આ પોસ્ટમાં આપને મળશે ચુંટણીના વાક્યો, ચુંટણીના સ્ટેટસ, ગ્રામ પંચાયત ચુંટણીના સ્ટેટસ. જેને તમે કોપી, ડાઉનલોડ તથા શેર કરી શકશો.

Gram Panchayat Election Quotes Gujarati | Gram Panchayat Election Gujarati Whatsapp status


ચૂંટણીમાં કોણ ઉભું એ જોવા કરતા,
ચૂંટણી પછી તમને કોણ જવાબ આપશે
તે જોઈ મત આપજો.


પ્રામાણિકતાથી લડી લેવાનો
સંકલ્પ જ્યાં મોટો હોય,
પરિણામનો ડર ત્યાં ગૌણ બની જાય છે.


તમારો મત કિંમતી છે.
તમારો મત તમારું ભવિષ્ય.


ભ્રષ્ટાચાર મુકત વહીવટ
પ્રજાજનોલક્ષી કાર્યને
સદાય પ્રાધાન્ય આપનાર.


Gram panchayat Election Gujarti Quotes



નથી ઝુકવાનું, નથી થાકવાનું,
એક જ લક્ષ્ય
કે યુવાનોએ છે જીતવાનું.


નથી ઝુકવાનું, નથી વેચાવાનું,
એક જ લક્ષ્ય 
યુવાનોને જીતી લાવવાનું છે.
તૈયાર રહો બદલાવ લાવવાનો છે.


હવે એક તક આપણા ગામના
સર્વે સમાજ વિકાસ પેનલને


સૌનો સાથ ગામનો વિકાસ


સ્વચ્છતા ત્યાં પ્રભુતા
અને એજ અમારો મત
મારો મત માત્ર કિટલીને જ


મત માત્ર કિટલીને જ


પવિત્ર ગામની પુકાર છે, જીત આપણી હુંકાર છે.


મારુ વચન
સરપંચ તરીકે ચુંટાયા બાદ
તમામ જ્ઞાતિ-જાતિના ભેદભાવને ભુલી,
ગામના તમામ સુખ-દુખ માં સહભાગી થઈ,
ગામના સરપંચ તરીકેની તમામ ફરજો નિભાવીશું...
તમારુ સુખ-દુ:ખ... ગામનું સુખ-દુ:ખ