Maa Shayari Gujarati | Maa Gujarati Shayari
" જનની ની જોડ સખી નહી જડે રે લોલ " આ રચના મા અમૂલ્ય હોવાનું સમજાવી જાય છે. આપણા જીવનના શરૂઆતના સમયથી લઈને છેક આપણી યુવાની સુધીમાં એક મિત્રથી લઈને મા એક શિક્ષક સુધીના તમામ કિરદારો બખૂબી નિભાવે છે. તો આપણી આ જ મા પ્રત્યે આપણો પ્રેમ વ્યક્ત કરવા માટે આ પોસ્ટના માધ્યમથી તમે જોશો મા શાયરી ગુજરાતી (Maa Shayari Gujarati).
મા ને આપણે જુદા જુદા નામથી જેમકે મમ્મી, માતા, બા, મોમ કે મમા તરીકે બોલાવતા હોય છે. મા એક જ ધરનું વડીલ છે કે જેમને આપણે મોટા ભાગે તુ કહીએ છીએ. મા ને આપણે ગમે તે નામે બોલાવીએ પણ મા ના પ્રેેેમમાં કોઈ તફાવત હોતો નથી. મા નો પ્રેમ માણસ તો ઠીક પરંતુ પશુ-પક્ષીઓમાં પણ જોવા મળે છે. અને પૂરી દુનિયામાં એક જ વ્યક્તિ કે જે તમને કોઈ પણ સ્વાર્થ વગર પ્રેમ કરે છે તો તે મા છે. તો મા માટે મે થોડા ગુજરાતી સ્ટેટસ બનાવેલ છે. Maa Shayari Gujarati મા શાયરી ગુજરાતી આપને ચોક્કસ ગમશે.
મા માટે કોઈ એક દિવસ ન હોઈ શકે પરંતુ મા નું ઋણ ઉતારવા માટે તો આખી જિંદગી પણ ઓછી પડે. પરંતુ આ ભાગદોડ વાળી જીંદગીને લીધે આપણે ઘણી વખત મા પ્રત્યેનો પ્રેમ દર્શાવવાનું ચૂકી જતા હોઈએ છીએ. અને વૃદ્ધાવસ્થાએ માતાને પોતાના સંતાનો પાસેથી એક પ્રકારની કાળજીનીકે પ્રેમની અપેક્ષા હોય છે. એટલા માટે વિશ્વ મધર્સ ડે ના દિવસે આપણે પણ થોડો સમય કાઢી આપણા માતા પ્રત્યેનો આપણો પ્રેમ દર્શાવીએ અને તેમને આનંદિત કરી દઈએ.
પ્રથમ પંકતિમાં કહ્યા મુજબ મા નું મૂલ્ય આંકી જ શકાય નહીં પરંતુ મધર ડે, આપના મમ્મીનો જન્મદિવસ કે અન્ય કોઈ યાદગીરીના દિવસે તમે સ્ટેટસ કે પોસ્ટ મૂકી તમારી માતાને યાદ કરી શકો છો. આ પોસ્ટ ના માધ્યમથી આપને Maa Gujarati Shayari વિષયની પોસ્ટ તથા ઈમેજીસ આપવાનો પ્રયત્ન કરેલ છે. આ તમામ શાયરી સ્ટેટસ ડાઉનલોડ, શેર કે રીપોસ્ટ કરી શકશો.
Maa Shayari Gujarati
આખી દુનિયા પણ ટૂંકી પડે હો સાહેબ,
જ્યારે વાત મારી " માઁ " ના પ્રેમની આવે.
 |
Maa Shayari Gujarati |
 |
Maa Shayari Gujarati |
 |
Maa Shayari Gujarati |
દવા કામ ન આવી તો નજર ઉતારે છે,
માં છે સાહેબ હાર ક્યાં માને છે.
 |
Maa Shayari Gujarati |
 |
Maa Shayari Gujarati |
મારા નસીબમાં એક પણ દુઃખ ન હોત,
જો નસીબ લખવાનો હક મારી " માઁ " ને હોત.
 |
Maa Shayari Gujarati |
આવી રીતે એ મારી ભૂલો ને ધોઈ નાખે છે,
માઁ બહું ગુસ્સામાં હોય તો રોઈ નાખે છે.
 |
Maa Shayari Gujarati |
 |
Maa Shayari Gujarati |
 |
Maa Shayari Gujarati |
 |
Maa Shayari Gujarati |
 |
Maa Shayari Gujarati |
મા એક જ એવી વ્યક્તિ છે,
જે આપણને દુનિયા કરતા નવ મહિના વધારે ઓળખે છે.
 |
Maa Shayari Gujarati |
 |
Maa Shayari Gujarati |
 |
Maa Shayari Gujarati |
 |
Maa Shayari Gujarati |
 |
Maa Shayari Gujarati |
મેં ક્યારેય ભગવાન તો જોયા નથી,
પણ મને વિશ્વાસ છે કે
તે પણ મારી માઁ જેવા જ હશે.
 |
Maa Shayari Gujarati |
મને બીજા કોઈ સ્વર્ગ વિશેની માહીતી નથી,
કેમકે હું મારી માતાના ચરણોને જ સ્વર્ગ માનું છું.
 |
Maa Shayari Gujarati |
" માઁ "
દુનિયાની ફક્ત એક એવી વ્યક્તિ છે
જે કોઈ પણ ઉંમરે તમને
બાળક હોવાનો અહેસાસ કરાવે છે.
 |
Maa Shayari Gujarati |
 |
Maa Shayari Gujarati |
હાલતાને ચાલતા મેં તેની આંખોમાં દુવા જ જોઈ છે,
મેં સ્વર્ગ તો નથી જોયું, પણ મેં મારી માઁ જોઈ છે.
 |
Maa Shayari Gujarati |
જેના પ્રેમમાં ક્યારેય પાખંડ ના નડે તેનું નામ " માઁ "
 |
Maa Shayari Gujarati |
 |
Maa Shayari Gujarati |
આ પોસ્ટ ના માધ્યમથી આપને Maa Shayari Gujarati વિષયની પોસ્ટ તથા ઈમેજીસ આપવાનો પ્રયત્ન કરેલ છે.
આ સિવાય Maa Status Gujarati ને લગત પોસ્ટ જોવા માંગતા હોય, તો નીચેની પોસ્ટ જોવા વિનંતી છે.
અને Maa Gujarati Suvichar ને લગત પોસ્ટ જોવા માંગતા હોય તો નીચેની પોસ્ટ પર જવા વિનંતી.
0 Comments
Post a Comment
Thanks For your review.