Monsoon is a Beautiful Season. Specially with Raining Time. In Raining Time you miss your dear ones. at that time you are looking for Varsad Shayari, Specially Varsad Shayari in Gujarati. Shayari is a better way of Express your Feelings. And This Barish Shayari Gujarati and Rain Shayari in Gujarati will Defiantly help you for Whatsapp Status.
Rain Shayari in Gujarati
પહેલા વરસાદની માટીની સુગંધ,
બુંદો નો સ્પર્શ અને તારાથી
દૂર હોવાની અસહ્ય વેદના ને વિરહ.
 |
Rain Shayari in Gujarati |
ચાલ આજ તારો ને મારો સંગમ થાય.
એમા મેઘ મળે તો ત્રિવેણીનું સર્જન થાય.
.webp) |
Rain Shayari in Gujarati |
તન ભીંજાય, મન ભીંજાય, ભીંજાય છે ઈચ્છાઓની કોર.
બુંદે બુંદે તને યાદ કરીને ભીંજાય છે મનનો મોર.
.webp) |
Rain Shayari in Gujarati |
ક્યાંક ઈ વરસે ધોધમાર ને ક્યાંક જેવો તેવો.
આ વરસાદ પણ જોને સાવ તારી જેવો....!!
.webp) |
Rain Shayari in Gujarati |
દરેક સાંજે ફરી એને જ મળવાનું મન થાય.
દરેક ચોમાસે તેની સાથે પલળવાનું મન થાય...!
.webp) |
Rain Shayari in Gujarati |
.webp) |
Rain Shayari in Gujarati |
હું બાર માસનું ચોમાસું, તું ટહુકે એક જ વાર.
જો તું હોય ભીંંજાવા તૈયાર,
તો હું વરસુ અનરાધાર.
.webp) |
Rain Shayari in Gujarati |
કોરા હતા અમે મુશળધાર વરસાદમાં,
તમે છત્રી શુ આપી, અમે પલળી ગયા.
 |
Varsad Shayari |
હવામાનની આગાહી એક તરફ
અને તારી લહેરાતી લટની
તબાહી એક તરફ..
 |
Varsad Status |
 |
Varsad Status |
બધા જ અત્તરો ના ભાવ આજે ગગડી ગયા,
જ્યારે પહેલા વરસાદે માટી ને આલિંગન આપ્યું.
 |
Varsad Quotes |
ભીંજાઈ જવાનું કારણ દર વખતે
વરસાદ જ નથી હોતો
ક્યારેક મનગમતી યાદોનું ઝાપટું પણ
પાંપણો પલાળી જાય છે..!!
 |
Varsad Status |
ધરતી પર નભ નમે તો અમને ગમે,
આ મસ્ત મોસમમાં
કોઇ યાદ કરે તો અમને ગમે .
વરસાદ તો વરસે
તેની તો આ મોસમ છે,
પણ કોઇની લાગણી
બે-મોસમ વરસે તો અમને ગમે..!
 |
Varsad Status |
ધીમો ધીમો વરસાદ
પ્રીત દે છે કોઈને સાદ રે..!!
 |
Varsad Shayari |
 |
Varsad Shayari |
 |
Varsad Shayari |

એક એની યાદ આવે તોય બસ
દૂરથી યે સાદ આવે તોય બસ,
કોઈ મારી આંખ સામે ઊઘડે
એટલો વરસાદ આવે તોય બસ !
 |
Varsad Shayari |
વરસે વરસાદ ની જેમ આંખો થી સતત એ શું છે?
ખારું પાણી છે કે કોઈની યાદોની અસર છે...!!
 |
Varsad Shayari |
 |
Varsad Shayari |
 |
Varsad Shayari |
યાદો ની નાવ લઇ ને નીકળ્યા દરિયા માં,
પ્રેમ ના એક ટીપા માટે નીકળ્યા વરસાદ માં,
ખબર છે મળવા નો નથી જેમનો સાથ સફર માં,
છતા ચંદ ને શોધવા નીકળ્યા અમાસ માં…
 |
Varsad Quotes |
રાહ જોવાનુ સફળ થઈ જાય,
જો તું આવે ને પછી વરસાદ થાય …
 |
Varsad Shayari |
તારા વગર નો પહેલો વરસાદ,
પલળવુ કે બળવુ ?
 |
Varsad Quotes |
 |
Varsad Quotes |
મારે તારા પ્રેમ ના વરસાદી છાંટા નથી જોતા
મારે તો તારા પ્રેમની અવિરત વરસાદી હેલી જોઈએ.
 |
Varsad Status |
 |
Varsad Status |
દરિયા માં તું નહાવા જાય,
ને દરિયો ભીંજાય એવું પણ બને,
તું ન હોય ત્યાં વાદળ વરસે તો,
વરસાદ કોરો રહી જાય એવું પણ બને!
 |
Varsad Shayari |
તારા વગરની સાંજ છે ને સન્નાટાનો શોર...
અંતરમાં ઉનાળો ને આંખે ચોમાસુ ઘનઘોર.
 |
Varsad Shayari |
ના કર આંખોની લેવડ દેવડ
વરસતા વરસાદમાં...
એક તો ભીંજાયેલ છું.
ને તું વધારે ભીંજવે છે...!!
 |
વરસાદ શાયરી |
ધણણણ તરસી ધરણીને
વરુણ હવે તું રીઝ,
નહીંતો થાશું નોખા
હવે આવી અષાઢી બીજ.
 |
Gujarati Rain Waiting Shayari |
અનોખી લાગે છે આજ વરસાદની મહેક,
નક્કી એ આજે વરસાદમાં પલળતી હશે...
 |
વરસાદ શાયરી |
એક દિવસનું ચોમાસુંને....!
ઓગણત્રીસ દિવસનો બાફ,
તોયે તું વરસ્યો એ વાતે,
જા તારા બધા ગુના માફ...!
 |
Varsad Quotes |
ખૂબ અમીર હતા અમે બાળપણમાં,
અમારા પણ જહાજ ચાલતા હતા,
વરસાદના પાણીમાં...
 |
Varsad Status |
એક હાથમાં છત્રી અને
બીજા હાથમાં પલળવાની ઈચ્છા...
તું આવે તો ઈચ્છા ખોલું,
અને નાં આવે તો છત્રી....
 |
Varsad Love Shayari |
ગોરંભાયું છે ગગન લાગણીઓના વધામણાં છે,
છલકાયું છે મન તારા આવવાના શમણાં છે.
 |
Barish Status Gujarati |
હું, તું અને વરસાદ, પ્રસંગ જો આવો મળે,
જીંદગી ને જીંદગી કહેવાનો લ્હાવો મળે...
 |
Varsad Gujarati Status |
 |
Varsad Gujarati Shayari |
રડ્યો મેહુલિયો છેલ્લા બે દિવસમાં,
એવો તો મુશળધાર... !
પરણી ગઈ આખરે વસુંધરા,
લીલું પાનેતર ઓઢીને...!
 |
Varsad na Suvichar |
અનોખી લાગે છે આજ વરસાદની મહેક,
નક્કી એ આજે વરસાદમાં પલળતી હશે...
 |
Barish Shayari Gujarati |
 |
Gujarati Varsad Status |
 |
Varsad Quotes |
વરસાદના છાંટામાં દેખાઈ તસ્વીર એની...
એને
હું એને જોવાનાં વિચારોમાં જ પલળી ગયો...
 |
Rain Shayari in Gujarati |
હું બાર માસનું ચોમાસું,
તું ટહુકે એક જ વાર...
જો તું હોય ભીંજાવા તૈયાર,
યો હું વરસુ અનરાધાર...
 |
Rain Status in Gujarati |
Rain Status in Gujarati
Varsad Quotes, Varsad na Suvichar, Rain Sms in Gujarati are the best way to welcome rainy season and Monsoon. if you like this Varsad Shayari, Varsad Status or Varsad Quotes You can Share, download or repost this gujarati status with your dear ones.
વરસાદ જેવા મારા મિત્રો અને માટી જેવો હું,
વરસતા રહો તમે અને મહેકતો રહું હું...!
.webp) |
Rain Status in Gujarati |
અંતે એક વાદળે હિંમત કરી.
સળગતા સૂર્ય સામે
ગરજવાની અને વરસવાની.
.webp) |
Rain Status in Gujarati |
વાદળા નભને કહે છે કાનમાં...
ચાલને જઈએ પવનની જાનમાં...!!
.webp) |
Rain Status in Gujarati |
For Download More Gujarati Shayari Visit
0 Comments
Post a Comment
Thanks For your review.