આ પોસ્ટમાં આપને મળશે પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીના ઉદ્દેશ, પ્રવાસી ભારતીય દિવસની શરૂઆત અને પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીની શુભકામના પાઠવતા સ્ટેટસ.

Pravasi Bharatiya Divas in Gujarati

    ૯ જાન્યુઆરી, ૧૯૧૫ના રોજ શ્રી માહાત્મા ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારતના મુંબઈ ખાતે પરત આવ્યા હતા.
આથી, તેમની યાદમાં ભારત સરકાર દ્રારા દર વર્ષે ૯ જાન્યુઆરી ના રોજ “પ્રવાસી ભારતીય દિવસ” ની ઉજવણી કરવામાં આવે છે. 
    આ ઉજવણી નો પ્રારંભ વર્ષ ૨૦૦૩ થી થયો હતો.
    આ દિવસ દ્રારા વિદેશમાં વસતા ભારતીયોને તેમના મૂળ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવે છે.

Pravasi Bharatiya Divas Information in Gujarati

૧) ભારતમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી શ્રી લક્ષ્મીમલ સિંધવી સમિતિની ભલામણ અનુસાર કરવામાં આવે છે.
૨) શ્રી લક્ષ્મીમલસિંધવી સમિતિની ભલામણના આધારે ૮ જાન્યુઆરી, ૨૦૦૨ ના રોજ શ્રીઅટલ બિહારી વાજપેઇ એ ૯ જાન્યુઆરી ના રોજ પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી.
૩) આ અંતર્ગત ભારતમાં  વર્ષ ૨૦૦૩ થી દર વર્ષે ૯ જાન્યુઆરી ના રોજ આ દિવસ ઉજવાય છે.
૪) શ્રી મહાત્મા ગાંધીજી એ દક્ષિણ આફ્રિકા થી ભારતા પરત આવીને સ્વાતંત્ર્ય સંગ્રામનું સફળ નેતૃત્વ કરીને કરોડો ભારતીયોનું હંમેશને માટે જીવનપરિવર્તન કરી નાખ્યું હતું. આથી જ મહાત્મા ગાંધીજીને સૌથી મહાન પ્રવાસી માનવામાં આવે છે.

Pravasi Bharatiya Divas Status in Gujarati

સૌ પ્રવાસી ભારતીયોને પ્રવાસી ભારતીય દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
Pravasi Bharatiya Divas Status in Gujarati
Pravasi Bharatiya Divas Status in Gujarati


આ સિવાયની અન્ય પોસ્ટ માટેટુંક સમયમાં આવનાર તહેવારની શુભકામનાઓ ડાઉનલોડ કરવા માટે