Gujarati Sad Shayari
તરત જે મળી જાય છે,
એનું મૂલ્ય,
લાંબે ગાળે ઘટી જાય છે...!
![]() |
Gujarati Sad Shayari |
શું વાત છે,
આજે આ તરફ પગલાં પડ્યા...!
હું રસ્તામાં મળ્યો,
કે પછી રસ્તો ભુલા પડ્યા ?
![]() |
Gujarati Sad Shayari |
કેમ ઝુકાવી દે છે તું,
તારી આંખો નાં પલકારા...
શું તારે રોકી દેવા છે,
હવે હદયનાં ધબકારા...?
![]() |
Gujarati Sad Shayari |
એ પછી સામાન્ય લાગે છે બધું,
બેકરારી હોય છે,
મળવા સુધી.
![]() |
Gujarati Sad Shayari |
સાવ બેફિકર બનીને મારી ફિકર કરે છે,
એ ફેરવી ફેરવીને
મુજ તરફ નજર કરે છે.
![]() |
Gujarati Sad Shayari |
આજે તારો કોરો કાગળ
બંધ આંખે પણ પૂરો વાંચી લીધો,
પ્રેમમાં શબ્દોની ક્યાં જરૂર હતી
બસ ધબકારો વાંચી લીધો.
![]() |
Gujarati Sad Shayari |
સાંજ પડે ને શરમાતા સામા મળે !
આંખ અને દિલને
એવો બીજો વિસામો ક્યાં મળે ?
![]() |
Gujarati Sad Shayari |
![]() |
Gujarati Sad Shayari |
પાંપણ પાથરીને તારો ઈંતેજાર કરવો...
એક ને એક ગુનો
મારે કેટલી વાર કરવો...!!
![]() |
Gujarati Sad Shayari |
![]() |
Gujarati Sad Shayari |
જેને મેળવી નથી શકતા
એને વિચારીને ખુશ થવું
એ પણ પ્રેમ છે...!
![]() |
Sad Shayari Gujarati |
ર્હદયમાં આવકારો બધાને અપાય...!
બાકી સ્થાન,
અમુકને જ અપાય...!!
![]() |
Sad Shayari Gujarati |
સાગર તરનારો પણ
ક્યારેક તો,
ગાલના ખાડામાં ડુબી જ જાય છે !
![]() |
Sad Shayari Gujarati |
બસ, એટલા નજીક રહો...,
કે
વાત ન પણ થાય,
તો યે દૂરી ના લાગે.
![]() |
Sad Shayari Gujarati |
![]() |
Sad Shayari Gujarati |
તું પ્રગટ ના થાય તો
એ પ્રશ્ન તારો છે હવે,
મેં સતત માણ્યા કરી છે
હાજરી તારી અહીં...!
![]() |
Sad Shayari Gujarati |
![]() |
Sad Shayari Gujarati |
એમ શોધશો તો હું નહી મળું
બસ, યાદ કરશો તો
કદાચ સામે મળું...!
![]() |
Sad Shayari Gujarati |
![]() |
Sad Shayari Gujarati |
વાત મારી મેં એટલે જ તો અધુરી રાખી,
પ્રેમમાં પણ એણે શરતો બહુ ભારી રાખી...
![]() |
Sad Shayari Gujarati |
શરણ નહીં સહારો છું,
આજીવન હું તારો છું...!
ઝાંખી લે તારા ર્હદયમાં,
ટમટમતો સિતારો છું...!!
![]() |
Sad Gujarati Shayari |
ફક્ત એક ચાંદ જ સાક્ષી હતો,
મારી બેગુનાહી નો.
પણ અદાલતે ચુકાદો,
અમાસના દિવસે રાખ્યો.
![]() |
Sad Gujarati Shayari |
હળવું સ્મિત આપી,
એ સરકી ગઈ પળવારમાં.
ને દિલમાં પડ્યા,
લાખો છેદ ક્ષણવારમાં !!
![]() |
Sad Gujarati Shayari |
મારાથી 'નફરત' જ કરવી હોય,
તો ઈરાદો મજબૂત રાખજો;
કારણકે જરા પણ ચૂક થશે ને
તો 'પ્રેમ' થઈ જશે...!!
![]() |
Sad Gujarati Shayari |
ચુંટી રાખ્યા હતા ફુલ થોડાક કે,
માળા બાનાવીશ...!
હદ છે, તારા સ્મરણની,
વેણી બની ગઈ...!!!
![]() |
Sad Gujarati Shayari |
ખોલી જિંદગીની કિતાબ,
તો થોડી ધુળ નિકળી...!
એમાં કંઈ પણ નથી લખાણ,
છતા ઘણી ભૂલ નિકળી...!!
![]() |
Sad Gujarati Shayari |
તારા ઓરડાનું દ્વારા અડધું ઉધાડું,
તો પવનના બહાને, સાદ એક પાડું ?
ખાલીખમ હૈયું લઈ ફર્યા કરે કાં,
બોલને, કેટલુંક લઈશ તું ભાડું ?
![]() |
Sad Gujarati Shayari |
આ Gujarati Sad Shayari જો આપને પસંદ આવેલ હોય તો તમારા મિત્રોને શેર કરવા તથા આપના મતવ્યો નીચે કોમેંટ કરવા વિનંતી.
0 Comments
Post a Comment
Thanks For your review.