આ પોસ્ટમાં આપ ડાઉનલોડ કરી શકશો ગુજરાતી whatsapp સ્ટેટસ. આ તમામ સ્ટેટસ ડાઉનલોડ બટન સાથે હશે. જેના પર ક્લિક કરતા જ તે ડાઉનલોડ થઈ જશે.

Status in Gujarati | ગુજરાતી whatsapp સ્ટેટસ

સ્ટેટસનો ઉપયોગ લગભગ તમામ વ્યક્તિઓ કરતા હોય છે. મોટા ભાગે આપણે સ્ટેટસને આપણી લાગણી, મનોદશા કે જીવનમાં આપણે મેળવેલ ઉપલબ્ધિઓ વ્યક્ત કરવા માટે કરતા હોઈએ છીએ. ઘણી વખત આપણે સ્ટેટસમાં સુવિચાર, શાયરી, સારા વાક્યોને પણ અપલોડ કરતા હોઈએ છીએ. આ પોસ્ટમાં આપને મળશે આવા જ સારા સ્ટેટસ કે જેમાં કોઈ પણ વોટરમાર્ક, નામ કે લોગો ન હોવાથી આપ કોઈ પણ મુંજવણ વગર પોસ્ટ કરી શકશો. આ સ્ટેટસને આપ આપના ઈન્‍સ્ટાગ્રામ પેજ, ફેસબુક પેજ અને શેરચેટ પ્રોફાઈલ કે અન્‍ય સોશિયલ મિડીયા એકાઉન્‍ટમાં શેર કરી શકશો.

Status in Gujarati

મારા ઉત્સવની દોર તારા હાથમાં છે પ્રભુ,
તું ગ્રાહક બની કોક વાર તો આવ મારી હાટડીએ...!!

Status in Gujarati
Status in Gujarati
સરસ માત્ર આંખો સુધી પહોંચે છે,
સરળ છેક હ્રદય સુધી...!!

Status in Gujarati
Status in Gujarati
લગાવ પણ હોવો જોઈએ,
ફક્ત નામના હોય એને સંબંધ ન કહેવાય...!!

Status in Gujarati
Status in Gujarati
ધાર્યું મેળવવું હોય,
તો પહેલા અણધાર્યું કરવું પડે.

Status in Gujarati
Status in Gujarati
માસ્ક પહેરી પહેરીને થાકી ગયા એ લોકો,
જે કહેતા હતા કે વહુ તો ઘૂંઘટમાં જ સારી લાગે !!

Status in Gujarati
Status in Gujarati
લડી ને જ વિરોધ થાય એ જરૂરી નથી.
પોતાની પ્રગતિ એ પણ દુશમન સામે વિરોધ જ છે.

Status in Gujarati
Status in Gujarati

કોણ તારુ, કોણ મારું, છોડને !
એકલા છે દોડવાનું, દોડને !

Status in Gujarati
Status in Gujarati
મતલબનો મેલ લૂછી ને સૌ સૌના રસ્તે ભાગે.
સબંધ તો બસ મને એક " પગલુછણીયુ " લાગે...!

Status in Gujarati
Status in Gujarati
OTP જેવા બનો સાહેબ,
કોઈ બીજીવાર વાપરી ના જવું જોઈએ !!

Status in Gujarati
Status in Gujarati
ઝાકળને પણ પ્રાણ હોય છે,
પણ તડકાને ક્યાં એની જાણ હોય છે...!!

Status in Gujarati
Status in Gujarati
તમે સહેલા થઈ જાવ.
પછી કંઈ અધરું નહી લાગે.

Status in Gujarati
Status in Gujarati
કંઈ જ ના બોલવું એ હાર નહીં,
સમજણ પણ હોઈ શકે છે !!

Status in Gujarati
Status in Gujarati
હું મને ગમું છું એ મારા જીવનનો જશ્ન છે,
અન્‍યને ગમુ કે ના ગમુ એ તેઓનો પ્રશ્ન છે !!

Status in Gujarati
Status in Gujarati
પગથીયા પણ પુજાય છે, સાહેબ
જો પ્રભુ તરફ જવાના રસ્તે ગોઠવાય જાય તો...

Status in Gujarati
Status in Gujarati
કેમ સુંદર ચહેરા જોઈને જ ધબકારા વધે છે. ?
શું સુંદર દિલની કોઈ જ કિંમત નથી..??

Status in Gujarati
Status in Gujarati
આ અંતરને વલોવતું એક તારણ નીકળ્યું,
માનવીનું ભેજું જ માણસાઈનું મારણ નીકળ્યું...!

Status in Gujarati
Status in Gujarati
મોત સે કીસકી રિશ્તેદારી હૈ,
આજ મેરી તો કલ તેરી બારી હૈ.

Status in Gujarati
Status in Gujaratiઆજે વટથી આથમું છું...
કાલે પાછો મસ્તીથી ઉગીશ...

ગુજરાતી whatsapp સ્ટેટસ
ગુજરાતી whatsapp સ્ટેટસકોઈની નામરજી ખરીદી શકુ,
એવી શાહુકારી શું કામની ?

ગુજરાતી whatsapp સ્ટેટસ
ગુજરાતી whatsapp સ્ટેટસખડખડાત હાસ્યમાં પણ મૌન લઈને બેઠો છું,
મૌત પાસે જ જિંદગીની હું લોન લઈને બેઠો છું...!

ગુજરાતી whatsapp સ્ટેટસ
ગુજરાતી whatsapp સ્ટેટસભાવ વગરનો અહીં બધાનો હાવભાવ છે.
પરિથિતિ પ્રમાણે સૌનો સ્વભાવ છે...!!

ગુજરાતી whatsapp સ્ટેટસ
ગુજરાતી whatsapp સ્ટેટસમત પુછ મૂજશે કે મેરા કારોબાર ક્યા હે...
" આઈને બેચ રહા હું", અંધો કે શહર મેં...!

ગુજરાતી whatsapp સ્ટેટસ
ગુજરાતી whatsapp સ્ટેટસ
જીવન એટલે
પ્રેમ અને પરિશ્રમની સરિતાનો સંગમ

ગુજરાતી whatsapp સ્ટેટસ
ગુજરાતી whatsapp સ્ટેટસએમ કંઈ સહેલું નથી હ્રદય સુધી પહોંચવું સાહેબ,
એના માટે પહેલા કોઈના ગળે ઉતરવું પડે છે !!

ગુજરાતી whatsapp સ્ટેટસ
ગુજરાતી whatsapp સ્ટેટસમપાઈ જાય એ પ્રેમના હોય...
લખાઈ જાય એ લાગણી ના હોય...!!

ગુજરાતી whatsapp સ્ટેટસ
ગુજરાતી whatsapp સ્ટેટસજિંદગીમાં પાછું વળવું ફાવ્યું જ નહિ
કોઈ રસ્તામાં આપણું આવ્યું જ નહિ

ગુજરાતી whatsapp સ્ટેટસ
ગુજરાતી whatsapp સ્ટેટસઆંસુ છેવટે તો રસાયણ જ હોય છે,
જિંદગી સાલી ક્યાં પ્રયોગ થી કમ છે.

ગુજરાતી whatsapp સ્ટેટસ
ગુજરાતી whatsapp સ્ટેટસ
આ સ્ટેટસ આપને પસંદ આવ્યા હોય તો આપના મિત્રો કે પરિવારના સદસ્યોને શેર કરવા અને આ પોસ્ટ વિશેના આપના અભિપ્રાય કોમેન્‍ટમાં જણાવવા વિનંતી.