આ પોસ્ટમાં આપને મળશે શિયાળાના જોક્સ અને ઠંડીના જોક્સ. એટલે કે Winter Jokes Gujarati.

Shiyala Na Jokes Gujarati


વ્યાજે લીધેલા નાણાં અને
શિયાળે ગોદડામાં કાણા
ક્યારેય સરખા ઉંધવા દેતા નથી.

Shiyala Na Jokes Gujarati
Shiyala Na Jokes Gujarati
શિયાળામાં
ભૂલથી પંખો ચાલુ થઈ જાય તો
પરિવારના સભ્યો એક હારે એમ સામુ જોવે,
જાણે ઘરમાં આતંકવાદી ઘુસી ગયો હોય...

Shiyala Na Jokes Gujarati
Shiyala Na Jokes Gujarati
એક વાર હોઠ પર.
એક વાર ગાલ પર.
એક વાર કપાળ પર.
એક વાર હાથ પર.
.
વેસેલીન જરૂર લગાવી લેજો.
શિયાળો આવી ગયો છે.

Shiyala Na Jokes Gujarati
Shiyala Na Jokes Gujarati
શિયાળામાં કરવું બોવ જરૂરી છે
કસરત.
.
બાકી તમે જે વિચાર્યું
એ પણ જરૂરી જ છે
કરો તમ તમારે...

Shiyala Na Jokes Gujarati
Shiyala Na Jokes GujaratiWinter Jokes Gujarati

અત્યારે ઠંડુ પાણી પીએ નેતો
.
શરીરમાં પાણી ક્યાં પહોંચ્યું
એ લોકેશન પણ ખબર પડી જાય...

Winter Jokes Gujarati
Winter Jokes Gujarati
ગમે તે કહો પણ એક વાર ઉઠ્યા પછી,
ફરીવાર સુઈ જવાની મજા જ અલગ છે. !!

Winter Jokes Gujarati
Winter Jokes Gujarati
પ્રેમમાં પહેલું ડગલું,
અને આ શિયાળામાં
નહાવામાં પહેલું ડબલું
.
ખૂબ અગત્યના હોય છે.

Winter Jokes Gujarati
Winter Jokes Gujarati
ભૂરો - આ ગુજરાતમાં ઠંડી બહુ પડે નય ?
બધા હાથની હથેળીઓ જ ઘસતા હોય છે.
.
સૂરો - એલા ઈ ડોહા હાથમાં
માવો ઘસતા હોય છે.

Winter Jokes Gujarati
Winter Jokes Gujarati
આ ઠંડીમાં આઈસ્ક્રીમની દુકાને જઈને
એક કપ આઈસ્ક્રીમ માંગીએ
.
તો આજુબાજુ વાળા તો જાણે
અડધો કીલો ગાંજો માંગ્યો હોય
એમ સામું જોવે.

Winter Jokes Gujarati
Winter Jokes Gujarati
વિદેશમાં ઠંડી પડે
તો ત્યાંના લોકો ગોરા થતા જાય.
અને જો આપણે ઠંડી પડે
તો ગાલ ફાટી જાય.
વાહ શિયાળા વાહ તારું પણ જબરું હો.

Winter Jokes Gujarati
Winter Jokes GujaratiThandi Jokes Gujarati

હમે તો ટાઢને લુંટા
ગોદડે મે કહા દમ થા
.
મુજે એસી જગહ સુવડાવ્યા
જહાં ગોદડા કમ થા...

Thandi Jokes Gujarati
Thandi Jokes Gujarati
અમારી બધી ખુશી
છીનવી લેશો તો ચાલશે,
પણ જો કોઈએ ગોદડું ખેંચ્યું
તો માથાકૂટ થઈ જશે...
.
ઠંડી લાગે છે બાપલિયાવ

Thandi Jokes Gujarati
Thandi Jokes Gujarati
ગોદડાની બહાર ઠંડી લાગે છે કે નહિ.
.
એનું તારણ ગુજરાતીઓ 
ગોદડાં માંથી ટાંગો બહાર કાઢીને લગાવે છે...

Thandi Jokes Gujarati
Thandi Jokes Gujarati
સાલું હવે તો એટલી બધી ઠંડી વધી ગઈ છે કે
ના પૂછો વાત,
.
કાલે રાતે એક મચ્છર મારા કાન આગળ આવી
ને બોલ્યુ ભાઈ તને હું નઈ કરડું
બસ મને ખાલી ગોદડામાં આવવા દે.

Thandi Jokes Gujarati
Thandi Jokes Gujarati
છુટાછેડાના વકીલ નવરા થય જાય
એવી ટાયઢ છે.
આયજ તો...

Thandi Jokes Gujarati
Thandi Jokes Gujarati
આ ઠંડીમાં ગોદડામાંથી બહાર નીકળું
તો ગોદડુ પણ બોલે છે...
.
કે મુઝે છોડ કર,
જો તુમ જાઓગે...
બડા પછતાઓગે...
બડા પછતાઓગે...

Thandi Jokes Gujarati
Thandi Jokes Gujarati
Thandi Na Jokes Gujarati

આજ મે ખુદ
મારું સન્માન કર્યું...!!
શાલ ઓઢીને,
ટાઈઢ તો જો.

Thandi na Jokes Gujarati
Thandi na Jokes Gujaratiઆજે તો ફ્રીજ ઉપરથી વિશ્વાસ જ ઉઠી ગયો !!
ફ્રીજ કરતા તો વધારે ઠંડુ પાણી
ઉપરની ટાંકી માંથી આવે છે.

Thandi na Jokes Gujarati
Thandi na Jokes Gujaratiઠંડીનું જોર વધતા
બાથરૂમ જતી તમામ ફલાઈટો
રદ્દ કરેલ છે...

Thandi na Jokes Gujarati
Thandi na Jokes Gujarati
અલ્યા ભૂરા,
ઢીંચણે અત્તર કેમ લગાડે છે ?
.
સાહેબ, ઠંડીના લીધે અડધી રાત્રે
ઢીંચણ જ નાક પાસે આવશે.
સમજીયા ?

Thandi na Jokes Gujarati
Thandi na Jokes Gujarati

ઠંડી ભલે ગમે એટલી પડે
પણ આપડે આય બાયું
પોતા મારતી વખતે પંખો ચાલુ કરે જ...!!

Thandi na Jokes Gujarati
Thandi na Jokes Gujarati

બાથરૂમમાં હજી તો નાહ્વા માટે અંદર જાઉં
એ પહેલા ટીવી પર સમાચાર જોયા
.
ઠંડીના કારણે ૩ નાં મોત
.
પાછા કપડાં પહેરી લીધા
જીવતા હશું તો
ઉનાળામાં પણ નાહી લેશું.
બરાબર ને ?

Thandi na Jokes Gujarati
Thandi na Jokes Gujarati