આ પોસ્ટમાં આપને મળશે પતંગની શાયરી એટલે કે  Patang Gujarati Shayari . આ શાયરીને તમે ઉતરાયણ શાયરી એટલે કે Uttrayan Shayari Gujarati અને મકરસંક્રાંતિ શાયરી એટલે કે Makar Sankranti Gujarati Shayari તરીકે પણ પોસ્ટ કરી શકશો. 

Uttarayan Shayari Gujarati | Makar Sankranti Gujarati Shayari | Patang Gujarati Shayari

આ પોસ્ટમાં આપને ઉતરાયણ એટલે કે મકર સંક્રાંતિના તહેવાર તથા ગુજરાતી ભાષા પ્રેમીઓ પોતાની વ્હાલી પતંગની શાયરી મેળવી શકશે. પરંતુ તહેવાર તો માત્ર એક દિવસ હોય છે જ્યારે જીવનમાં પંતગ અને પતંગની યાદો કાયમી હોય છે. એટલે ચાલો પહેલા પતંગની શાયરી જોઈ લઈએ.


ઉડી ઉડી રે પતંગ,
પેલા વાદળોને સંગ.
લઈને મારું મન,
મારા પ્રીતમને સંગ
Editorial Photography of : Pranit_Porwal


Patang Gujarati Shayari
Patang Gujarati Shayari