આ પોસ્ટમાં આપને મળશે લવ શાયરી ગુજરાતી
Love Shayari Gujarati
તું અને હું મળીને ચાલ શૂન્ય થઈ જઈએ,
ઓઢણીની આડમાં ચાલ છૂમંતર થઈ જઈએ.
|
Love Shayari Gujarati |
આપણે તો નાનીમોટી વાતો ચાલુ કરી હતી,
આવો ગાઢ પ્રેમ થઈ જશે એની ક્યાં ખબર હતી.
|
Love Shayari Gujarati |
વહેલી સવારમાં જ તમારું સ્મરણ થયું,
પીગળી ગયું શિખર, અને વહેતું ઝરણ થયું.
|
Love Shayari Gujarati |
ચહેરો તારો દેખાય તો ચહેરા પર નૂર આવે...
તારી એક મુસ્કાનથી મનમાં ચાહતના પૂર આવે...
|
Love Shayari Gujarati |
કોઈક તો બન્યું છે મુજ હૈયાનું સારથી...
અમસ્તી કઈ ના થાય શબ્દોમાં આરતી...!!
|
Love Shayari Gujarati |
આઝાદી નહિં, મોહબ્બત જીવનભરની જેલ છે,
સમજદારોનું કામ નથી આતો ગાંડાઓનો ખેલ છે.
|
Love Shayari Gujarati |
નજર સામે નજર મળી તો પ્રિત થઈ ગઈ,
નેણ નીચા થયા ત્યાં તો અફવા હકીકત થઈ ગઈ.
|
Love Shayari Gujarati |
સુરજની બધી મહેનત તે બરબાદ કરી છે.
તારી નજર ઝુકાવી તે દિવસને રાત કરી છે.
|
Love Shayari Gujarati |
મારાં લખાણોને અંજામ મળી જાય,
જો તારા જ હ્રદયમાં સ્થાન મળી જાય.
|
Love Shayari Gujarati |
નજરથી કત્લ કરવાનું રહેવા દો,
તમારી આંખને બોલો અદબ રાખે...!
|
Love Shayari Gujarati |
તને જોઈ શબ્દોની સરીતા બની જાય છે,
મન નો હર એક વિચાર કવિતા બની જાય છે.
|
Love Shayari Gujarati |
નિ:શબ્દ છે હોઠ છતાં બોલે છે આંખો,
દબાયેલી લાગણીઓને જાણે ફૂટી છે પાંખો...!
|
Love Shayari Gujarati |
ચાલને આ વેરાન હૈયામાં પ્રેમ જ્યોતનું તાપણું કરીએ,
હૈયાથી શેકી હૈયાને આવ અહીં આપણું કરીએ.
|
Love Shayari Gujarati |
|
Love Shayari Gujarati |
દુનિયાની બધી કવિતાઓ એ પળ સામે પાણી ભરે,
જ્યારે...
અડધી રાત્રે ખાંસતી ડોશીને
ડોસો ધ્રુજતા હાથે પ્યાલો ધરે...!!!
|
Love Shayari Gujarati |
1 Comments
Tamari post insta par muki saku k nai
ReplyDeletePost a Comment
Thanks For your review.