આ પોસ્ટમાં નવા વર્ષની ઉજવણી કરવા માટે નવા વર્ષની શુભેચ્છા, નવા વર્ષની શુભકામનાઓ, નવા વર્ષની ગુજરાતી શાયરી, નવા વર્ષના સ્ટેટસ મળશે જેને તમે ડાઉનલોડ, શેર તથા કોપી કરી શકશો.
Happy New Year in Gujarati | નવા વર્ષની શુભેચ્છા અને શુભકામનાઓ
નવુ વર્ષ એટલે નવી આશાઓ, નવા સપનાઓ અને તમારા જીવનમાં નવી ઉર્જાઓનો સંચાર કરનારું હોય છે. પાછલા વર્ષની નિષ્ફળતાઓ, નિરાશાઓને ખંંખેરી હવે આવનારા વર્ષમાં જીવનમાં કઈ રીતે સફળતા મેળવી શકાય તે નક્કી કરવાનો સમય એટલે નવા વર્ષના શરૂઆતના દિવસો.
ગુજરાતમાં જુદા જુદા ઘણા દિવસો નવા વર્ષ તરીકે ઉજવાય છે. તેમા દિવાળી પછીનો પ્રથમ દિવસ એટલે કે કારતક માસનો પ્રથમ દિવસ જેને પડવો પણ કહેવાય છે તે અને ૩૧ ડીસેમ્બર પછીનો પ્રથમ દિવસ એટલે કે ૧ જાન્યુઆરી મુખ્ય છે. આ સિવાય પણ કચ્છી નવું વર્ષ, વિક્રમ સંવતનું નવુ વર્ષ અને અન્ય લોકોની આસ્થા અને માન્યતા મુજબ બીજા ધણા દિવસો પણ નવા વર્ષ તરીકે ઉજવાય છે.
નવા વર્ષે આમ તો આપણે વડીલોના આશીર્વાદ, ભગવાનને પ્રાર્થના અને સ્વજનોને યાદ કરીને ઉજવતા હોઈએ છીએ. પરંતુ હવેના સમયમાં તેમાં એક નવું પાસુ એટલે કે સ્વજનો કે મિત્રોને સોશયલ મિડીયાના માધ્યમથી શુભેચ્છા પાઠવાવાનું જરૂરી બન્યું છે. આ સ્વજનોમાં પત્ની થી લઈને પ્રેમિકા અને ભાઈ થી લઈને ભાઈબંધ સુધીનો સમાવેશ થાય છે.
આપણી ગુજરાતી ભાષામાં નવા વર્ષને નૂતન વર્ષ તરીકે પણ ઓળખાય છે અને આ કારણે જ આપણે નવા વર્ષના અભિનંદન ને નૂતન વર્ષાભિનંદન તરીકે પણ બોલીએ છીએ. અને એક ગુજરાતી તરીકે આપણે કોઈ પણ નવા વર્ષને નૂતન વર્ષાભિનંદન કહી શકીએ, તો પછી નૂતન વર્ષાભિનંદન ના સ્ટેટસથી જ પોસ્ટની શરૂઆત કરીએ.
Nutan Varshabhinandan in Gujarati
એજ જીવન અને જિંદગી નવી,
નવા વર્ષની નવી સવાર...!!
નૂતન વર્ષાભિનંદન
|
nutan varshabhinandan in gujarati |
આજ દિવાઓના ઝળહળાટથી રોશન થયું
કાલ મનમાં ઉમ્મીદનો સુરજ ઉગ્યો છે.
નૂતન વર્ષાભિનંદન
|
nutan varshabhinandan in gujarati |
વર્ષના છેલ્લા દિવસની સાંજ પણ
તારી સાથે વીતી રહી છે,
આવનાર વર્ષની દરેક ક્ષણ
જાણે પહેલેથી જ જીતી રહ્યો છું.
નૂતન વર્ષાભિનંદન
|
nutan varshabhinandan in gujarati |
નવા વર્ષની આ શુભેચ્છાઓ જો શાયરી સ્વરૂપે હોય તો વધુ સુંદર લાગે છે. અને પત્ની, પ્રેમિકા અને આપણી સમાન ઉમરના મિત્રોને પણ આ શુભકામનાઓ શાયરીના સ્વરૂપે પાઠવવી સારી રહેશે.
Happy New Year Shayari in Gujarati | નવા વર્ષની ગુજરાતી શાયરી
આંખોને તને જોવાની છે તરસ,
ક્યાં સુધી
આમ એકાંતમાં ઉજવીશું નવું વરસ...!!
|
happy new year shayari in gujarati |
|
happy new year shayari in gujarati |
એજ જીવન અને જિંદગી નવી
નવા વર્ષની નવી સવાર...!!
|
happy new year shayari in gujarati |
તને જે દિવસે લાગશે મને મળવાની તરસ,
એ દિવસે હશે મારું નવું વરસ...!!
|
happy new year shayari in gujarati |
વર્ષના છેલ્લા દિવસની સાંજ પણ
તારી સાથે વીતી રહી છે,
આવનાર વર્ષની દરેક ક્ષણ
જાણે પહેલેથી જ જીતી રહ્યો છું.
|
happy new year shayari in gujarati |
વર્ષની છેલ્લા દિવસની સાંજ પણ
તારી સાથે વિતાવી રહ્યો છું,
આવનાર વર્ષની દરેક ક્ષણ
જાણે પહેલેથી જ જીતી રહ્યો છું...
|
happy new year shayari in gujarati |
|
happy new year shayari in gujarati |
|
happy new year shayari in gujarati |
આ તમામ સ્ટેટસની સાથે સાથે આપ સૌનું આવનારું નવુ વર્ષ સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરેલ રહે તેવી સૌને શુભકામનાઓ સાથે હેપ્પી ન્યુ યર, નૂતન વર્ષાભિનંદન, શાલ મુબારક, નવા વર્ષના રામ રામ...
0 Comments
Post a Comment
Thanks For your review.