આ પોસ્ટમાં આપને મળશે મહંત સ્વામી દ્વારા અપાયેલા સુવાક્યો.
Mahant Swami Quotes
વ્યક્તિની સુંદરતા કરતાં
સરળતા અને નમ્રતા વધારે સ્પર્શી જાય છે.
મહંત સ્વામી મહારાજ
Mahant Swami Quotes |
એક વૃક્ષે કબૂલાત કરી કે મારા પાંદડા રોજ ખરે છે,
છતાંય પવન સાથે મેં સંબંધ બગાડ્યા નથી.
મહંત સ્વામી મહારાજ
Mahant Swami Quotes |
તમે શું મેળવ્યું એ સફળતા નથી,
પણ તમે જે વિરોધો વચ્ચે, તકલીફો વચ્ચે
જે હિ6મત રાખી હોય છે, એજ સાચી સફળતા હોય છે.
મહંત સ્વામી મહારાજ
Mahant Swami Quotes |
જેને Let Go કરતા આવડે છે ને
એ મુર્ખ નહી બુદ્ધિશાળી છે,
કેમકે એ પાંચ પૈસાનું અભિમાન મૂકીને
કરોડોનો સંબંધ ખરીદી લે છે.
મહંત સ્વામી મહારાજ
Mahant Swami Quotes |
ક્યાંય હસી જવાથી
અને ક્યાંય હટી જવાથી
ઘણા બધા પ્રોબ્લેમ ના
અંત આવી જાય છે.
મહંત સ્વામી મહારાજ
Mahant Swami Quotes |
0 Comments
Post a Comment
Thanks For your review.