા સહિત કુલ ૧૪ સંતાનો હતા. જેમાં સુભાષચંદ્ર બોઝ નવમું સંતાન અને પાંચમા પુત્ર હતા. તમામ ભાઈઓમાંથી સુભાષબાબુને શરદચંદ્ર(શરદબાબુ) સાથે વધારે લાગણી હતી. શરદબાબુ પ્રભાદેવી અને જાનકીનાથના બીજા પુત્ર હતા. સુભાષબાબુ એમને મેજદા કહીને બોલાવતા હતા. શરદબાબુની પત્નીનું નામ વિભાવતી હતું. 

    સ્વામી વિવેકાનંદનું સાહિત્ય વાંચી સુભાષચંદ્ર બોઝ તેમના શિષ્ય બની ગયા હતા. ઈ.સ.૧૯૨૧ માં ઈંગ્લેંંડ જઈ ભારતીય સિવિલ સેવા (આઈ.સી.એસ.) પરીક્ષા ચોથા ક્રમે પાસ કરી હતી. પરંતુ અંગ્રેજ સરકારની કોઈ નોકરી સ્વીકારી ન હતી.

    સુભાષબાબુ તેમના એ તેમના જાહેર જીવનમાં અદાજે અગિયાર બાર વર્ષ કારાવાસમાં કાઢ્યા હતાં. અખીલભારતીય ટ્રેડ યુનિયન ના તેઓ પ્રમુખ પણ બન્યા હતા. ઈ.સ.૧૯૩૦માં સુભાષબાબુ જેલમાં હતા તે દરમિયાન તેમને કોલકતાના મેયર તરીકે ચુંટવામાં આવ્યા અને આ કારણે સરકાર તેમને મુકત કરવા માટે મજબુર થઈ હતી.

    ઈ.સ.૧૯૩૮ માં હરિપુરા(સુરત) ખાતેના કૉંંગ્રેસના ૫૧ માં અધિવેશન પહેલા ગાંધીજીએ સુભાષબાબુની પ્રમુખ તરીકે પસંદગી કરી અને આ અધિવેશનમાં તેઓ કૉંગ્રેસના પ્રમુખ બન્યા હતા. ઈ.સ.૧૯૩૯માં ત્રિપુરા અધિવેશનમાં ગાંધીજી સમર્થિત પટ્ટાભિ સીતારામૈયાને ૧૩૭૭ સામે ૧૫૮૦ મતોથી હરાવી ને ૨૦૩ મતથી તેઓ ફરી પ્રમુખ બન્યા હતા. પરંતુ ગાંધીજી સાથે મતભેદ થતા ૨૯ એપ્રિલ, ૧૯૩૯ ના રોજ તેમણે કૉંંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. ૩ મે, ૧૯૩૯ ના રોજ તેમણે 'ફોરવર્ડ બ્લોક' નામના પક્ષની સ્થાપના કરી હતી. તેઓ 'સ્વરાજ' નામથી એક અખબાર પણ ચલાવતા હતા. 

    ૨૧ ઓક્ટોબર, ૧૯૪૩માં નેતાજીએ સિંગાપુરમાં અર્જી-હુકુમત-એ-આજાદ હિંદ એટકે કે સ્વાધીન ભારતની અંતરિમ સરકારની સ્થાપના કરી. નેતાજી આઝાદ હિંદ ફોજના સરસેનાપતિ બન્યા અને આઝાદ હિંદ ફૌજમાં જાપાનની સેના દ્વારા પકડાયેલ ભારતીય યુદ્ધ કેદીઓની ભરતી કરી તેમને તાલીમ આપી આઝાદ હિંદ ફૌજનું નવનિર્માણ કર્યું.  તેમણે સ્ત્રીઓ માટે અલગ લશ્કરી રેજીમેન્‍ટ ઝાસીની રાણી સ્થાપી જેનું નેતૃત્વ કેપ્ટન લક્ષ્મી સહેગલે કર્યું હતું. તથા તેમણે આઝાદ હિંદ ફૌજમાં ગાંધી, સુભાષ, નહેરુ અને આઝાદ નામે ચાર બ્રિગેડ રચી હતી.

    પૂર્વ એશિયામાં ત્યાંના લોકોને ઉદ્દેશીને કરેલા ભાષણ દરમિયાન ત્યાંના સ્થાનિક લોકોને આઝાદ હિંદ ફૌજમાં ભરતી થવા અને આર્થિક સહયોગ કરવા માટે આવકાર્યા હતા. તથા તેમણે 'તુમ મુઝે ખુન દો, મે તુમ્હે આઝાદી દુંગા' નું સુત્ર આપ્યું હતું. આઝાદ હિંદ ફૌજને પ્રરિત કરવા માટે નેતાજીએ 'ચલો દિલ્લી' નો નારો આપ્યો હતો. આ સિવાય તેમણે આપેલ 'જય હિંદ' નો નારો ભારતનું રાષ્ટ્રીય સુત્ર બન્યું છે. નેતાજીએ 'ધ ઈન્‍ડીયન સ્ટ્રગલ (ભાગ-૧ અને ભાગ-૨)' અને 'અન ઈન્‍ડીયલ પીલગ્રીમ' નામના પુસ્તકો લખ્યા હતા.

    ૦૬ જુલાઈ ૧૯૪૪ ના રોજ આઝાદ હિંદ રેડિયો પર ભાષણ કરતી વખતે ગાંધીજીને સૌપ્રથમ વાર 'રાષ્ટ્રપિતા' કહીને સંબોધ્યા અને પોતાના જંગ માટે તેમના આશીર્વાદ માંગ્યા. આ રીતે સુભાષચંદ્ર બોઝએ ગાંધીજીને રાષ્ટ્રપિતાનું બિરુદ આપ્યું હતું. ગાંધીજી દ્વારા સુભાષચંદ્રબોઝને 'નેતાજી' નું બિરુદ આપવામાં આવેલ. તથા ચિતરંજન દાસ દ્વારા 'યંગ ઓલ્ડ મેન' અને રવિન્‍દ્રનાથ ટાગોર દ્વારા 'દેશનાયક'નું બિરુદ આપવામાં આવેલ હતું.

    ૧૮ ઓગષ્ટ ૧૯૪૫ માં હવાઈજહાજ દ્વારા માંચુરિયા જતી વખતે વિમાન અકસ્માતમાં તેમનું નિધન થયું હોવાનું મનાય છે. 

નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા અપાયેલ જુદા જુદા સુત્રો તથા તે સુત્રો ઈમેજ સ્વરૂપે આપની સમક્ષ રજુ કરેલ છે. 

Subhash Chandra Bose na Vicharo In Gujarati

સ્વતંત્રતા આપવામાં નથી આવતી, તે લેવામાં આવે છે.
Shubhash Chandra Bose na Vicharo In Gujarati
Shubhash Chandra Bose na Vicharo In Gujarati

Shubhash Chandra Bose na Vicharo In Gujarati
Shubhash Chandra Bose na Vicharo In Gujarati

રાજકીય સોદાબાજીનું રહસ્ય એ છે કે
તમે ખરેખર જે છો
તેના કરતાં વધુ મજબુત દેખાવો.
Shubhash Chandra Bose na Vicharo In Gujarati
Shubhash Chandra Bose na Vicharo In Gujarati

Shubhash Chandra Bose na Vicharo In Gujarati
Shubhash Chandra Bose na Vicharo In Gujarati

એક વ્યક્તિ એક વિચાર માટે મરી શકે છે,
પરંતુ તે વિચાર, તેના મૃત્ય પછી,
હજાર જીવનમાં અવતરશે.
Shubhash Chandra Bose na Vicharo In Gujarati
Shubhash Chandra Bose na Vicharo In Gujarati

ભૂલશો નહીં કે અન્યાય અને અન્યાય સાથે 
સમાધાન કરવું એ સૌથી ગંભીર ગુનો છે.
શાશ્વત કાયદો યાદ રાખો :
જો તમારે મેળવવું હોય તો તમારે આપવું જ પડશે.
Shubhash Chandra Bose na Vicharo In Gujarati
Shubhash Chandra Bose na Vicharo In Gujarati

સ્વતંત્રતા આપવામાં નથી આવતી,
તે લેવામાં આવે છે.
Shubhash Chandra Bose na Vicharo In Gujarati
Shubhash Chandra Bose na Vicharo In Gujarati

Subhash Chandra Bose Quotes in Gujarati

સાચા સૈનિકને લશ્કરી અને આધ્યાત્મિક તાલીમ
બંંનેની જરૂર હોય છે.
Shubhash Chandra Bose Quotes in Gujarati
Shubhash Chandra Bose Quotes in Gujarati

વાસ્તવિકતા, છેવટે આપણી નાજુક સમજ માટે
સંપૂર્ણ રીતે સમજવા માટે ખૂબ મોટી છે.
તેમ છતાં, આપણે આપણા જીવનનું નિર્માણ એવા
સિદ્ધાંંત પર કરવાનું છે જેમાં મહત્તમ સત્ય છે.
Shubhash Chandra Bose Quotes in Gujarati
Shubhash Chandra Bose Quotes in Gujarati

ભારતના ભાગ્યમાંથી તમારો વિશ્વાસ ક્યારેય ન ગુમાવો.
પૃથ્વી પર એવી કોઈ શક્તિ નથી જે
ભારતને બંધનમાં રાખી શકે.
ભારત આઝાદ થશે અને તે પણ ટૂંક સમયમાં.
Shubhash Chandra Bose Quotes in Gujarati
Shubhash Chandra Bose Quotes in Gujarati

પૃથ્વી પર એવી કોઈ શક્તિ નથી જે
ભારતને બંધનમાં રાખી શકે.
Shubhash Chandra Bose Quotes in Gujarati
Shubhash Chandra Bose Quotes in Gujarati

આપણે આપણા જીવનનું નિર્માણ એવા
સિદ્ધાંત પર કરવાનું છે જેમાં મહત્તમ સત્ય છે.
Shubhash Chandra Bose Quotes in Gujarati
Shubhash Chandra Bose Quotes in Gujarati

Subhash Chandra Bose Status in Gujarati

" તુમ મુજે ખૂન દો, મેં તુમ્હે આઝાદી દુંગા "
Shubhash Chandra Bose Status in Gujarati
Shubhash Chandra Bose Status in Gujarati

Shubhash Chandra Bose Status in Gujarati
Shubhash Chandra Bose Status in Gujarati

જય હિન્‍દ
Shubhash Chandra Bose Status in Gujarati
Shubhash Chandra Bose Status in Gujarati

Shubhash Chandra Bose Status in Gujarati
Shubhash Chandra Bose Status in Gujarati

ચલો દિલ્લી
(આઝાદ હિંદ ફૌજને પ્રેરિત કરવા માટે આપેલ નારો.)
Shubhash Chandra Bose Status in Gujarati
Shubhash Chandra Bose Status in Gujarati

Shubhash Chandra Bose Status in Gujarati
Shubhash Chandra Bose Status in Gujarati

Subhash Chandra Bose Suvichar in Gujarati

જે સૈનિકો હંમેશા પોતાના રાષ્ટ્ર પ્રત્યે વફાદાર રહે છે,
જેઓ હંમેશા પોતાના જીવનનું
બલિદાન આપવા તૈયાર હોય છે,
તેઓ અજેય હોય છે.
Subhash Chandra Bose Suvichar in Gujarati
Subhash Chandra Bose Suvichar in Gujarati

Subhash Chandra Bose Suvichar in Gujarati
Subhash Chandra Bose Suvichar in Gujarati

ઈતિહાસમાં કોઈ વાસ્તવિક પરિવર્તન
ક્યારેય ચર્ચાઓ દ્વારા પ્રાપ્ત થયં નથી.
Subhash Chandra Bose Suvichar in Gujarati
Subhash Chandra Bose Suvichar in Gujarati

Subhash Chandra Bose Suvichar in Gujarati
Subhash Chandra Bose Suvichar in Gujarati

જીવનમાં જો કોઈ સંધર્ષ ન હોય કે
કોઈ જોખમ લેવાનું ન હોય.
તો જીવન તેનો અડધો રસ ગુમાવે છે.
Subhash Chandra Bose Suvichar in Gujarati
Subhash Chandra Bose Suvichar in Gujarati

Subhash Chandra Bose Suvichar in Gujarati
Subhash Chandra Bose Suvichar in Gujarati

માણસો, પૈસા અને સામગ્રી પોતાનાથી
વિજય કે સ્વતંત્રતા લાવી શકતા નથી.
આપણી પાસે હેતુ-શક્તિ હોવી જોઈએ
જે આપનને બહાદુરીના કાર્યો અને
પરાક્રમી કાર્યો માટે પ્રેરણા આપે.
Subhash Chandra Bose Suvichar in Gujarati
Subhash Chandra Bose Suvichar in Gujarati

Subhash Chandra Bose Suvichar in Gujarati
Subhash Chandra Bose Suvichar in Gujarati