Jokes In Gujarati | Gujarati Jokes | Gujarati Comedy Jokes
લોકો આ જોકસ ને શોધવા માટે જુદા જુદા પ્રકારે સર્ચ કરતા હોય છે જેમકે, ગુજરાતી જોક્સ, નવા જોક્સ, gujarati jokes, jokes gujarati, jokes in gujarati, joke in gujarati, gujarati comedy, gujju jokes, gujarati jokes comedy, comedy jokes in gujarati, gujarati comedy jokes, gujju joke, funny gujarati jokes, gujarati funny jokes, funny jokes in gujarati.
પ્રિય ફાંદ...
તને શું અલગથી સમજાવું પડશે
કે બહાર નથી નીકળવાનું
![]() |
Jokes In Gujarati |
ફોટામાં એટલા જ ફિલ્ટર વાપરવા,
કે જ્યારે કોઈને રૂબરૂ મળો
ત્યારે એને
હાર્ટ એટેક ના આવી જાય !!
![]() |
Jokes In Gujarati |
મન જોઈને મહેમાન થવાય,
મકાન જોઈને નઈ...
સેમ આવું જ કંઈક...
દીલ જોઈ દિલદાર થવાય
ડાચાં જોઈ ને નઈ
![]() |
Jokes In Gujarati |
પત્ની :- હેં આ કોરોનાની ચેઈન નહીં
તુટે તો શું થાશે ....??
મે કહ્યું તો આપડા લગ્નમાં બનાવેલ
હાર, કડલા, ચેઈન, બ્રેસલેટ, બંગડી
આમાંંથી કંઈક તોડવું પડશે.
![]() |
Jokes In Gujarati |
લગ્ન પહેલા પત્ની કહે
તમે "મારા"
લગ્ન પહેલા પતિ કહે
તું "મારી"
ભેગા થાય પછી થાય
"મારામારી"
![]() |
Jokes In Gujarati |
ઘરમાં એકતા તો છે જ
હું પાણી પીવા ઉભો થયો હોઉ
ત્યારે જ બધાને તરસ લાગે બોલો...
![]() |
Jokes In Gujarati |
ઓનલાઈન ચેટીંગ વાળો પ્રેમ
રેલ્વેની વેઈટીંગ ટિકીટ
જેવો હોય છે.
છેલ્લે સુધી ખબર જ નથી પડતી
કન્ફર્મ થશે કે નઈ...
![]() |
Jokes In Gujarati |
ખાટી ખાટી આંબલીને...
મીઠા મીઠા બોર...
પગ છુટા કરવા નીકળ્યા તા...
અને બોલી ગયા મોર...
![]() |
Jokes In Gujarati |
આઈ.ડી. અને બાયડી
બન્નેનું સરખું જ કામ
બધી ડિટેઈલ માંગી લે....
![]() |
Jokes In Gujarati |
હવે ચાલુ થશે
લવરીયાઓનું તાંડવ....
બેબી તું વેક્સિન નઈ લે
તો હું પણ નઈ લઉ...
![]() |
Jokes In Gujarati |
હદય બે ઘબકારા ચુકી ગયું
જ્યારે કામવાળીએ કીધું કે,
" વેલેન્ટાઈન નું કૈ આલો ભાઈ..."
![]() |
Jokes In Gujarati |
જ્યારે કોઈ વ્યક્તિ તમારી નજીક આવે
અને દુર જતા રહે....
ફરી નજીક આવવાની કિશિશ કરે
અને પાછા દુર જતા રહે
તો સમજવું કે તમે...
હીંચકા પર બેઠા છો...
![]() |
Jokes In Gujarati |
અમને રૂપિયાનો ધમંડ નથી સાહેબ...
કારણકે
રૂપિયા જ નથી....
![]() |
Jokes In Gujarati |
પત્ની : તમારે મને ફરથી પ્રપોઝ
કરવું હોય તો ક્યાં ગીત
ઉપર કરો ?
પતિ : ઈતની શક્તિ હમે
દેના દાતા...
![]() |
Jokes In Gujarati |
મમ્મી - લે જમી લે.
શનીયો - હું એના વગર નઈ જમુ.
મમ્મી - (ચાર ઝાપટ મારી ને)
કોણ છે એ ?
શનીયો - અથાણું મમ્મી અથાણું !!!
![]() |
Jokes In Gujarati |
કાલે મારી ઘરવાળી કે
૨૦૦૦ રૂપિયા આપો ને
તમારો પગાર આવશે
એટલે પાછા આપીશ...
આને કોણ પહોંચે....
![]() |
Jokes In Gujarati |
પત્નીને હદયની જગ્યાએ
ફેફસામાં સ્થાન આપ્યું હોત
તો કોરોનાને પગેય
ન મુકવા દેત....
![]() |
Jokes In Gujarati |
હું ઈચ્છું છું કે મારી અને
તમારા બધાની ઈન્ટરનેટ સ્પીડ
તમારા વાઈફની
જીભની સ્પીડ જેટલી હોય...
![]() |
Jokes In Gujarati |
કાલે શું થશે કોઈને ખબર નથી....
એટલે પોતાના ચેટ મેસેજ ડીલીટ કરીને સૂવું
નકામું પછી લોકો વાતું કરે
એવા લાગતા તો નોતા....
![]() |
Jokes In Gujarati |
જે દિવસે ધરતી પર વંદા અને
ગરોળીનો નાશ થઈ જશે....
એ દિવસથી સ્ત્રી સમાજનું
દુનિયા પર રાજ હશે....
![]() |
Jokes In Gujarati |
આ તમામ પોસ્ટમાં કોઈ ખરાબ શબ્દો કે કોઈની લાગણી દુભાઈ તેવા જોક્સ લેવામાં આવતા નથી અને આશા રાખીએ છીએ કે આ બધા જોક્સ આપને જરૂર ગમ્યા હશે. આ બધા જોક્સને આપ ડાઉનલોડ, શેર કે રીપોસ્ટ કરી શકશો. આ સિવાયના જોક્સ પણ આ વેબસાઈટ પર આપને મળશે. તે જોવા અને ડાઉનલોડ કરવા માટે નીચેની કોઈ પણ એક થીમ પર ક્લિક કરશો.
અને Best Gujarati jokes, Gujarati jokes photo, gujarati jokes image, Gujarati ma jokes, Gujarati jokes new, jokes in gujarati text, gujarati jokes text, Comedy jokes in gujarati, Gujarati jokes status, gujarati jokes whatsapp, New Gujarati jokes ને લગત પોસ્ટ જોવા માંગતા હોય તો નીચેની પોસ્ટ પર જવા વિનંતી.
મા શાયરી, મા સુવિચાર અને મા સ્ટેટસ માટે નીચે ક્લિક કરો.
0 Comments
Post a Comment
Thanks For your review.