Brother and Sisters are important part of our life. they both fight with each other, fight for each other, care each other and make lovely family. sister is a person whom react like our mother, cares like our dad and all the life loves like her child. when other end brother is fight with his sister but always make silent care like her parents. brother always love his sister more then his family. so in this post we are trying to make some Brother and sister status in gujarati. we hope you will enjoy them.


બહેનને લક્ષમીની જેમ સાચવજો સાહેબ,
નસીબદાર ભાઈને જ બહેન મળે છે...

Brother and Sister Shayari in Gujarati
Brother and Sister Shayari in Gujarati






બહેન માટે તો જાન છે...
કેમકે એ તો ભાઈની શાન છે !!

Brother and Sister Shayari in Gujarati
Brother and Sister Shayari in Gujarati






ભાઈ બહેન એટલે...
કિટા થી લઈને
બિચ્ચા સુધી નો સંબંધ !!

Brother and Sister Shayari in Gujarati
Brother and Sister Shayari in Gujarati






મારી બહેન મારી જાન છે તું...
મારી ખુશીનું બીજું નામ છે તું...

Brother and Sister Shayari in Gujarati
Brother and Sister Shayari in Gujarati






ભાઈ બહેન નો પ્રેમ સમુદ્ર જેવો હોય છે...
જેનો ક્યારેય અંત આવતો જ નથી...

Brother and Sister Shayari in Gujarati
Brother and Sister Shayari in Gujarati





Brother and Sister Shayari in Gujarati
Brother and Sister Shayari in Gujarati






કોઈએ પૂછ્યું નસીબ કોને કહેવાય ?
જેને ભાઈ બહેનનો પ્રેમ મળ્યો છે,
એ જ નસીબ ...!!

Brother and Sister Shayari in Gujarati
Brother and Sister Shayari in Gujarati






બહેનની નાની એવી વાતમાં ગુસ્સે થાય,
અને બહેન વગર એક દિવસ 
પણ બોલ્યા વગર ના રહે...

એનું નામ ભાઈ 

Brother and Sister Shayari in Gujarati
Brother and Sister Shayari in Gujarati






રમત કોઈ પણ હોય,
પણ ભયલું જો તારો સાથ હોય...
તો જીત નિશ્ચિત જ હોય છે...

Brother and Sister Shayari in Gujarati
Brother and Sister Shayari in Gujarati





બધાની બહેન ડાહી ન હોય,
અમુકની તો માથાભારે પણ હોય...
જે અમસ્તા ભાઈને મેથીપાક આપી દેતી હોય...
Brother and Sister Shayari in Gujarati
Brother and Sister Shayari in Gujarati







ભાઈઓ ક્યારેય તમારી બહેનથી શાક કે
રોટલીમાં કમી ન કાઢતાં...
બિચારી કલાકો સુધી Whatsapp અને
Instagram મૂકીને જમવાનું બનાવતી હોય છે...

Brother and Sister Shayari in Gujarati
Brother and Sister Shayari in Gujarati






ભાઈ Internet Recharge કરાવશે.
અને બહેન ભાઈનું અડધું
Internet Use કરી નાખશે...

Brother and Sister Shayari in Gujarati
Brother and Sister Shayari in Gujarati






ભાઈ કહેવામાં માન છે...
અને ભઈલું કહેવામાં અનેરો પ્રેમ છે...
Brother and Sister Shayari in Gujarati
Brother and Sister Shayari in Gujarati






ભાઈને બહેનનો વ્હાલ બહું ગમે છે...
એટલે તો ભાઈને બહેન બહું ગમે છે...
Brother and Sister Shayari in Gujarati
Brother and Sister Shayari in Gujarati



જેમ કૃષ્ણ વગર રાધા અધુરી છે...
તેમ જ ભાઈ વગર એક બહેન અધુરી છે...!!

Brother and Sister Shayari in Gujarati
Brother and Sister Shayari in Gujarati







પ્રેમ તો ભાઈ બહેનનો જ છે...
પછી ભલે સગા હોય કે માનેલા...!!

Brother and Sister Shayari in Gujarati
Brother and Sister Shayari in Gujarati





એક ભાઈ બધુંય સહન કરી શકે છે પણ...
પણ પોતાની બહેનનું અપમાન નહીં...!!
Brother and Sister Shayari in Gujarati
Brother and Sister Shayari in Gujarati







કોઈકે પૂછ્યું મોટી બહેન આટલી ખાસ કેમ ?
મે કહ્યું કે તે મમ્મીનું 
UPDATE VERSION હોય છે.

Brother and Sister Shayari in Gujarati
Brother and Sister Shayari in Gujarati






બહેન તે તો નારાજ થવાનું પણ છોડી દીધું...
આટલી બધી નારાજગી સારી નહીં...
Brother and Sister Shayari in Gujarati
Brother and Sister Shayari in Gujarati






આંખ ખોલું ને વાંદરા જેવો ભાઈ સામે હોય,
આનાથી વિશેષ નજરાણું બીજું ક્યું હોય શકે...

Brother and Sister Shayari in Gujarati
Brother and Sister Shayari in Gujarati







તારી દરેક ખુશીમાં મારી ખુશી છે...
કેમ કે બહેન છે તું મારી...

Brother and Sister Shayari in Gujarati
Brother and Sister Shayari in Gujarati







દુનિયાના કોઈ પણ એકમની
તાકાત નથી સાહેબ...
કે ભાઈ બહેનના પ્રેમનું વજન માપી શકે...
Brother and Sister Shayari in Gujarati
Brother and Sister Shayari in Gujarati





Brother and Sister Shayari in Gujarati
Brother and Sister Shayari in Gujarati






બહેનની તકલીફ જોઈને
પોતાને પણ તકલીફ થાય...
સાહેબ તેનું જ નામ ભાઈ...

Brother and Sister Shayari in Gujarati
Brother and Sister Shayari in Gujarati






યાદ કરું છું કે નહીં,
એનો વિવાદ રહેવા દે બહેન...
જરૂર પડે તો ખાલી યાદ કરજે
તારો ભરોસો ખોટો નહી પડવા દઉ...
Brother and Sister Shayari in Gujarati
Brother and Sister Shayari in Gujarati






આપણા નખરા બીજા કોઈ
સહન કરે કે ના કરે....
પણ ભાઈ બહેનને જરૂર કરવા પડે...
Brother and Sister Shayari in Gujarati
Brother and Sister Shayari in Gujarati





Brother and Sister Shayari in Gujarati
Brother and Sister Shayari in Gujarati







એક બીજા સાથે ભલે ઝગડો કરે...
પણ એક બીજાને રડતા ના જોઈ શકે...
તેનું જ નામ ભાઈ બહેન...
Brother and Sister Shayari in Gujarati
Brother and Sister Shayari in Gujarati





Brother and Sister Shayari in Gujarati
Brother and Sister Shayari in Gujarati






જો બેનની કિંમત સમજવી હોય તો
બેન વગરના ભાઈને જોઈ લેજો
બેનેની કિંમત સમજાય જાશે.

Brother and Sister Shayari in Gujarati
Brother and Sister Shayari in Gujarati



    How much do you like this brother and sister quotes ? if you have any suggestion regarding this brother and sister quotes then feel free to comment below. if you like this Gujarati Brother and Sister Quotes then you can order this kind of Images as Birthday Gift for Sister. You can also gave this Quotes with your images as special sister gift, on festival of rakshabandh you can gave this quotes as present for sister.

    And as a sister this all post are best for your brother and sister bonding. if you want to make brother and sister Images on your picture then just contact us. This cool images are the best gifts you can gave to your brother. On birthday This images are looks like cool birthday gifts for brother.



આ સિવાયની પરિવારને લગત પોસ્ટ, શાયરી અને સ્ટેટસ ડાઉનલોડ કરવા માટે