Joke in Gujarati | Gujju Jokes | Gujarati Ma Jokes
Laughter play important role in our life so here we bring some joke in gujarati language. this all gujju jokes are for entertainment purpose only. so do not take it seriously and just enjoy it. you will get many jokes on enternet but there are not many joke in gujarati language so we bring this post gujarati ma jokes. you are feel free to download, share and repost this gujju jokes.
ગામમાં વિદેશથી ભુરીયા આવ્યા,
દરવાજે લીંબુ મરચા લટકતા જોઈને બોલ્યા
What is this ?
રઘો : ઈ એન્ટી વાયરસ છે.
મેડ ઈન ઈન્ડીયા....
![]() |
Joke in Gujarati |
જે દોસ્ત કહેતો હતો કે જિંદગીભર
તારો સાથ નહીં છોડું,
એ જ સાલો ટ્રાફિક પોલીસ જોઈને
રસ્તામાં ઉતારીને ચાલી ગયો !!
![]() |
Joke in Gujarati |
જે દિવસે વિચારું છું કે
જીવનમાં મોટા મોટા જ કામ કરવા છે,
એ દિવસે જ ઘરવાળી
ગેસનો બાટલો લેવા મોકલી દે છે !!
![]() |
Joke in Gujarati |
મેરા દીલ જિસ દીલ પે ફીદા હૈ
ઉસકા અગલે હપ્તે વિવાહ હૈ ।
![]() |
Joke in Gujarati |
અમુક અમુક મિત્રોને જોઈને વિચાર આવે,
કે આ આવો છે તો એના છોકરા કેવા થશે.
![]() |
Joke in Gujarati |
પેટ્રોલના રોજ વધતા ભાવથી
છોકરીઓનું એક સપનું પૂરું થશે,
એમના સપનાનો રાજકુમાર
હવે ઘોડા પર બેસીને આવશે.
![]() |
Joke in Gujarati |
કાળાને ધોળા અને
ધોળાને કાળા તુરંત
કરી દેવામાં આવશે
તથા તમારી ઈચ્છા મુજબ
સેટીંગ કરી આપીશું
- હેર કટીંગ સલુન
![]() |
Joke in Gujarati |
કાલે ભૂરાને ઈન્ટરવ્યુ માં પૂછ્યું
B.R.T.S. નું પૂરુ નામ કહો ??
ભૂરો કે ....
બાજરાનો રોટલો ટમેટાનું શાક ??
![]() |
Joke in Gujarati |
દુધ પીવા બકરી નથી લેવાતીને
ચાર ચાર બંગડીવાળી ઓડી ક્યાંથી લેવી ... !!
![]() |
Joke in Gujarati |
એક ભાઈ રોજ ચકલીઓને ચણ નાખવા
ચાર પાંચ વખત છત ઉપર જાય.
એક દિવસ પંદર વખત ગયા
ત્યારે તેમના પત્નીએ કીધું...
જે ચકલીને તમે ચણ નાખવા જાવ છો ને
તે પીયર ગઈ છે.
![]() |
Joke in Gujarati |
છોકરી : તારૂ નામ શું છે ???
છોકરો : ગુજરાત, રાજસ્થાન, પંજાબ,
મહારાષ્ટ્ર, ઓડ્ડીસા ....
છોકરી : શું ??
છોકરો : રાજ્યો ....
![]() |
Joke in Gujarati |
સત્ય નારયણની કથા અને
ધરવાળીની વાતું,
લોકો ધ્યાનથી સાંભળવાનો ઢોંગ કરે છે.
![]() |
Joke in Gujarati |
wife : તમારામાં જરાય મેનર્સ નથી.
હું કલાકથી બોલ-બોલ કર્યા કરું છું.
અને તમે બગાસાં જ ખાધા કરો છો.
Husband : અરે હું બગાસાં નથી ખાતો,
બોલવાની કોશિશ કરી રહ્યો છું.
![]() |
Joke in Gujarati |
દિલ ના લાગે તો હું શું કરું ?
એક માંગુ ને બે મળે તો હું શું કરું ?
તું કહે તો તારે માટે ચાંદ સિતારે તોડી લાવું
પણ તું બપોરે માંગે તો હું શું કરું
![]() |
Joke in Gujarati |
તું મારી સોપારીને હું તારો માવો....
બોવ નખરા કરીશ તો ઉપાડી જાહે જૂનાગઢનો બાવો...
![]() |
Joke in Gujarati |
બાપુએ છાપામાં વાંચ્યું :
' કમળાએ મોડાસામાં ૪૫ માણસોનો ભોગ લીધો...'
આ વાંધીને બાપુ બોલ્યા :
ઈ બાઈ બવ જબરી લાગે છે !
![]() |
Joke in Gujarati |
![]() |
Joke in Gujarati |
પીંગુ ઝાડ ઉપર ચડ્યો....
વાંદરો : પીંગુ, કેમ આવ્યો ?
પીંગુ : કાજુ ખાવા....
વાંદરો : આ તો કેરીનું ઝાડ છે...
પીંગુ : તારું કામ કરને વાંદરીના...
કાજુ ખીચામાં છે !!!
![]() |
Joke in Gujarati |
બીજા ગુજરાતી જોકસ માટે
0 Comments
Post a Comment
Thanks For your review.