lagna geet gujarati । ગુજરાતી લગ્ન ગીત । કંકુ છાંટી કંકોત્રી મોકલી | Gujarati Geet

આ ગીત gujarati geet દીકરાના લગ્ન વખતે લગ્ન વધાવતી વખતે અને દીકરીના લગ્નમાં લગ્ન લખતી વખતે ગવાતું હોય છે.

Gujarati Lagna geet Lyrics 

કંકુ છાંટી કંકોતરી મોકલો
કંકુ છાંટી કંકોતરી મોકલી.............. (૨)
તેમા લખીયા છે શ્યામભાઈ(જેમના લગ્ન હોય તેનું નામ – દિકરો કે દિકરી) ના નામ, કંકોતરી મોકલી.......
પાછળ લખીયા છે આશા(જેની સાથે લગ્ન નક્કી થયા હોય તેનું નામ –જમાઈ કે વહું ) વવ(વહું) ના નામ, કંકોતરી મોકલી.........
વીરા તારા દાદા આવ્યાને, માતા આવશે........
વીરા તારા મોટા બાનો હરખના માય, કંકોતરી મોકલી...... 

કંકુ છાંટી કંકોતરી મોકલી ...........
તેમા લખીયા છે શ્યામભાઈ(જેમના લગ્ન હોય તેનું નામ – દિકરો કે દિકરી) ના નામ, કંકોતરી મોકલી.......
પાછળ લખીયા છે આશા(જેની સાથે લગ્ન નક્કી થયા હોય તેનું નામ –જમાઈ કે વહું ) વવ(વહું) ના નામ, કંકોતરી મોકલી.........

વીરા તારા કાકા આવ્યાને, કાકી આવશે.....
વીરા તારા ફઈ બાનો હરખ ના માય કંકોતરી મોકલી..... 
કંકુ છાંટી કંકોતરી મોકલી..............
તેમા લખીયા છે શ્યામભાઈ(જેમના લગ્ન હોય તેનું નામ – દિકરો કે દિકરી) ના નામ, કંકોતરી મોકલી.......
પાછળ લખીયા છે આશા(જેની સાથે લગ્ન નક્કી થયા હોય તેનું નામ –જમાઈ કે વહું ) વવ(વહું) ના નામ, કંકોતરી મોકલી.........

વીરા તારા મામા આવ્યાને, મામી આવશે.....
વીરા તારા માસીબા નો હરખના માય કંકોતરી મોકલી...... 
કંકુ છાંટી કંકોતરી મોકલી..............
તેમા લખીયા છે શ્યામભાઈ(જેમના લગ્ન હોય તેનું નામ – દિકરો કે દિકરી) ના નામ, કંકોતરી મોકલી.......
પાછળ લખીયા છે આશા(જેની સાથે લગ્ન નક્કી થયા હોય તેનું નામ –જમાઈ કે વહું ) વવ(વહું) ના નામ, કંકોતરી મોકલી.........

વીરા તારા વીરા આવ્યાને, ભાભી આવશે.......
વીરા તારા મોટા બેન નો હરખના માય કંકોતરી મોકલી........
કંકુ છાંટી કંકોતરી મોકલી..............
તેમા લખીયા છે શ્યામભાઈ(જેમના લગ્ન હોય તેનું નામ – દિકરો કે દિકરી) ના નામ, કંકોતરી મોકલી.......
પાછળ લખીયા છે આશા(જેની સાથે લગ્ન નક્કી થયા હોય તેનું નામ –જમાઈ કે વહું ) વવ(વહું) ના નામ, કંકોતરી મોકલી.........

Click Here To Download Gujarati Lagna Geet pdf

આ ગીતનો લહેકો સાંભળવા માટે નીચેનો વિડીયો સાંભળો.....

Feel free to Best Gujarati Lagna geet mp3 Download 

Click Here for more Gujarati Geeto