Good Morning Quotes in Gujarati | Gujarati Good Morning Quotes 

આ પોસ્ટમાં આપને મળશે સવારના સુંદર વાક્યો અને સ્ટેટસ. આ સ્ટેટસ ને તમે ડાઉનલોડ તથા શેર કરી શકો છો. 

Good Morning Quotes in Gujarati

પિતાનો ઠપકો ખાધેલા સંતાનો,
શિક્ષકે સજા કરેલા વિદ્યાર્થીઓ,
અને સોનીએ ટીપેલું સોનું,
આ બધા છેવટે ઘરેણાં જ થાય...!
શુભ સવાર

Good Morning Quotes in Gujarati




તકલીફ તો હંમેશા સાચા માણસોને જ છે,
ખોટા માણસોનું તો કામ જ
તકલીફ આપવાનું છે સાહેબ..!!
શુભ સવાર

Good Morning Quotes in Gujarati




સમય અને ભાગ્ય ઉપર ક્યારેય અહંકાર ન કરો,
કેમ કે આ બંનેમાં ગમે ત્યારે પરિવર્તન આવી શકે છે.
શુભ સવાર

Good Morning Quotes in Gujarati




અરમાન એટલા જ સારા,
જ્યાં સ્વાભિમાન વેચવાની જરૂર ના પડે !!

Good Morning Quotes in Gujarati




ટીકા થાય એ તો આપણે જીવિત હોવાની નિશાની છે,
બાકી વખાણ તો મૃત્યુ પછી પણ થવાનાં જ છે...!

Good Morning Quotes in Gujarati




દાન આપીને મહાનતા લેવી સસ્તી છે,
પરંતુ વ્યવહાર સાચવીને
માણસાઈ બતાવવી થોડી અધરી છે...!!

Good Morning Quotes in Gujarati




ધર્મ કોઈપણ હોય, સારા માણસ બનો.
કેમકે હિસાબ તમારા કર્મોનો થશે ધર્મનો નહિં.

Good Morning Quotes in Gujarati




સંબંધો બનતા રહે, એ જ બહુ છે.
બધા હસતાં રહે, એ જ બહુ છે.
દરેક જણ દરેક સમયે સાથે નથી રહી શકતા.
યાદ એકબીજાને કરતાં રહે એ જ બહુ છે...

Good Morning Quotes in Gujarati




દરેક સવાર એક નવો જ સંદેશ લઈને આવે છે,
શું થઈ ગયું તે યાદ કરવા કરતાં શું થઈ શકે છે
તે જીવનનો સરળ રસ્તો બની શકે છે...!!

Good Morning Quotes in Gujarati




તમારુ સ્મિત તમારો લોગો છે...
તમારુ વ્યક્તિત્વ તમારુ બિઝનેસ કાર્ડ છે...
અને સાહેબ, તમે જે રીતે બધાની સાથે
વર્તો છો ને, એ તમારો ટ્રેડમાર્ક છે.

Good Morning Quotes in Gujarati




ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે.
એવી આપણી સમજ છે,
પણ હકીકતમાં તો ખુશી માટે
ઘણું બધું જતું કરવું પડે છે !!

Good Morning Quotes in Gujarati



Gujarati Good Morning Quotes

સંતોષપૂર્વક જીંદગી જીવવા માટે
એક સત્ય કાયમ માટે સ્વીકારી લો.
" બધુ બધાને નથી મળતું"
શુભ સવાર

Gujarati Good Morning Quotes




અંદરનો અહમ જાગે એટલે,
બહારની દુનિયા તુચ્છ લાગવા માંડે !
શુભ સવાર

Gujarati Good Morning Quotes



સ્વભાવ શૂન્ય જેવો રાખવો,
ભલે કોઈ ગણતરીમાં ના લે,
પણ જેની બાજુમાં ઉભા હોય
એની કિંમત વધી જાય !!

Gujarati Good Morning Quotes



જ્યારે કોઈનું હાસ્ય
આપણી જવાબદારી બની જાય ને
ત્યારે સમજવું કે સબંધ પુરા દિલથી બંધાયો છે...!!
શુભ સવાર

Gujarati Good Morning Quotes



રાત જેટલી કાળી હોય છે,
તારા એટલા જ વધારે ચમકે છે,
તેવી જ રીતે, જેટલી તકલીફો વધારે,
સફળતા એટલી  વધારે ચમકે છે !!

Gujarati Good Morning Quotes



નાની નાની વાતમાં મતલબ બદલાઈ જાય છે સાહેબ,
આંગળી ઉઠે તો બેઈજ્જતી
અંગુઠો ઉઠે તો તારીફ
અને અંગુઠાને આંગળી મળે 
તો વાહ વાહ થઈ જાય છે.

Gujarati Good Morning Quotes



સંપત્તિનો વારસો સુખી બનાવે
તેની કોઈ ગેરંટી નથી.
પરંતુ સંસ્કારનો વારસો સુખી બનાવે
તેની સંપૂર્ણ ગેરંટી છે.

Gujarati Good Morning Quotes



નસીબમાં જો સારું લખ્યું હશે ને,
તો હાથની આડી અવળી રેખાઓ પણ
સીધી દોર થઈ જશે. !!

Gujarati Good Morning Quotes



મૃત્ય, સમય અને મૌસમ આ ત્રણ કોઈના સગા નથી.
માટે શરીર, સંપતિ અને સિક્કા ઉપર
કોઈ દિવસ અભિમાન ના કરવું...

Gujarati Good Morning Quotes



ભલેને સો ટચનું સોનું કહેવાય પણ એનાથી ઘરેણું નથી બનતું,
થોડું ભળવું પડે છે બીજામાં ખુદને આકાર આપવા..!!

Gujarati Good Morning Quotes